Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१५९८
कालादिपर्यायाणां सर्वद्रव्यान्तर्भावः
१०/१९
“जीव- पुद्गल-धर्माऽधर्माऽऽकाशकाया द्रव्याणि' (द्रव्या. प्रकाश- १ / पृ. २) इत्येवं पञ्चधा द्रव्याणि विभज्य “कालादिपर्यायाणां सर्वेषु” (द्रव्या.प्र.१/पृ. २) जीवादिद्रव्येषु अन्तर्भावो द्योतितः । ततो हेमचन्द्रसूरीणामपि रा लोकाकाशप्रदेशस्थेषु पुद्गलपरमाणुषु कालोपचार एवाऽभिप्रेत इति निश्चीयते । अत एव “मुख्यः कालः” (यो.शा.वृ.१/१६/५२ ) इति योगशास्त्रवृत्तौ निरूढलक्षणैव तेषामभिप्रेता, न तु शक्तिरिति भावनीयम् ।
એવી ગાયત જા
市新
र्णि
अथ एवमपि अनादित्वसङ्गतिः प्रकृतोपचारे कथं स्यात् ? आगमे तादृशोपचारस्य अनुपदर्शनादिति રંતુ ?
श्रुणु, पुद्गलपरमाणुषु अद्धासमयानाम् अनादिकालीनोपचारात्मिकायाः निरूढलक्षणाया अङ्गीकारे % વ “શે મંતે ! બ્રાસન તિદ્ધિ અદ્યાતમä પુદ્ધે ? (નિયમ) અ ંતેöિ” (મ.યૂ.૧૩/૪/૪૮૩/ નિરૂઢ લક્ષણા જ માન્ય છે' - એવું આપણને સમજાય તેના પુરાવાઓ આપણી પાસે મોજૂદ છે. આ રીતે - કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના મુખ્યશિષ્ય શ્રીરામચંદ્રસૂરિજી તથા ગુણચંદ્રસૂરિજી
આ બન્નેએ સંયુક્ત રીતે દ્રવ્યાલંકાર ગ્રંથની રચના કરી છે. તેમાં દ્રવ્યનો વિભાગ કરતાં જણાવેલ છે કે ‘જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ - આ પાંચ અસ્તિકાય દ્રવ્ય છે.' આમ પાંચ દ્રવ્યોના વિભાગને જીવપ્રકાશમાં જણાવીને કાલાદિપર્યાયોનો જીવાદિ સર્વદ્રવ્યોમાં અંતર્ભાવ કરવાનો ત્યાં જ ઉલ્લેખ કરવામાં આવેલ છે. જો હેમચંદ્રસૂરિ મહારાજને કાળ સ્વતંત્ર દ્રવ્ય તરીકે અભિપ્રેત હોત તો તેમના પટ્ટધર શિષ્યોએ કાલપર્યાયનો જીવાદિ દ્રવ્યોમાં અંતર્ભાવ સૂચિત કરેલ ન જ હોય. તેથી નિશ્ચિત થાય છે કે હેમચન્દ્રસૂરિજીને પણ લોકાકાશપ્રદેશવર્તી પુદ્ગલપરમાણુઓમાં કાલનો ઉપચાર જ અભિપ્રેત હતો. સુ તે જ કારણથી યોગશાસ્ત્રવૃત્તિમાં ‘લોકાકાશવૃત્તિ પરમાણુઓ મુખ્ય કાળ છે’ આમ જે જણાવેલ છે
al
ત્યાં તેઓને નિરૂઢ લક્ષણા જ અભિપ્રેત છે, શક્તિ નહિ આ મુજબ ભાવના કરવી. છે ઉપચારમાં આગમમાન્યતા વિશે આક્ષેપ છ
આક્ષેપ :- (ચ.) આ રીતે ઉપચાર કરવાથી લક્ષણા સિદ્ધ થવા છતાં પણ એ ઉપચારમાં અનાદિકાલીનત્વ કઈ રીતે સંગત થઈ શકશે ? કેમ કે તમે ‘આગમમાં તેવો ઉપચાર માન્ય છે' તેવું તો જણાવેલ છે જ નહિ. પુદ્ગલપરમાણુઓમાં અહ્વાસમય તરીકેનો ઉપચાર આગમસંમત હોય તો એ ઉપચાર = લક્ષણા અનાદિકાલીન સિદ્ધ થવાથી તેને નિરૂઢ લક્ષણા કહી શકાય. પરંતુ આગમસંમત તેવો ઉપચાર તો તમે જણાવતા જ નથી.
જૈ પુદ્ગલપરમાણુમાં કાળની નિરૂઢ લક્ષણા આગમસંમત છે સમાધાન :- (ભ્રુગુ.) ભાગ્યશાળી ! સાંભળો. ભગવતીસૂત્રમાં પ્રશ્નોત્તરીરૂપે જણાવેલ છે કે ભગવંત ! એક અહ્લાસમય કેટલા અહ્વાસમયોથી સ્પર્શાયેલ છે ?' આ પ્રશ્નનો જવાબ એ છે કે ‘અવશ્ય અનંતા અહ્વાસમયોથી એક અદ્ધાસમય સ્પર્શાયેલ છે.’ પુદ્ગલ પરમાણુઓમાં પર્યાયસ્વરૂપ અદ્ધાસમયનો અનાદિકાલીન ઉપચાર કરવા સ્વરૂપ નિરૂઢ લક્ષણાને માન્ય કરવામાં આવે તો જ ભગવતીસૂત્રનું ઉપરોક્ત વચન સંગત 1. : Î મત્ત ! અશ્વાસમયઃ યિદ્ધિઃ ઊદ્યાસમયેઃ સૃષ્ટા ? (નિયમેન) અનન્તા