Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१५९२ • निरुपचरितकालद्रव्यबाधकप्रदर्शनम् ।
१०/१९ अद्धासमये औपचारिकप्रदेशरूपताऽभ्युपगमेन तदुपपत्तेः, अग्रे च तत्रैव तैरेव “नाऽद्धासमयाः પ્રવેશ:” (પ્રજ્ઞા.૩/૭૨/9.9૪૩) વમુછાત્ |
ननु अद्धासमये पारमार्थिक्याः द्रव्यरूपतायाः प्रदेशरूपतायाः चाभ्युपगमे किं बाधकम् ? येन तस्या औपचारिकत्वं भवता उच्यते इति चेत् ?
अत्रोच्यते - निरुपचरितकालद्रव्याऽभ्युपगमे तु सकलपुद्गलप्रदेशेभ्यः अद्धासमयानाम् र्श अनन्तगुणाधिक्यं प्रज्ञापनाद्युक्तं नैव सङ्गच्छेत, दिगम्बरमते कालाणुद्रव्याणाम् असङ्ख्येयत्वात्, श्वेताम्बरमते
च कालद्रव्यवाद्यभिप्रायेण मनुष्यक्षेत्रमात्रवृत्तिकालद्रव्यस्य एकत्वात् । ततश्च वर्तनादिपर्यायाश्रयतया
पुद्गलपरमाण्वादिष्वेव कालद्रव्यत्वम् औपचारिकं बोध्यम्, प्रत्येकं तेषु अतीताद्यनन्तवर्तनापर्यायवशेन " पृथक्पृथक्कालद्रव्यत्वोपचारतः सकलजीव-पुद्गलप्रदेशेभ्यः अद्धासमयानाम् अनन्तगुणाऽऽधिक्योपपत्तेः । का इत्थञ्च कालस्य जीवाजीवपर्यायरूपता पारमार्थिकी द्रव्यरूपता चौपचारिकीति सिद्धम् ।
__ नवतत्त्वप्रकरणे देवेन्द्रसूरिभिः “कालो एगविहो चिय भावपरावत्तिहेउ निच्छइओ। ववहारिओ उ સંગતિ કરી શકાય છે. વળી તેઓશ્રીએ જ ત્યાં જ આગળ ઉપર (પૃ.૧૪૩) જણાવેલ છે કે “અદ્ધાસમાયો પ્રદેશવિશિષ્ટ કે પ્રદેશાત્મક નથી. તેથી કાળમાં પૂર્વે જણાવેલ પ્રદેશરૂપતા ઔપચારિક જ સિદ્ધ થાય છે.
શંકા :- (નવું) કાલમાં પારમાર્થિક દ્રવ્યરૂપતાને કે પ્રદેશરૂપતાને માનવામાં વાંધો શું આવે છે કે જેથી તમે તેને ઔપચારિક કહી રહ્યા છો ?
ક કાળમાં પર્યાયત્વ પારમાર્થિક, દ્રવ્યત્વ ઔપચારિક છે સમાધાન :- (ત્રોચ્યતે.) જો નિરુપચરિત કાળદ્રવ્યનો સ્વીકાર કરવામાં આવે તો દિગંબરમત મુજબ કે શ્વેતાંબરમત મુજબ “સમસ્ત પુદ્ગલપ્રદેશો કરતાં અદ્ધાસમયો અનંતગુણ અધિક છે' - આ બાબતની સિદ્ધિ સ ન જ સંભવી શકે. કારણ કે દિગંબરમતે નિરુપચરિત કાલાણુદ્રવ્ય અસંખ્ય જ છે, અનંત નહિ. તથા * શ્વેતાંબરમતે કાલદ્રવ્યવાદી આચાર્યના મતે અઢી દ્વીપમાં વ્યાપીને રહેલ કાલદ્રવ્ય એક જ છે. તેથી વર્તનાદિ [1] પર્યાયના આશ્રય હોવાના લીધે પુદ્ગલપરમાણુ વગેરે દ્રવ્યોમાં જ ઔપચારિક કાલદ્રવ્યત્વ માનવું વ્યાજબી
જણાય છે. આવું માનવામાં આવે તો “સર્વ જીવ-પુદ્ગલના પ્રદેશો કરતાં અદ્ધાસમયો અનંતગુણ અધિક રા છે' - આ બાબતની સંગતિ થઈ જશે. કારણ કે પ્રત્યેક પુદ્ગલ પરમાણુ વગેરેમાં અતીત-અનાગતાદિ અનંત
વર્તનાપર્યાયના નિમિત્તે અલગ-અલગ કાલદ્રવ્ય તરીકેનો ઉપચાર કરવાથી એક-એક પરમાણુ અનંત કાલદ્રવ્યરૂપે બની શકશે. આથી આ ઔપચારિક કાલદ્રવ્યો = અદ્ધાસમયો સમસ્તપુદ્ગલપ્રદેશોથી અનંતગુણ અધિક નિર્વિવાદપણે સિદ્ધ થશે. આ રીતે પન્નવણાસૂત્રની પદ્રવ્યપ્રદેશાર્થવિચારણા સુસંગત થશે. આમ સિદ્ધ થાય છે કે કાળમાં જીવાજીવપર્યાયરૂપતા છે, તે પારમાર્થિકી છે તથા દ્રવ્યરૂપતા છે, તે ઔપચારિકી જ છે.
છે નિશ્વય-વ્યવહારસંમત કાલ પરમાર્થથી પર્યાયસ્વરૂપ છે (નવ.) નવતત્ત્વપ્રકરણમાં શ્રીદેવેન્દ્રસૂરિજીએ જણાવેલ છે કે “ભાવોની = પદાર્થોની જૂના-નવાપણા સ્વરૂપ પરાવૃત્તિનો હેતુ કાલ છે. નૈૠયિક કાળ એક પ્રકારનો જ છે. તથા સૂર્યની ગતિથી જણાતો 1. काल एकविध एव भावपरावृत्तिहेतुः नैश्चयिकः। व्यावहारिकः तु रविगतिगम्यः समयादिः अनेकविधः।।