Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 501
________________ ૨૦/૪ ० मन्दाणुगत्या कालाणुविमर्श: 0 १५४७ હવઈ કાલદ્રવ્યાધિકારઇ દિગંબરપ્રક્રિયા ઉપન્યસઈ કઈ - “મંદગતિ અણુ યાવતુ સંચરઈ, નહપદેશ ઈક ઠોર; તેહ સમયનો રે ભાજન કાલાણું” ઇમ ભાખઈ કોઈ ઓર ૧૦/૧ાા (૧૭૫) (સમ.) ) “એક નભપ્રદેશનઈ ઠોર મંદગતિ, અણુ કહિઈ પરમાણુ, (યાવતુ=) જેતલઈ કાલઈ સંચરઈ, રસ તે પર્યાય સમય કહિયઈ. साम्प्रतं कालद्रव्याधिकारे दिगम्बरप्रक्रियामुपन्यस्यति - 'मन्दे'ति । मन्दगत्या नभोंऽशेऽणुः यावता चरति, क्षणः। तावान्, तद्भाजनं द्रव्यं कालाणुं कोऽपि भाषते ।।१०/१४।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – मन्दगत्या नभोंऽशे अणुः यावता चरति तावान् क्षणः (कथ्यते)। तद्भाजनं द्रव्यं कालाणुं कोऽपि भाषते ।।१०/१४ ।। ___ एकाकाशप्रदेशाऽवगाहः अणुः = परमाणुः नभोंऽशे = अन्यस्मिन् आकाशप्रदेशे मन्दगत्या । = अत्यन्तमन्दगत्या यावता कालेन चरति = सञ्चरति तावान् स्वावगाहनक्षेत्रव्यतिक्रमकालः क्षण: = समयः = पर्यायसमयः कथ्यते। इदमुक्तं भवति - परमाणोः स्वावगाहक्षेत्रात् तदनन्तरवर्तिख-ण प्रदेशसङ्क्रान्तिक्रियोपलक्षितः कालः पर्यायसमयः उच्यते । स च व्यवहारकालः। तदुक्तं यतिवृषभाचार्येण का त्रिलोकप्रज्ञप्तौ '“परमाणुस्स णियट्ठिदगयणपदेसस्सदिक्कमणमेत्तो। जो कालो अविभागी होदि पुढं समयणामा અવતરણિકા :- શ્વેતાંબર દર્શન મુજબ કાળ તત્ત્વને વિશે બે મતનું નિરૂપણ કર્યા બાદ ગ્રંથકારશ્રી હવે કાલ દ્રવ્યના અધિકારમાં દિગંબરમતની પ્રક્રિયાને રજૂ કરે છે : દિગંબર સંપ્રદાયમાં નિશ્ચય-વ્યવહાર કાળ છે શ્લોકાર્થી:- મંદ ગતિથી આકાશપ્રદેશમાં પરમાણુ જેટલા કાળમાં સંચરે તેટલો કાળ “ક્ષણ' કહેવાય એ છે. તે સમયનું ભાજન કાલાણુ દ્રવ્ય છે. આ પ્રમાણે કોઈક = દિગંબર કહે છે. (૧૦/૧૪) વ્યાખ્યાર્થ:- એક આકાશપ્રદેશમાં અવગાહીને રહેલ પરમાણુ બાજુના બીજા આકાશપ્રદેશમાં અત્યંત ને ! મંદ ગતિથી જેટલા કાળમાં સંચરે તેટલો સ્વઅવગાહન ક્ષેત્રના અતિક્રમણનો કાળ તે સમય = પર્યાય સમય કહેવાય છે. કહેવાનો મતલબ એ છે કે જે આકાશપ્રદેશમાં પરમાણુ અવગાહીને રહેલ હોય તેની સ તદન બાજુમાં રહેલ આકાશપ્રદેશમાં તે પરમાણુ જેટલા કાળમાં સંક્રમણ કરે તે સંક્રમણ ક્રિયાથી ઉપલક્ષિત = ઓળખાવેલ કાળ પર્યાય સમય કહેવાય છે. તે વ્યવહાર કાળ છે. આ અંગે દિગંબરાચાર્ય યતિવૃષભજીએ ત્રિલોકપ્રજ્ઞપ્તિમાં જણાવેલ છે કે “પુદ્ગલ પરમાણુનો નિકટવર્તી આકાશપ્રદેશનો અતિક્રમણ પ્રમાણ જે • આ.(૧)માં “ઉપન્યાસજીમાં જો રીતે છે તે કહે છે' પાઠ. લા.(૨)માં “જઘન્યમઈ છઈ.” પાઠ. 8 ઠોર = ઠેકાણે (સ્થાને)-ભગવદ્ગોમંડલ-ભાગ-૪,પૃ.૩૮૨૮ જે પુસ્તકોમાં “કાલઈ પદ નથી. કો.(9)+કો. (૧૦+૧૧+૧૨)+ P(૩+૪)+પા.માં છે. 1. परमाणोः निकटस्थितगगनप्रदेशस्याऽतिक्रमणमात्रः। यः कालोऽविभागी भवति पृथक समयनामा सः।।

Loading...

Page Navigation
1 ... 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608