Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१६२३
१०/१९
• अलोके कालाऽस्तित्वमीमांसा 0 વવદારો હજુ સત્તિા ” (Tો.સા.ની.વ.૧૭૭) રૂલ્યવયમ્'
यद्यपि “समया ति वा आवलिया ति वा, जीवा ति वा अजीवा ति वा पवुच्चति” (स्था.सू.२/४/ प १०६) इति पूर्वोक्त(१०/११)स्थानाङ्गसूत्रानुसारेण समयाऽऽवलिकादिरूपस्याऽपि अद्धाकालस्या लोकालोकव्यापकता, लोकस्य जीवाऽजीवोभयात्मकत्वात्, अलोकस्य चाऽजीवरूपत्वात् तथापि अलोके ... नृक्षेत्राद् बहिश्च समयाऽऽवलिका-क्षण-लव-मुहूर्ताऽहोरात्रादिव्यवहारविरहेण तत्र सतोऽपि जीवा- " ऽजीवाऽभिन्नस्य समयाऽऽवलिकादिलक्षणस्य अद्धाकालस्य अविवक्षणेन अद्धाकालस्य अद्धाकाल- श विशेषात्मकस्य च प्रमाणकालस्य नृक्षेत्रमात्रव्यापकत्वोक्तिः अवसेया। ___ यद्वा सूर्यक्रियाऽवच्छिन्नसमयाऽऽवलिकादिरूपः यः अद्धाकालः, तस्यैवाऽभावोऽलोके “अलोए... " नो अद्धासमएणं फुडे” (प्र.सू.१५/१/१९८) इत्यादिना प्रज्ञापनासूत्रे दर्शितः। परं तत्राऽपि निरवच्छिन्नसमयादिलक्षणो विशेषावश्यकभाष्यानुसारेण (वि.आ.भा.२०३३) अलोकाकाशाऽभिन्नोऽद्धाकालो यद्वा । वर्त्तनादिस्वरूपो विशेषावश्यकभाष्यानुसारेण(९२६) अलोकाकाशद्रव्यपर्यायलक्षणो द्रव्यकालोऽलोके नैव निषिद्ध इत्यवधेयम्। અને વ્યવહારકાળ બન્ને સમાન જ છે.” શ્વેતાંબરમતે જે અદ્ધાકાળ છે, તે જ દિગંબરમતે વ્યવહારમાળ છે. તેથી તેને મનુષ્યક્ષેત્રવર્તી માનવાની બાબત પણ શ્વેતાંબરની અને દિગંબરની સમાન છે.
સમયાદિ લોકાલોકવ્યાપક છતાં મનુષ્યક્ષેત્રવર્તી છે (ઇ.) જો કે “સમય કે આવલિકા જીવ કે અજીવ જ કહેવાય છે...' ઇત્યાદિરૂપે પૂર્વોક્ત (૧૦/૧૧) સ્થાનાંગસૂત્રમાં જે જણાવેલ છે, તે મુજબ તો સમય, આવલિકા વગેરે સ્વરૂપ પણ કાળને લોકાલોકવ્યાપક જ જાણવો. કારણ કે લોક જીવ-અજીવઉભયસ્વરૂપ છે તથા અલોક અજીવાત્મક છે. તો પણ અલોકમાં અને મનુષ્યક્ષેત્રની બહાર સમય, આવલિકા, ક્ષણ, લવ, મુહૂર્ત, દિવસ, રાત વગેરેનો વ્યવહાર થતો ન હોવાથી અલોકમાં અને મનુષ્યક્ષેત્રબાહ્ય લોકમાં જીવ-અજીવથી અભિન્ન સમય-આવલિકાદિ સ્વરૂપ છે અદ્ધાકાળની વિવક્ષા કરવામાં નથી આવતી. આથી “અદ્ધાકાલ અને અદ્ધાકાલવિશેષાત્મક પ્રમાણકાળ વા માત્ર મનુષ્યક્ષેત્રમાં વ્યાપીને રહેલ છે' - આ પ્રમાણે શાસ્ત્રોક્તિ પ્રસિદ્ધ થઈ તેમ જાણવું.
- અલોકમાં અદ્ધાસમય છે અને નથી - (દા.) અથવા એમ કહી શકાય કે સૂર્ય વગેરેની ગતિક્રિયાથી વિશિષ્ટ સમયાદિસ્વરૂપ જે અદ્ધાકાળ છે, તે જ અદ્ધાકાળનો અભાવ અલોકમાં પ્રજ્ઞાપનાસૂત્રમાં જણાવેલ છે. આ આશયથી શ્યામાચાર્યજીએ ત્યાં દર્શાવેલ છે કે “અલોક અદ્ધા સમયથી સ્પષ્ટ નથી.' મતલબ કે સૂર્યગતિસાપેક્ષ સમયાદિસ્વરૂપ અદ્ધાસમયનો અલોકાકાશમાં અભાવ છે. પરંતુ “સૂર્યાદિની ક્રિયાથી અનવચ્છિન્ન = નિરપેક્ષ સમયાદિસ્વરૂપ અને વિશેષાવશ્યકભાષ્ય (૨૦૩૩) મુજબ અલોકાકાશથી અભિન્ન સ્વરૂપે સિદ્ધ થતો એવો અદ્ધાકાળ અલોકમાં નથી - એવું અથવા ‘વર્તનાદિસ્વરૂપ અને વિશેષાવશ્યકભાષ્ય (૯૨૬) મુજબ અલોકમાં અલોકાકાશદ્રવ્યના પર્યાય તરીકે સિદ્ધ થતો એવો દ્રવ્યકાળ અલોકમાં નથી' – એવું તો પ્રજ્ઞાપનાસૂત્રમાં 1, સમય તિ વા નાવનિતા તિ વા, નવા રૂતિ વા મનવા રૂતિ વા પ્રોચતા 2. મનો: ... ન માસમથેન પૃE: