Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१६२२ दिगम्बरमते व्यवहारकाल: नृक्षेत्रव्यापक: 0
१०/१९ प भा.२०३५) इति, “अद्धाकालविसेसो पत्थयमाणं व माणुसे खित्ते । सो संववहारत्थं पमाणकालो अहोरत्तं ।।" ar (વિ.મા.મા.૨૦૬૮) રૂતિ વા “સૂચૈિવ પરિણામવતી અાશાસ્ત:, નાન્ય” (વિ.આ.મ.ર૦રૂ મન ) - इति तद्वृत्तौ श्रीहेमचन्द्रसूर्यभिप्रायः । नृक्षेत्राद् बहिः सूर्यक्रियालक्षणपर्यायात्मकस्य अद्धाकालस्यैव विरहे
तद्विशेषरूपस्य प्रमाणकालस्याऽपि अभावः निराबाध एव, व्यापकाऽभावस्य व्याप्याऽभावसाधकत्वात् । र ततश्च पूर्वोक्तरीत्या (१०/१८) तयोः अपि पर्यायरूपतैव । क किञ्चैवं सूर्यक्रियाया एवाऽद्धाकालत्वे जीवाजीवपर्यायरूपता काले निराबाधा, सूर्यस्य णि जीवाऽजीवोभयरूपत्वादिति (न.च.सा.पृ.९४) नयचक्रसारानुसारेण भावनीयम्। का दिगम्बराणामपि समयाऽऽवलिकादिरूपो व्यवहारकालः अद्धाकालस्थानीयः मनुष्यक्षेत्रमात्रे सम्मतः ।
तदुक्तं नेमिचन्द्राचार्येण गोम्मटसारे “ववहारो पुण कालो माणुसखेत्तम्हि जाणिदव्यो दु। जोइसियाणं चारे વિશિષ્ટ (= અભિવ્યક્ત) છે, સૂર્યગતિને સાપેક્ષ બનીને જણાય છે. ગાયને દોહવાની ક્રિયા વગેરેથી અદ્ધાકાલ નિરપેક્ષ છે.” તથા ત્યાં જ આગળ ઉપર પ્રમાણકાળને ઉદેશીને એમ જણાવેલ છે કે “પ્રસ્થક જેમ અનાજ વગેરેનું પ્રમાણ નક્કી કરવાનું સાધન છે, તેમ મનુષ્યક્ષેત્રમાં જુદી-જુદી ઋતુમાં પ્રહર વગેરેના પ્રમાણને નક્કી કરવાનું = સમ્યફ વ્યવહારનું સાધન પ્રમાણકાળ છે. તે રાત-દિવસ સ્વરૂપ છે. એક વિશેષ પ્રકારનો તે અદ્ધાકાલ જ છે.” અદ્ધાકાળનું વિવેચન કરતી વખતે ઉપરોક્ત પ્રથમ ગાથાની વ્યાખ્યામાં માલધારી શ્રી હેમચન્દ્રસૂરિજીએ પોતાનો અભિપ્રાય એવો જણાવેલ છે કે “સૂર્યની પરિણમનશીલ વિવિધ
ગતિક્રિયા એ જ અદ્ધાકાળ છે, બીજું કોઈ સ્વતંત્ર દ્રવ્ય વગેરે અદ્ધાકાળ નથી.” જો મનુષ્યક્ષેત્રની બહાર - સૂર્યગતિક્રિયાસ્વરૂપ પર્યાયાત્મક અદ્ધાકાળ જ ન હોય તો વિશિષ્ટ અદ્ધાકાળસ્વરૂપ પ્રમાણકાળનો પણ
અભાવ નિરાબાધપણે સિદ્ધ થઈ જશે. કેમ કે અદ્ધાકાલસામાન્ય એ પ્રમાણકાળનો વ્યાપક છે. તથા વ્યાપકનો અભાવ વ્યાપ્યાભાવનો સાધક છે. તેથી મનુષ્યક્ષેત્રની બહાર અદ્ધાકાલસામાન્યાભાવ પ્રમાણકાળના અભાવને સિદ્ધ કરી આપશે. આમ ઉપરોક્ત વિચાર-વિમર્શથી ફલિત થાય છે કે પૂર્વે આ જ શાખાના અઢારમા શ્લોકની વ્યાખ્યામાં વિશેષાવશ્યકભાષ્યના સંવાદ દ્વારા જણાવેલી પદ્ધતિ મુજબ અદ્ધાકાળ અને પ્રમાણકાળ ખરેખર અઢી દ્વીપમાં જ છે તથા તે બન્ને પણ પર્યાયાત્મક જ છે.
(જિ.) વળી, શ્રી હેમચંદ્રસૂરિજીના ઉપરોક્ત વચન મુજબ, સૂર્યક્રિયા એ જ અદ્ધાકાળ હોય તો પણ કાળ નિરાબાધપણે જીવાજીવપર્યાયસ્વરૂપ બનશે. કેમ કે સૂર્ય એ જીવ-અજીવઉભયસ્વરૂપ છે. આ પ્રમાણે ઉપાધ્યાય શ્રીદેવચન્દ્રજીકૃત નયચક્રસાર મુજબ ભાવના કરવી.
છે વ્યવહારકાળ મનુષ્યક્ષેત્રવર્તી: દિગંબર છે (જિ.) “સમય, આવલિકા વગેરે સ્વરૂપ વ્યવહારકાળ મનુષ્યક્ષેત્રમાં જ વિદ્યમાન છે” – આવું દિગંબરોને પણ માન્ય છે. તેથી જ દિગંબરાચાર્ય નેમિચન્દ્રજીએ ગોમ્મસારમાં જીવકાંડમાં જણાવેલ છે કે “વ્યવહારમાળ તો મનુષ્યક્ષેત્રમાં જ સમજવો. કારણ કે મનુષ્યક્ષેત્રમાં જ જ્યોતિષદેવોના વિમાન ગતિ કરે છે. તેમનો ગતિકાળ 1. अद्धाकालविशेषः प्रस्थकमानमिव मानुषे क्षेत्रे। स संव्यवहारार्थं प्रमाणकालोऽहोरात्रम्।। 2. व्यवहारः पुनः कालः मानुषक्षेत्रे ज्ञातव्यस्तु । ज्योतिष्काणां चारे व्यवहारः खलु समान इति ।।