Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 554
________________ ४८३ वृ.पृ.६१२) इत्युक्तिरपि निरूढलक्षणापक्षमेव समर्थयति । अत एव “ तस्मान्मानुषलोकव्यापी कालोऽस्ति समय एक इह । एकत्वाच्च स कायो न भवति, कायो हि समुदायः ।।” (त.सू.५ / २२ सिद्धसेनीयवृत्तिसमुद्धृतः पृ. ३४८ ) इत्यादिना ये हि एकम् अर्धतृतीयद्वीपम् समुद्रद्वितयाक्रान्तमनुष्यक्षेत्रमात्रवृत्ति कालद्रव्यं वर्णयन्ति तेषामपि मनुष्यक्षेत्रावच्छिन्नाऽऽकाशदेशादौ र्श कालद्रव्योपचार एव शरणम्, मनुष्यक्षेत्राऽवच्छिन्नाकाशदेशादिभिन्नैकपारमार्थिककालद्रव्यविरहात् । एतेन “अद्धासमयो हि अर्धतृतीयद्वीपसमुद्रान्तर्वर्ती, न बहि: ” (प्र.सू.१५/१/१९८ वृ.पृ.३०७) इति प्रज्ञापनावृत्त्युक्तिः, “अद्धासमयस्य चाऽवस्थिताऽसङ्ख्येयप्रदेशात्मकमनुष्यक्षेत्रावगाहित्वाद्” (भ.सू.२५/४/७३४ वृ.पृ.८७४) इति च भगवतीसूत्रवृत्ती श्री अभयदेवसूरीणां पञ्चविंशतितमशतकविवरणोक्तिरपि व्याख्याता, का मनुष्यक्षेत्रावच्छिन्नाकाशदेशे स्वप्रदेशावगाहिनि अद्धासमयद्रव्यत्वोपचारेण तदुपपत्तेः । अत एव ભગવતીસૂત્રની પણ સંમતિ મળે છે. માટે નિરૂઢલક્ષણાપક્ષ જ વ્યાજબી છે. તે પક્ષ વ્યાજબી જ છે. ૐ મનુષ્યલોકવિશિષ્ટ આકાશમાં કાળદ્રવ્યઉપચાર (ગત વ.) તત્ત્વાર્થસૂત્રની સિદ્ધસેનીયવૃત્તિમાં સ્વતંત્ર કાલતત્ત્વનું નિરૂપણ કરવાના અવસરે એક વાત એવી જણાવવામાં આવેલ છે કે ‘તેથી અહીં મનુષ્યલોકવ્યાપી કાળ છે. તે એક સમયસ્વરૂપ છે. તે એક હોવાથી કાયસ્વરૂપ નથી. કારણ કે કાય તો સમુદાય કહેવાય છે. એક સમયને સમૂહાત્મક ‘કાય’ તરીકે કઈ રીતે બતાવી શકાય ?' સિદ્ધસેનગણિવરના ઉપરોક્ત વચન દ્વારા જે વિદ્વાનો ફક્ત અઢી દ્વીપ અને બે સમુદ્ર પ્રમાણ મનુષ્યલોકમાં રહેનાર એક કાલદ્રવ્યનું વર્ણન કરે છે, તે વિદ્વાનોને પણ ઉપરોક્ત કારણસર જ મનુષ્યક્ષેત્રઅવચ્છિન્ન આકાશદેશ વગેરેમાં કાલદ્રવ્યનો ઉપચાર (= લક્ષણા) આધારભૂત બનશે. કારણ કે મનુષ્યલોકવ્યાપી આકાશદેશાદિભિન્ન કોઈ એક પારમાર્થિક સ્વતંત્ર ‘કાલ’ નામનું દ્રવ્ય છે જ નહિ. જ શરણભૂત સ क र्णि १६०० * समयक्षेत्रव्यापिसमयसमीक्षा १०/१९ अत एव *मनुष्यक्षेत्रमात्रवृत्ति कालद्रव्यं ये वर्णयन्ति तेषामपि * मनुष्यक्षेत्रावच्छिन्नाकाशादी कालद्रव्योपचार વ શરામ્ કૃતિ વિમાત્રમેતત્ ।૧૦/૧૯॥ al = * પ્રજ્ઞાપના-ભગવતીસૂત્રવ્યાખ્યાની સંગતિ (તેન.) પ્રજ્ઞાપનાસૂત્રવ્યાખ્યામાં ઈન્દ્રિયપદના પ્રથમ ઉદેશાની વ્યાખ્યામાં શ્રીમલયગિરિસૂરિજીએ ‘અહ્વાસમય ખરેખર અઢી દ્વીપ-સમુદ્રની અંદર જ છે, બહાર નહિ' આ પ્રમાણે જે જણાવેલ છે તથા ભગવતીસૂત્રવ્યાખ્યામાં ૨૫ મા શતકના ચોથા ઉદ્દેશાનું વિવરણ કરતાં શ્રીઅભયદેવસૂરિજીએ જે જણાવેલ છે કે ‘નિયત અસંખ્યપ્રદેશાત્મક મનુષ્યક્ષેત્રમાં અદ્ધાસમય અવગાહીને રહેલ છે' - તેની પણ સંગતિ મનુષ્યક્ષેત્રાવચ્છિન્ન આકાશદેશમાં અહ્વાસમયદ્રવ્યત્વનો ઉપચાર કરવા દ્વારા થઈ શકે છે. કેમ કે તે આકાશખંડ પોતાના આકાશપ્રદેશોમાં અવગાહીને રહેલ છે. તેથી ‘મનુષ્યક્ષેત્રવિશિષ્ટ આકાશખંડ સ્વરૂપ એક ઔપચારિક કાલદ્રવ્ય મનુષ્યક્ષેત્રાવચ્છિન્ન અસંખ્ય આકાશપ્રદેશોમાં અવગાહીને રહે છે' આ મુજબ તેમના વચનનું અર્થઘટન કરી શકાય છે. પ્રસ્તુત ઔપચારિક કાલદ્રવ્ય મનુષ્યક્ષેત્રમાં જ * ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ લા.(૨)માં નથી. -

Loading...

Page Navigation
1 ... 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608