Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०/१९ ० एकोऽखासमयोऽनन्ताऽखासमयैः स्पृष्टः ।
१५९९ पृ.६१०) इति भगवतीसूत्रोक्तेः उपपत्तेः। उपचरितकालद्रव्याऽनङ्गीकारे एकस्य अद्धासमयस्य अनन्ताऽद्धासमयस्पृष्टत्वं नैव सङ्गच्छेत, अतीताऽनागतयोः विनष्टाऽनुत्पन्नत्वेन एकदा एकस्यैव प वर्त्तमानक्षणलक्षणस्य अद्धासमयस्य सत्त्वात्। इदमेवाऽभिप्रेत्योक्तं तद्वृत्तौ श्रीअभयदेवसूरिभिः अपि । “एकोऽद्धासमयोऽनन्तैः पुद्गलास्तिकायप्रदेशैः अद्धासमयैश्च स्पृष्ट इति । भावना चाऽस्यैवम् - अद्धासमयविशिष्टम् । अणुद्रव्यम् = अद्धासमयः। स चैकः पुद्गलास्तिकायप्रदेशैः अनन्तैः स्पृश्यते, एकद्रव्यस्य स्थाने पार्श्वतश्च म अनन्तानां पुद्गलानां सद्भावात् । तथा अद्धासमयैः अनन्तैः असौ स्पृश्यते, अद्धासमयविशिष्टानाम् अनन्तानामपि से अणुद्रव्याणाम् अद्धासमयत्वेन विवक्षितत्वात् तेषां च तस्य स्थाने तत्पार्धतश्च सद्भावाद्” (भ.सू.१३/४/ ૪૮રૂ/.૬૭૨) તા
તત્રેવ પૂર્વ “gો મત ! સંદ્ધાસમ વેતિર્દિ થમ્પસ્થિછાયપાર્દિ કે ? સર્દિ” (મ.ફૂ.9 રૂ/૪ ]] ४८३/पृ.६१०) इति भगवतीसूत्रस्य वृत्तौ श्रीअभयदेवसूरीणाम् “इह वर्तमानसमयविशिष्टः समयक्षेत्रमध्यवर्ती का परमाणुः अद्धासमयो ग्राह्यः, अन्यथा तस्य धर्मास्तिकायादिप्रदेशैः सप्तभिः स्पर्शना न स्याद्” (भ.सू.१३/४/ થઈ શકે. પુદ્ગલાણુ દ્રવ્યમાં અદ્ધાસમયનો ઉપચાર કરીને ઔપચારિક કાલદ્રવ્યનો સ્વીકાર કરવામાં ન આવે તો એક અદ્ધાસમયને અનંતા અદ્ધાસમયો સ્પર્શી જ ન શકે. કારણ કે અતીત સમય વિનષ્ટ છે. તથા અનાગત સમય અનુત્પન્ન છે. તેથી એકીસાથે તો વર્તમાનક્ષણસ્વરૂપ એક જ અદ્ધાસમય વિદ્યમાન છે. તેથી પારમાર્થિક એક અદ્ધાસમય તો અનંતા અદ્ધાશમયોને સ્પર્શી જ ન શકે. આ જ અભિપ્રાયથી ભગવતીસૂત્રવ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજીએ પણ જણાવેલ છે કે “એક અદ્ધાસમય અનંતા પુદ્ગલાસ્તિકાયપ્રદેશોથી અને અદ્ધાસમયોથી સ્પર્શાવેલ છે. આ સૂત્રની ભાવના આ મુજબ છે કે – અદ્ધાસમ વિશિષ્ટ (વર્તમાનક્ષણયુક્ત) અણુદ્રવ્ય એ જ અદ્ધાસમય છે. તે એક અદ્ધાસમય અનંતા પુદ્ગલાસ્તિકાયપ્રદેશો વડે સ્પર્શાય છે. કારણ કે એક અણુદ્રવ્ય
જ્યાં છે, ત્યાં અને તેની આજુ-બાજુ, ઉપર-નીચે અનંતા પુદ્ગલો હાજર છે. તથા તે એક અદ્ધાસમય અનંતા અદ્ધાસમયોથી સ્પર્શાય છે. કારણ કે અદ્ધાસમયથી (વર્તમાનક્ષણથી) વિશિષ્ટ એવા અનંતા અણુદ્રવ્યો = પુદ્ગલપરમાણુઓ અદ્ધાસમય તરીકે વિવક્ષિત છે. તથા તે વિવક્ષિત = ઉપચરિત અદ્ધાસમયો તો એક ઉપચરિત અદ્ધાસમય જ્યાં છે, ત્યાં તથા તેની આજુ-બાજુ, ઉપર-નીચે અનંતા રહેલા છે.”
(તત્ર.) તથા તે જ ભગવતીસૂત્રમાં પૂર્વે પ્રશ્નોત્તરી સ્વરૂપે જણાવેલ છે કે “હે ભગવંત ! એક અદ્ધાસમય કેટલા ધર્માસ્તિકાયપ્રદેશોથી સ્પષ્ટ છે ?' - આ પ્રશ્નનો જવાબ એ છે કે “એક (= પ્રત્યેક) અદ્ધા સમય સાત ધર્માસ્તિકાયપ્રદેશોથી સ્પર્ધાયેલ છે.” આ વચનની સ્પષ્ટતા કરતાં ભગવતીસૂત્રવ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજીએ જણાવેલ છે કે પ્રસ્તુતમાં વર્તમાન સમયવિશિષ્ટ મનુષ્યક્ષેત્રવર્તી પુગલપરમાણુ એ જ અદ્ધાસમય તરીકે લેવો. બાકી (પર્યાયાત્મક મુખ્ય) અદ્ધાસમયને તો ધર્માસ્તિકાય વગેરેના સાત પ્રદેશોની સાથે સ્પર્શના સંભવી જ ન શકે. અભયદેવસૂરિજીની આ વાત પણ પુદ્ગલપરમાણુમાં અદ્ધાસમયની નિરૂઢ લક્ષણાને સ્વીકારવાના પક્ષનું જ સમર્થન કરે છે. તેથી “શ્રી હેમચંદ્રસૂરિજીએ યોગશાસ્ત્રના આંતરશ્લોકમાં જે મુખ્ય કાલાણુની વાત કરી છે, તે નિરૂઢ લક્ષણાથી લોકાકાશપ્રદેશવૃત્તિ પુદ્ગલપરમાણુઓને જ કાલદ્રવ્ય તરીકે દર્શાવવાના અભિપ્રાયથી બતાવેલ છે' - આ મુજબ અમે અહીં જે કહ્યું, તેમાં 1. एकः णं भदन्त ! अद्धासमयः कियद्भिः धर्मास्तिकायप्रदेशैः स्पृष्टः ? सप्तभिः।