Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१६०६
* कालाऽऽनन्त्योपगमे उपचारः शरणम् ☼
१०/१९
वदतो नैयायिकस्य मुखं पिधातुमशक्यमेव मनुष्यक्षेत्रव्यापि स्वतन्त्र- निष्प्रदेशैककालद्रव्यवादिना । अतो न तादृशी कल्पना युक्तिमती ।
प
इत्थञ्च कालाऽऽनन्त्योपगमे तत्तद्वर्त्तनापरिणतजीवाऽजीवद्रव्येषु एव कालोपचारकरणं समस्तपुद्गलास्तिकायानन्तगुणाधिककालसिद्धिकृते शरणम्, कालाऽप्रदेशत्वाऽङ्गीकारे लोकाकाशप्रदेशस्थाऽखिलपुद्गलपरमाणुषु एव कालोपचारकरणं प्रज्ञापनासूत्रोक्तकालाऽप्रदेशत्वसिद्धिकृते शरणम्, समयक्षेत्रव्यापिकालैक्याऽभ्युपगमे च मनुष्यक्षेत्राऽवच्छिन्नाऽऽकाशखण्डे कालोपचारकरणं शरणमिति । एतेन " अद्धासमयस्य च मनुष्यक्षेत्रमात्रभावाद्” ( प्रज्ञा. ३ / ७९ मल. वृ. पृ. १४३ ) इति प्रज्ञापनावृत्ति - कृद्वचनमपि व्याख्यातम्, 'मनुष्यक्षेत्रमात्रभावाद् मनुष्यक्षेत्रावच्छिन्नाऽऽकाशखण्डादौ एव उपचारकरणादि'त्यर्थाभ्युपगमात्। नृलोकव्यापिनिरुपचरितैककालद्रव्यकक्षीकारानौचित्याद् नरलोकावच्छिन्नाका ssकाशादौ कालद्रव्योपचारो न्याय्य इति भावः ।
किञ्च, पदार्थेषु इव कालेऽपि पूर्वापरत्वबुद्धिः प्रसिद्धा एव । तत्राऽयं पर्यनुयोगः उपतिष्ठते વિભુદ્રવ્યો નિરવયવ છે' - આવું બોલતા નૈયાયિકના મોઢાને તમારે બંધ કરવું અશક્ય જ થઈ જશે. તેથી મનુષ્યલોકવ્યાપી એક સ્વતંત્ર કાલદ્રવ્યની કલ્પના યુક્તિસંગત નથી.
* કાળ અંગે ત્રણ વિકલ્પ
रा
의외의 석
क
=
(ફક્ત્વ.) આ રીતે ઉપરોક્ત વિસ્તૃત વિચારવિમર્શ કરવાથી ત્રણ બાબત ફલિત થાય છે કે (૧) જો કાળને અનંત માનો તો તે-તે વર્તનાપરિણામથી પરિણત થયેલા જીવ-અજીવદ્રવ્યોમાં જ કાલનો ઉપચાર કરવો, એ જ પ્રજ્ઞાપનાસૂત્રાનુસાર પુદ્ગલાસ્તિકાય કરતાં અનંતગુણ અધિક કાલની સિદ્ધિ માટે આધારભૂત બનશે. (૨) અદ્ધાસમયોને જો અપ્રદેશ માનવા હોય તો લોકાકાશના પ્રદેશોમાં રહેલા તમામ પુદ્ગલપરમાણુઓમાં કાલનો ઉપચાર કરવો, એ જ પ્રજ્ઞાપનાસૂત્રોક્ત કાલગત અપ્રદેશત્વની સિદ્ધિ માટે આધારભૂત બનશે. તથા (૩) કાળને જો મનુષ્યલોકવ્યાપી એક માનવો હોય તો મનુષ્યક્ષેત્રવિશિષ્ટ al આકાશભાગમાં જ કાળનો ઉપચાર કરવો, એ જ તેની સિદ્ધિ માટે આધાર બનશે.
* પન્નવણાસૂત્રવ્યાખ્યાની સંગતિ
(તેન.) પન્નવણાસૂત્રવ્યાખ્યામાં શ્રીમલયગિરિસૂરિજીએ ‘અદ્ધાસમય માત્ર મનુષ્યક્ષેત્રમાં જ છે' - આ પ્રમાણે જે જણાવેલ છે તેનું પણ સ્પષ્ટીકરણ ઉપરોક્ત રીતે થઈ જાય છે. કેમ કે ‘મનુષ્યક્ષેત્રમાં જ અદ્ધાસમય છે' - આનું અર્થઘટન એવી રીતે કરી શકાય છે કે ‘મનુષ્યક્ષેત્રથી નિયંત્રિત આકાશખંડ વગેરેમાં જ અદ્ધાસમયનો ઉપચાર કરવામાં આવે છે.' તેથી માત્રમનુષ્યલોકવ્યાપી એક નિરુપચરિત કાલદ્રવ્યનો સ્વીકાર કરવો વ્યાજબી નથી. પરંતુ મનુષ્યક્ષેત્રઅવચ્છિન્ન આકાશ વગેરેમાં જ કાળદ્રવ્યનો ઉપચાર કરવા સ્વરૂપ ત્રીજો વિકલ્પ જ વ્યાજબી છે. આના કરતાં વધુ સારો વિકલ્પ જણાતો નથી. કાળમાં પરાપરત્વમીમાંસા
(વિઝ્યુ.) વળી, બીજી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે જેમ પદાર્થોમાં પૂર્વાપરત્વગોચર બુદ્ધિ થાય છે તેમ કાળમાં પણ તેવી બુદ્ધિ થાય જ છે. ‘દિવસ મોટો, પ્રહર નાનો' - ઈત્યાદિ સ્વરૂપે પરાપરત્વબુદ્ધિ