Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 578
________________ E म (६) सादि-सान्तादिभङ्गचतुष्कभावनाविषयीभूतानां जीवाऽजीवौदयिकादिभावानाम् अवस्थानलक्षणः भावकालोऽपि पर्यायाऽनतिरिक्त एव । तदुक्तं भावकालमुद्दिश्य विशेषावश्यकभाष्यमलधारवृत्ती “यदैव जीवाऽजीवादिभावानाम् अवस्थानम्, अयमेव कालः, नान्यः इति । अतः तद्भणने अभिहित एव भावकालः” (वि.आ.भा.२०८१ मल. वृ.) इति । पूर्वोक्तप्रमाणकालोऽपि भावकाल एव । तदुक्तं णि विशेषावश्यकभाष्यमलधारवृत्ती “अद्धाकालपर्यायत्वात् प्रमाणकालोऽपि भावकाल एव” (वि.आ.भा.२०८२ वृ.) इति । एतेन अद्धाकाल-प्रमाणकाल-भावकालाना पर्यायरूपता समर्थिता । का (७) नाम - स्थापना- यथायुष्कोपक्रम - देश-काल-वर्णसम्बन्धिशेष कालभेदा अपि पर्यायात्मकतां પણ જણાવેલ નથી. આ વાતને વિજ્ઞ વાચકવર્ગે ખાસ ખ્યાલમાં રાખવી. જી જ્યોતિષ્કદંડકમાં અદ્ધાકાલનો નિર્દેશ ) (યવ્વ.) જ્યોતિષ્કરેંડકમાં કહ્યું છે કે ‘લોકપ્રભાવથી જ્યોતિશ્ચક્ર ઉત્પન્ન થયેલ છે. તેની વિવિધ ગતિથી તમામ કાલવિશેષો ઉત્પન્ન થાય છે - આમ શ્રીઅરિહંતો કહે છે.' આ રીતે ચન્દ્ર-સૂર્યાદિની ગતિ દ્વારા નિષ્પન્ન થયેલા જે ચંદ્રાદિક્રિયાઅવચ્છિન્ન ચન્દ્રમાસ, સૂર્યમાસ વગેરે જણાવેલ છે, તે બધા જ કાલ વ્યવહારનયથી અદ્ધાકાલ તરીકે સમજવા. મતલબ કે તે કાલ પણ પર્યાયાત્મક જ છે, સ્વતંત્ર દ્રવ્યાત્મક નહિ. १६२४ * प्रमाणकालस्वरूपविमर्शः १०/१९ यच्च ज्योतिष्करण्डके "लोगाणुभावजणियं जोइसचक्कं भणति अरिहंता । सव्वे कालविसेसा जस्स गइविसेसनिप्फन्ना।।” (ज्यो.क. ६) इत्येवं लोकानुभावजनिताद् ज्योतिश्चक्राद् निष्पन्नाः ये सावच्छिन्नाः चन्द्रमास - सूर्यमासादिकाः कालविशेषा उक्ताः ते सर्वेऽद्धाकालतया व्यवहारनयतो ज्ञेयाः । • તે ભાવકાળ પર્યાયાત્મક જી (૬) તેમજ ભાવકાળ પણ પર્યાયસ્વરૂપ જ છે. તે આ રીતે - (ક) સાદિ-સાંત, (ખ) સાદિ-અનંત, (ગ) અનાદિ-સાંત, (ઘ) અનાદિ-અનંત - આ પ્રમાણે ચાર પ્રકારના ભાંગાઓ પ્રસિદ્ધ છે. જીવ-અજીવના ઔદયિક વગેરે ભાવોને વિશે ઉપરોક્ત ચતુર્થંગીની વિભાવના કરવામાં આવે છે. આવા ઔયિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક, ઔપશમિક અને પારિણામિક ભાવોની ચતુર્થંગી મુજબ જે સ્થિતિ હાજરી QI છે તે જ ભાવકાળ છે. આ ભાવકાળ પણ પર્યાયથી ભિન્ન નથી. આથી શ્રીહેમચંદ્રસૂરિજીએ ભાવકાળને A ઉદ્દેશીને વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં જણાવેલ છે કે “જીવ અને અજીવ વગેરેના (ઔયિકાદ) ભાવોની જે સ્થિતિ = હાજરી છે તે જ કાળ (= ભાવકાળ) છે. તેનાથી ભિન્ન કોઈ કાળ નથી. તેથી ઔદાયિકાદિ ભાવોની સ્થિતિનું વર્ણન કરવામાં આવે તો ભાવકાળનું વર્ણન થઈ જ ગયું.” આના આધારે સિદ્ધ થાય છે કે ભાવકાળ પણ પર્યાયસ્વરૂપ જ છે. પૂર્વોક્ત પ્રમાણકાળ પણ ભાવકાળ જ છે. વિશેષાવશ્યકમલધારવૃત્તિમાં જણાવેલ છે કે ‘અદ્ધાકાળનો જ એક પ્રકાર હોવાથી પ્રમાણકાળ પણ ભાવકાળ જ છે.' આવું કહેવાથી ‘અદ્ધાકાલ, પ્રમાણકાલ તથા ભાવકાલ પર્યાયાત્મક છે' આનું સમર્થન થાય છે. (૭) નામકાળ, સ્થાપનાકાળ, યથાયુષ્યકાળ, ઉપક્રમકાળ, દેશકાળ, કાલકાળ, વર્ણકાલ (= કાળો વર્ણ) સ્વરૂપ બાકીના કાળના વિવિધ પ્રકારો પણ પર્યાયપણાનું અતિક્રમણ કરતા નથી. તેથી તમામ 1. लोकानुभावजनितं ज्योतिश्चक्रं भणन्ति अर्हन्तः । सर्वे कालविशेषाः यस्य गतिविशेषनिष्पन्नाः । । -

Loading...

Page Navigation
1 ... 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608