Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१५९०
* जीवाऽजीवाऽभिन्नः समयावलिकादिरूपः कालः
(નીવા. ) ડ્યુન્,
रा
तत्तु तत्तद्वर्तनापर्यायपरिणतेषु क्लृप्तजीवाऽजीवद्रव्येष्वेव द्रव्यार्थिकनयाभिप्रायतः तादात्म्यसम्बन्धेन कालोपचाराद् बोध्यम् । इदमेवाऽभिप्रेत्य विशेषावश्यकभाष्यमलधारवृत्ती “जीवाऽजीवेभ्यः अव्यतिरिक्तः म् समयाऽऽवलिकादिरूपः कालः । ते च जीवाऽजीवाः द्रव्यार्थतामात्ररूपसामान्यतो द्रव्यमुच्यते । ततो द्रव्यमेव હ્રાતઃ = દ્રવ્યાન રૂતિ સિદ્ધમ્” (વિ.બા.મા.૨૦૩૩ મત.રૃ.પૃ.૭૧૭) ફત્યુત્તમ્। ‘દ્રવ્યાર્થતામાત્રરૂપસામાન્યતઃ द्रव्यार्थिकनयसम्मतद्रव्यत्वसामान्याभिप्रायत' इत्यर्थः । ततश्च जीवाजीवानुगतद्रव्यत्वसामान्यादेशाद् जीवाजीवद्रव्यं काल इति तदाशयः ।
र्श
परमार्थतस्तु कालस्य जीवाऽजीवद्रव्य- प्रदेशोभयनिष्ठवर्तनापर्यायरूपतैव ।
अत एव केवलम् अद्धासमये द्रव्यार्थ - प्रदेशार्थतयाऽल्प- बहुत्वचिन्तायां पृच्छाऽनर्हत्वोक्तिः ઉત્તર :- હે ગૌતમ ! જીવ અને અજીવ દ્રવ્ય જ કાળ તરીકે કહેવાય છે.' * જીવાજીવાભિગમસૂત્ર તાત્પર્ય પ્રદર્શન ***
સમાધાન :- (તન્તુ.) જીવાજીવાભિગમસૂત્રમાં વૃક્ષ પ્રમાણસિદ્ધ એવા જીવ અને અજીવ દ્રવ્યને કાલ તરીકે જે દર્શાવેલ છે, તે જુદી-જુદી વર્તનાસ્વરૂપ પર્યાયોરૂપે પરિણમેલા જીવાજીવદ્રવ્યમાં દ્રવ્યાર્થિકનયના અભિપ્રાયથી તાદાત્મ્યસંબંધથી કાળનો ઉપચાર કરીને જણાવેલ છે તેમ સમજવું. આશય એ છે કે દ્રવ્યાર્થિકનય દ્રવ્યને જ મુખ્ય માને છે. તેથી જો કાળ એ જીવની જેમ સ્વતંત્ર દ્રવ્ય હોય તો જીવની જેમ તેનો પણ સ્વંતત્ર રીતે ઉલ્લેખ દ્રવ્યાર્થિકનય કરે. પરંતુ કાળ જીવાદિથી ભિન્ન સ્વતંત્રદ્રવ્ય તો નથી. તે તો જીવ-અજીવની વર્તનાપર્યાયસ્વરૂપ જ છે. તેથી દ્રવ્યાર્થિકનય અલગ-અલગ વર્તનાપર્યાયથી વિશિષ્ટ શું એવા જીવ અને અજીવ દ્રવ્યમાં કાળનો ઉપચાર કરીને તેને જ કાળ તરીકે જણાવે છે. આમ જીવાજીવાભિગમસૂત્રનું ઉપરોક્ત વચન દ્રવ્યાર્થિકનયના અભિપ્રાયથી ઔપચારિક કાલદ્રવ્યને જણાવનારું જ સમજવું. પ્રમાણસિદ્ધ જીવ-અજીવદ્રવ્યાત્મક કાળ દ્રવ્યાર્થસામાન્યથી દ્રવ્યાર્થિકસંમત ઉપચારથી કહેવાય છે. આ જ અભિપ્રાયથી વિશેષાવશ્યકભાષ્યની મલધારવૃત્તિમાં જણાવેલ છે કે “સમય, આવલિકા વગેરે સ્વરૂપ કાળ જીવ-અજીવથી સ્વતંત્ર નથી. તે જીવ અને અજીવ દ્રવ્ય જ દ્રવ્યાર્થતામાત્રસ્વરૂપ સામાન્યથી દ્રવ્ય કહેવાય છે. તેથી જીવાજીવ દ્રવ્ય એ જ કાળ = દ્રવ્યકાળ - આમ સિદ્ધ થાય છે.” અહીં ‘દ્રવ્યાર્થતામાત્ર સ્વરૂપ સામાન્યથી દ્રવ્યાર્થિકનયસંમત દ્રવ્યત્વસામાન્યના અભિપ્રાયથી' - આવો અર્થ સમજવો. તેથી ‘જીવાજીવમાં અનુગત દ્રવ્યત્વસામાન્યની વિવક્ષાથી જીવાજીવદ્રવ્યાત્મક કાળ એ દ્રવ્યકાળ તરીકે જણાવેલ છે' - આ મુજબ ત્યાં આશય સમજવો.
=
=
का
=
=
-
-
१०/१९
કાળ પરમાર્થથી જીવાજીવવર્તનાપર્યાયસ્વરૂપ
(પરમા.) વાસ્તવમાં તો જીવ અને અજીવ
આ બન્ને દ્રવ્યમાં તથા તેના અવયવોમાં = પ્રદેશોમાં જે અનંત વર્તના પર્યાય રહેલ છે, તે જ કાળ છે. પરમાર્થથી કાળ તથાવિધ વર્તનાપર્યાયસ્વરૂપ જ છે. * શ્યામાચાર્યમતે પણ કાળ પર્યાયસ્વરૂપ
(ગત.) કાળતત્ત્વ પર્યાયસ્વરૂપ હોવાથી જ ‘કેવલ અદ્બાસમયમાં દ્રવ્યાર્થ-પ્રદેશાર્થની અપેક્ષાએ અલ્પ