SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ १५४६ २ षोडशविधं मोक्षस्वरूपम् ० १०/१३ मीमांसा प्रत्येकं शास्त्रोक्तपदार्थेषु कर्तव्यैव । ततश्च आगमिकपदार्थाऽऽध्यात्मिकपरमार्थयोः उपलब्धिः, स्थिरता विशदता च सम्पद्यन्ते। ततश्च जिनोक्ततत्त्वश्रद्धादायेन पारमार्थिकं सम्यग्दर्शनमुपलभ्यते यथाशक्ति च स्वभूमिकोचिताऽर्हदाज्ञापरिपालनपरायणता प्राप्यते । इत्थमात्मार्थी मोक्षमार्गमभि"सर्पत्येवाऽक्षेपेण, “जाइ-जर-मरणरहियं परमं कम्मट्ठवज्जियं सुद्धं । णाणाइचउसहावं अक्खयमविणासमच्छेयं ।। शे अव्वाबाहमणिंदियमणोवमं पुण्ण-पावणिम्मुक्कं । पुणरागमणविरहियं णिच्चं अचलं अणालंबं ।।” (नि.सा. + १७७/१७८) इति नियमसारप्रदर्शितस्वरूपं चापवर्गमाप्नोत्यविलम्बेनेत्यवधेयम् ।।१०/१३ ।। કરવો જોઈએ. તેના દ્વારા આગમિક પદાર્થો અને આધ્યાત્મિક પરમાર્થોની ઉપલબ્ધિ, સ્થિરતા, વિશદતા થાય છે. તેના દ્વારા જિનમતમાં શ્રદ્ધા વધુ દઢ બનવાથી પારમાર્થિક સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. - તથા જીવ યથાશક્તિ સ્વભૂમિકાયોગ્ય જિનાજ્ઞાપાલનમાં ચુસ્ત બને છે. આ રીતે મોક્ષમાર્ગે આત્માર્થી જીવ ઝડપથી આગળ વધે છે. તેમજ “મોક્ષ (૧) જન્મ-જરા-મરણરહિત, (૨) પરમ, (૩) આઠ 0 કર્મથી શૂન્ય, (૪) શુદ્ધ, (૫) જ્ઞાનાદિચતુષ્ટયસ્વભાવયુક્ત, (૬) અક્ષય, (૭) અવિનાશી, (૮) અચ્છેદ્ય છે. મોક્ષ (૯) વ્યાબાધાશૂન્ય = પીડારહિત, (૧૦) અતીન્દ્રિય, (૧૧) અનુપમ, (૧૨) પુણ્ય-પાપશૂન્ય, (૧૩) પુનરાગમનરહિત, (૧૪) નિત્ય, (૧૫) અચલ અને (૧૬) નિરાલંબન છે' - આ પ્રમાણે નિયમસારમાં જણાવેલ મોક્ષને શીઘ્રતાથી મેળવે છે. આ વાત ખ્યાલમાં રાખવી. (૧૦/૧૩) શ (૧૩). લખી રાખો ડાયરીમાં... ) વાસના એક જાતની આદત છે, લત છે, લપ છે, તલપ છે, તરસ છે. ઉપાસના એ વ્રત છે, તપ છે, જ૫ છે. • વસમી વાસના વાચાળ છે. ઉપાસનામાં સઘન અર્થસભર મૌન છે. • બુદ્ધિના શરણે જનાર કદાચ વૈજ્ઞાનિક બની શકે, ધર્મી નહિ. શ્રદ્ધાને શરણે જનાર તો સ્વયં પરમાત્મા બને છે. 1. जाति-जरा-मरणरहितं परमं कर्माऽष्टवर्जितं शुद्धम्। ज्ञानादिचतुःस्वभावम् अक्षयमविनाशमच्छेद्यम् ।। 2. अव्याबाधमतीन्द्रियमनुपमं पुण्य-पापनिर्मुक्तम् । पुनरागमनविरहितं नित्यमचलमनालम्बम् ।।
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy