Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०/१९ • अखाकाल: सूर्यगतिव्यङ्ग्यः ।
१६०१ सूर्यादिगतिक्रियया समयावलिकादिलक्षणः कालः अनुमीयते इति समाम्नातम्। इदमेवाभिप्रेत्य विशेषावश्यकभाष्ये “कालो सूरकिरियाणुमेओ” (वि.आ.भा.२५३५) इति, विभक्तिविचारे च “कालो नरखेत्ते प च्चिय, दिणकरकिरियाभिवंगु त्ति” (वि.वि.५६) इति दर्शितम् ।
વસ્તુતતુ “જો વત્તારૂવો કાનો ટુવ્વ જૈવ નાગો(વિ.સ.૫.૨૦૨૨) તિ, “સદ્ધાન્તો भण्णइ समयक्खेत्तम्मि समयाई” (वि.आ.भा.२०३५) इति च विशेषावश्यकभाष्यवचनाभ्यां सूर्यादिक्रियाव्यक्तीकृतः समयावलिकादिलक्षणः मनुष्यक्षेत्रवर्ती वर्त्तनापर्यायात्मकः एव अद्धाकालः प्रत्येतव्यः। श
विशेषावश्यकभाष्यवृत्तौ श्रीहेमचन्द्रसूरिभिः अपि “सचेतनाऽचेतनं द्रव्यं कालः = द्रव्यकालः प्रोच्यते, क पर्याय-पर्यायिणोः अभेदोपचाराद्” (वि.आ.भा.२०३१) इत्युक्त्या कालः परमार्थतः पर्यायरूपः उपचारतश्च द्रव्यरूपो दर्शित इत्यवधेयम्।।
अथ द्रव्यान्तरे कालारोपकरणम् अनागमिकमिति चेत् ?
न, कालानुपूर्वीनिरूपणावसरे त्रि-चतुः-पञ्चादिसमयलक्षणकालपर्यायविशिष्टपरमाण्वादिद्रव्यमेव સંભવતું હોવાથી સમયાવલિકાદિ સ્વરૂપ કાળનું સૂર્ય વગેરેની ગતિક્રિયાથી અનુમાન થાય - તેવું શાસ્ત્રકારોને માન્ય છે. આ જ અભિપ્રાયથી વિશેષાવશ્યકભાષ્યમાં દર્શાવેલું છે કે “સૂર્યક્રિયાથી કાલનું અનુમાન થઈ શકે છે.” તથા વિભક્તિવિચાર ગ્રંથમાં જણાવેલ છે કે “સૂર્યક્રિયાથી અભિવ્યંગ્ય કાળ મનુષ્યક્ષેત્રમાં જ છે.”
xx કાળ પરમાર્થથી પર્યાયાત્મક, ઉપચારથી દ્રવ્યાત્મક ૪ (વસ્તુ) વાસ્તવમાં તો અદ્ધાકાલ પર્યાયસ્વરૂપ જ છે. કારણ કે વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે “તે વર્તનાદિસ્વરૂપ કાળ દ્રવ્યનો જ પર્યાય છે.” તથા “સમયક્ષેત્રમાં = મનુષ્યક્ષેત્રમાં સમયાદિ સ્વરૂપ અદ્ધાકાળ કહેવાય છે.” આના આધારે જાણી શકાય છે કે સૂર્ય વગેરેની પરિસ્પંદન ક્રિયાથી જેની અભિવ્યક્તિ થાય છે, એ તે અદ્ધાકાલ સમય-આવલિકાદિ સ્વરૂપ છે. માત્ર મનુષ્યક્ષેત્રમાં જ તે રહે છે. તથા તે વર્તનાપર્યાયાત્મક જ છે.
છે. દ્રવ્યકાળ સ્વતંત્ર દ્રવ્ય નથી (વિશે.) વળી, અહીં બીજી ધ્યાનમાં રાખવા યોગ્ય બાબત એ છે કે વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજે પણ જણાવેલ છે કે “પર્યાયનો પર્યાયીમાં અભેદ ઉપચાર કરીને સચેતન રા અને અચેતન દ્રવ્ય એ જ કાળ છે. તે જ દ્રવ્યકાળ કહેવાય છે. અર્થાત્ વર્તનાદિપર્યાયસ્વરૂપ કાળથી વિશિષ્ટ જીવાદિ દ્રવ્ય એ જ ઉપચારથી દ્રવ્યકાળ તરીકે કહેવાય છે.” આવું કથન કરવા દ્વારા તેમણે સ્પષ્ટપણે જણાવેલ છે કે કાળ પરમાર્થથી પર્યાયસ્વરૂપ છે તથા ઉપચારથી દ્રવ્યસ્વરૂપ છે. નિ:- (.) કાલભિન્ન દ્રવ્યમાં કાલનો આરોપ કરવો એ આગમબાહ્ય વાત લાગે છે.
* અન્યદ્રવ્યમાં કાળનો ઉપચાર આગમસંમત : સમાધાન :- (ન.) ના, અમારી વાત અનાગમિક નથી. આનું કારણ એ છે કે કાલાનુપૂર્વીનું નિરૂપણ કરવાના અવસરે સ્વતન્ત કાલદ્રવ્યને કાલાનુપૂર્વી તરીકે જણાવવાના બદલે અનુયોગદ્વારસૂત્રકારે ત્રણ-ચાર 1. कालः सूरक्रियाऽनुमेयः। 2. कालो नरक्षेत्रे चैव दिनकरक्रियाऽभिव्यङ्ग्यः। 3. स वर्तनादिरूपः कालः द्रव्यस्य चैव યL 4. ગદ્ધાવાન મથતે સમયક્ષેત્રે સમયાતિ