Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१६१०
0 एकक्षणेन कृत्स्नलोकवर्तनाप्रतिपादनम् :
१०/१९ (१०/१५)योगशास्त्रवृत्ति-त्रिषष्टिशलाकापुरुषचरित्रादिवचनानुसारेण अपि कृत्स्नलोके उपचरितद्रव्यत्वाप ऽऽलिङ्गितः कालः काललोकप्रकाशदर्शितदिशा (२८/२००) मुख्यतया सिध्यतीति ध्येयम्।। गा पातञ्जलास्तु एकेनैव क्षणेन सम्पूर्णः लोकः तथाविधपरिणामं प्राप्नोति, सर्वधर्माणामेकैकक्ष__ णारूढत्वादित्याहुः। तदुक्तं पातञ्जलयोगसूत्रभाष्ये व्यासेन “एकेन क्षणेन कृत्स्नो लोकः परिणाममनुभवति ।
તત્કાળોપારી: ઉત્ત્વની સર્વે ધર્મા” (યો.[..રૂ/૧૨) તિા તસ્ય વૃત્નનોવેવ્યાત્વિમતે તસ્યરસ | र ननु अनुयोगद्वारसूत्रचूर्णि-वृत्त्याद्यनुसारतः (अ.द्वा.सू.४०१) यथा सङ्ग्रहनयाभिप्रायतो धर्मास्तिकाय क एक एव, व्यवहारनयाभिप्रायात् तु तस्यैव बुद्धिपरिकल्पिताः द्विभाग-त्रिभागादिका देशा अपि म जीवादिगत्युपष्टम्भकत्वात् पृथगेव द्रव्याणि, ऋजुसूत्रनयाभिप्रायात्तु 'प्रत्येकं यन्नास्ति तत् समुदायेऽपि
नास्तीति न्यायात् स्वकीय-स्वकीयसामर्थ्येन जीवादिगत्युपष्टम्भे व्याप्रियमाणाः तस्यैव प्रदेशाः 'बुद्धिपरिकल्पिता निर्विभागा भागाः पृथगेव द्रव्याणि तथा प्रकृते ऋजुसूत्रनयाभिप्रायात् स्वकीय છે. તે મુજબ પણ સમગ્ર લોકમાં આરોપિતદ્રવ્યત્વયુક્ત જ કાળ તત્ત્વ મુખ્યરૂપે સિદ્ધ થાય છે. ઉપાધ્યાય શ્રીવિનયવિજયજીએ કાળલોકપ્રકાશમાં કરેલ દિગ્દર્શન અનુસારે આ બાબતને ધ્યાનમાં લેવી.
2) કાળ અંગે વ્યાસમત ) (પાત.) પાતંજલ વિદ્વાનો એમ કહે છે કે “એક જ ક્ષણ દ્વારા સંપૂર્ણ વિશ્વ તે તે પ્રકારના પરિણામને પ્રાપ્ત કરે છે. કેમ કે દરેક ગુણધર્મો એક - એક ક્ષણમાં આરૂઢ હોય છે.” વ્યાસ મહર્ષિએ પાતંજલયોગસૂત્ર ભાષ્યમાં કહેલ છે કે “એક ક્ષણ દ્વારા સંપૂર્ણ લોક પરિણામને અનુભવે છે. ખરેખર સર્વ ગુણધર્મો તે ક્ષણમાં ઉપારૂઢ છે. તેથી એક જ વર્તમાન ક્ષણ દ્વારા વિશ્વવર્તી સર્વ પદાર્થોમાં વિદ્યમાનત્વનો વ્યવહાર સિદ્ધ થાય છે. વ્યાસજીનો સ્વરસ “કાળ સંપૂર્ણલોકવ્યાપક છે' - આ મતમાં જાણવો.
• ત્રણ નચથી ત્રણ પ્રકારે ધમસ્તિકાયાદિ વિચાર છે પૂર્વપક્ષ :- (7) અનુયોગદ્વારસૂત્રની ચૂર્ણિ-વ્યાખ્યા વગેરે મુજબ સંગ્રહનયના અભિપ્રાયથી ધર્માસ્તિકાય દ્રવ્ય એક જ છે. વ્યવહારનયના અભિપ્રાયથી તો તે જ ધર્માસ્તિકાયના બુદ્ધિકલ્પિત બે ભાગ, ત્રણ ભાગ વગેરે દેશો પણ સ્વતંત્ર એવા જ દ્રવ્યો છે. કારણ કે ધર્માસ્તિકાયના દેશો = ભાગો પણ જીવાદિ દ્રવ્યોની ગતિમાં સહાયક બને જ છે. તથા ઋજુસૂત્રનયના અભિપ્રાયથી તો ધર્માસ્તિકાયના જ પ્રત્યેક પ્રદેશો એ સ્વતંત્ર દ્રવ્યો છે. કારણ કે ૧૪ રાજલોકપ્રમાણવ્યાપક એવા ધર્માસ્તિકાયના પ્રત્યેક પ્રદેશો પોત-પોતાના સામર્થ્યથી જીવાદિ દ્રવ્યોની ગતિ પ્રત્યે સહાયક બને જ છે. જો લોકવ્યાપી ધર્માસ્તિકાયના પ્રત્યેક પ્રદેશો જીવાદિની ગતિમાં સહાય કરવા માટે પ્રવૃત્ત થતા ન હોય તો લોકવ્યાપક એક અંધાત્મક ધર્માસ્તિકાય દ્રવ્ય પણ જીવાદિ દ્રવ્યોની ગતિમાં સહાયક બની ન શકે. રેતીના એક કણમાં તેલ ન હોય તો રેતીના સમુદાયમાંથી કઈ રીતે તેલ નીકળી શકે ? પ્રત્યેકમાં જે ન હોય તે તેના સમુદાયમાં પણ ન હોય' - આવો ન્યાય = નિયમ અહીં કામ કરી રહેલ છે. તેથી ધર્માસ્તિકાય સ્કંધના ગતિસહાયતા સામર્થ્યવાળા પ્રત્યેક પ્રદેશો પણ અલગ-અલગ ધર્માસ્તિકાય દ્રવ્યસ્વરૂપ જ છે. આ પ્રદેશો બુદ્ધિકલ્પિત નિર્વિભાજ્ય અંશાત્મક = ધર્માણુસ્વરૂપ છે. આ વાત જેમ શ્વેતાંબરજૈનાગમમાં માન્ય છે,
|