________________
૨૦/૪
० मन्दाणुगत्या कालाणुविमर्श: 0
१५४७ હવઈ કાલદ્રવ્યાધિકારઇ દિગંબરપ્રક્રિયા ઉપન્યસઈ કઈ -
“મંદગતિ અણુ યાવતુ સંચરઈ, નહપદેશ ઈક ઠોર; તેહ સમયનો રે ભાજન કાલાણું” ઇમ ભાખઈ કોઈ ઓર ૧૦/૧ાા (૧૭૫) (સમ.) )
“એક નભપ્રદેશનઈ ઠોર મંદગતિ, અણુ કહિઈ પરમાણુ, (યાવતુ=) જેતલઈ કાલઈ સંચરઈ, રસ તે પર્યાય સમય કહિયઈ. साम्प्रतं कालद्रव्याधिकारे दिगम्बरप्रक्रियामुपन्यस्यति - 'मन्दे'ति ।
मन्दगत्या नभोंऽशेऽणुः यावता चरति, क्षणः।
तावान्, तद्भाजनं द्रव्यं कालाणुं कोऽपि भाषते ।।१०/१४।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – मन्दगत्या नभोंऽशे अणुः यावता चरति तावान् क्षणः (कथ्यते)। तद्भाजनं द्रव्यं कालाणुं कोऽपि भाषते ।।१०/१४ ।। ___ एकाकाशप्रदेशाऽवगाहः अणुः = परमाणुः नभोंऽशे = अन्यस्मिन् आकाशप्रदेशे मन्दगत्या । = अत्यन्तमन्दगत्या यावता कालेन चरति = सञ्चरति तावान् स्वावगाहनक्षेत्रव्यतिक्रमकालः क्षण: = समयः = पर्यायसमयः कथ्यते। इदमुक्तं भवति - परमाणोः स्वावगाहक्षेत्रात् तदनन्तरवर्तिख-ण प्रदेशसङ्क्रान्तिक्रियोपलक्षितः कालः पर्यायसमयः उच्यते । स च व्यवहारकालः। तदुक्तं यतिवृषभाचार्येण का त्रिलोकप्रज्ञप्तौ '“परमाणुस्स णियट्ठिदगयणपदेसस्सदिक्कमणमेत्तो। जो कालो अविभागी होदि पुढं समयणामा
અવતરણિકા :- શ્વેતાંબર દર્શન મુજબ કાળ તત્ત્વને વિશે બે મતનું નિરૂપણ કર્યા બાદ ગ્રંથકારશ્રી હવે કાલ દ્રવ્યના અધિકારમાં દિગંબરમતની પ્રક્રિયાને રજૂ કરે છે :
દિગંબર સંપ્રદાયમાં નિશ્ચય-વ્યવહાર કાળ છે શ્લોકાર્થી:- મંદ ગતિથી આકાશપ્રદેશમાં પરમાણુ જેટલા કાળમાં સંચરે તેટલો કાળ “ક્ષણ' કહેવાય એ છે. તે સમયનું ભાજન કાલાણુ દ્રવ્ય છે. આ પ્રમાણે કોઈક = દિગંબર કહે છે. (૧૦/૧૪)
વ્યાખ્યાર્થ:- એક આકાશપ્રદેશમાં અવગાહીને રહેલ પરમાણુ બાજુના બીજા આકાશપ્રદેશમાં અત્યંત ને ! મંદ ગતિથી જેટલા કાળમાં સંચરે તેટલો સ્વઅવગાહન ક્ષેત્રના અતિક્રમણનો કાળ તે સમય = પર્યાય સમય કહેવાય છે. કહેવાનો મતલબ એ છે કે જે આકાશપ્રદેશમાં પરમાણુ અવગાહીને રહેલ હોય તેની સ તદન બાજુમાં રહેલ આકાશપ્રદેશમાં તે પરમાણુ જેટલા કાળમાં સંક્રમણ કરે તે સંક્રમણ ક્રિયાથી ઉપલક્ષિત = ઓળખાવેલ કાળ પર્યાય સમય કહેવાય છે. તે વ્યવહાર કાળ છે. આ અંગે દિગંબરાચાર્ય યતિવૃષભજીએ ત્રિલોકપ્રજ્ઞપ્તિમાં જણાવેલ છે કે “પુદ્ગલ પરમાણુનો નિકટવર્તી આકાશપ્રદેશનો અતિક્રમણ પ્રમાણ જે • આ.(૧)માં “ઉપન્યાસજીમાં જો રીતે છે તે કહે છે' પાઠ. લા.(૨)માં “જઘન્યમઈ છઈ.” પાઠ. 8 ઠોર = ઠેકાણે (સ્થાને)-ભગવદ્ગોમંડલ-ભાગ-૪,પૃ.૩૮૨૮ જે પુસ્તકોમાં “કાલઈ પદ નથી. કો.(9)+કો. (૧૦+૧૧+૧૨)+ P(૩+૪)+પા.માં છે. 1. परमाणोः निकटस्थितगगनप्रदेशस्याऽतिक्रमणमात्रः। यः कालोऽविभागी भवति पृथक समयनामा सः।।