Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०/१९ • प्रयोजनद्वयसिद्ध्या उपचारसाफल्यम् ।
१५९५ अनन्ता एव सक्रियाः पुद्गलपरमाणवः कालाणुविधया अङ्गीकृताः, प्रत्याकाशप्रदेशम् अनन्तपुद्गलपरमाणुसम्भवात् । न ह्येकैकलोकाकाशप्रदेशाऽवगाढाऽनन्तपरमाणुषु 'अयमेव पुद्गलाणुः कालाणु- १ तया व्यवहर्तव्यः, नेतरे' इति विनिगन्तुं शक्यते। अतो विनिगमनाविरहाद् लोकाकाशप्रदेशस्थाः रा सर्वे एव पुद्गलपरमाणवः कालाणुतया उपचरितव्या इति प्रतिपत्तव्यम् ।
इत्थमेव प्रागुक्तरीत्या समस्तपुद्गलप्रदेशाऽपेक्षया अद्धासमयानाम् अनन्तगुणाऽऽधिक्यं प्रज्ञापना- 1 सूत्रोक्तं सङ्गच्छेत, अद्धासमयतया उपचरितानां समस्तपुद्गलप्रदेशानां तत्तद्वर्त्तनाभेदेन भिन्नतया । प्रत्येकम् अनन्तत्वात्, अन्यथा उपचारस्य अनतिप्रयोजनत्वाऽऽपत्तेः। अतो लोकाकाशप्रदेशस्थेषु क सर्वेषु एव पुद्गलाणुषु कालत्वोपचारस्य न्याय्यत्वम् । एवं हि अद्धासमयानां प्रदेशशून्यत्वं समस्त-णि पुद्गलप्रदेशेभ्यश्चाऽनन्तगुणाधिकत्वमिति प्रयोजनद्वयं सिध्यतीति उपचारसाफल्यम् आगमानुसारेण का રહેલા અનંત સક્રિય = ગતિશીલ ગુગલપરમાણુઓને જ કાલાણ તરીકે સ્વીકારીએ છીએ. કારણ કે લોકાકાશના પ્રત્યેક પ્રદેશમાં અનંતા પરમાણુઓ સંભવે છે. જો લોકાકાશના એક-એક પ્રદેશમાં અનંત પુદ્ગલાણુઓ હોય તો તેના સર્વ પ્રદેશોમાં રહેલા પુદ્ગલાણુઓ તો અનંતા જ હોય ને ! તે તમામ પુદ્ગલાણુઓમાં અમે કાલાણુદ્રવ્યત્વનો ઉપચાર કરીએ છીએ. કેમ કે એક-એક લોકાકાશપ્રદેશમાં રહેલા અનંતા પુગલપરમાણુઓની અંદર “આ જ પુદ્ગલાણુમાં કાલાણ તરીકે વ્યવહાર કરવો, બીજામાં નહિ - આ પ્રમાણે નક્કી કરવામાં કોઈ નિર્ણાયક તર્ક મળતો નથી. આથી વિનિગમનાવિરહના લીધે લોકાકાશના પ્રત્યેક પ્રદેશમાં રહેલા બધા જ પુગલપરમાણુઓમાં કાલાણ તરીકેનો ઉપચાર સ્વીકારવો જરૂરી છે. આથી અસંખ્યકાલાણુવાદી દિગંબરના મતમાં પ્રવેશ થવાની આપત્તિ નહિ આવે.
સર્વ પુદ્ગલાણમાં કાલાણુત્વનો ઉપચાર કઈ (ત્ય.) તથા આમ સર્વ પુદ્ગલાણમાં કાલાણુત્વનો ઉપચાર કરવામાં આવે તો જ પૂર્વે જણાવ્યા છે મુજબ અતીતાદિ અનંત વર્તનાપર્યાયના નિમિત્તે એક એક વર્તનાથી વિશિષ્ટ પુદ્ગલાણંદ્રવ્યમાં જુદા જુદા વસ કાલાણદ્રવ્ય તરીકેનો ઉપચાર કરવાથી “સમસ્ત પુદ્ગલપ્રદેશરાશિ કરતાં અદ્ધાસમયો અનંતગુણ અધિક છે' - આવું પન્નવણાસૂત્રમાં જણાવેલ છે તે સંગત થઈ શકશે. કેમ કે અદ્ધાસમય તરીકે ઉપચરિત એવા બધા જ પુદ્ગલપ્રદેશો તે તે વર્તન બદલાવાથી બદલાઈ જશે. તેથી તે પ્રત્યેક પુદ્ગલપ્રદેશ અનંતભેદવાળા = અનંતસંખ્યાવાળા થઈ જશે. આથી સમસ્ત પુદગલપ્રદેશો કરતાં અદ્ધાસમય (તરીકે વિવક્ષિત પુદ્ગલપ્રદેશસમૂહ) અનંતગુણ અધિક સિદ્ધ થઈ જશે. બાકી પ્રત્યેક લોકાકાશપ્રદેશમાં રહેલા અનંતા પુદ્ગલાણુઓમાંથી ફક્ત એક એક પુદ્ગલાણુમાં જ જો કાલાણ તરીકેનો ઉપચાર કરવામાં આવે તો (અર્થાતુ લોકાકાશપ્રદેશપ્રમાણ અસંખ્ય ઉપચરિત કાલાણુદ્રવ્યનો સ્વીકાર કરવામાં આવે તો) તેવો ઉપચાર કરવાથી કોઈ વિશેષ પ્રકારનું પ્રયોજન સિદ્ધ ન થવાથી તે ઉપચાર નિષ્ઠયોજન બનવાની આપત્તિ આવશે. અસંખ્ય ઉપચરિત કાલાણુદ્રવ્યનો સ્વીકાર કરવાથી સર્વ પુદ્ગલપ્રદેશરાશિ કરતાં અદ્ધાસમયોને અનંતગુણ અધિક સિદ્ધ કરવાનું પ્રયોજન હાંસલ થઈ શકતું નથી. તેથી લોકાકાશપ્રદેશવર્તી બધા જ પુદ્ગલાણમાં કાલાણુદ્રવ્યત્વનો ઉપચાર કરવો એ જ વ્યાજબી છે. કેમ કે તેમ કરવાથી (૧) અદ્ધાસમયો અપ્રદેશાત્મક છે અને (૨) સર્વ પુદ્ગલપ્રદેશોથી તે અનંતગણ અધિક છે' - આ બન્ને