Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०/१९ • काले द्रव्यत्व-प्रदेशत्वव्यवहारः औपचारिक:
१५९१ प्रदेशाऽभावहेतुना समर्थिता प्रज्ञापनासूत्रे (प्र.३/७९)। वर्तनापर्यायलक्षणानाम् अद्धासमयानाम् अवयवलक्षणप्रदेशविरहे अवयविद्रव्यलक्षणप्रदेशी कथं सम्भवेत् ? स्कन्ध-देश-प्रदेशाऽतिरिक्तपरमाणुलक्षणः कालस्तु नैव श्वेताम्बरजैनाऽऽगमसम्मतः। अतः कालतत्त्वे द्रव्यत्व-प्रदेशत्वव्यवहार औपचारिक एवेति श्यामाचार्यतात्पर्यम् अवसीयते।
जेसलमेरदुर्गस्थ-खरतरगच्छीयश्रीजिनभद्रसूरिज्ञानभाण्डागारसत्क-विक्रमार्कचतुर्दशशतककालीन-स ताडपत्रीयहस्तप्रतौ तु द्रव्यार्थ-प्रदेशार्थतया षड्द्रव्याल्पबहुत्वचिन्तायां “अद्धासमए दब्वट्ठ-अपएसट्ठयाए ।
viતાળે” (પ્રજ્ઞા.૨/૭૧) રૂત્યેવં પ્રજ્ઞાપનાવાઈ: સમુપત્નમ્યા બત્ર દિ સત્તપુત્ ાનાસ્તિકાયપ્રવેશેથ્યઃ अद्धासमये द्रव्यार्थाऽप्रदेशार्थतया अनन्तगुणाधिकत्वोक्त्या स्पष्टमेव काले परमार्थतः प्रदेशाऽभाव एव दर्शितः। युक्तञ्चैतत् । न ह्यादिष्टद्रव्यत्वे प्रदेशसम्भवः। अतः काले प्रदेशरूपता यत्र णि क्वचिदुक्ता सा औपचारिक्येवाऽवसेया।
एतेन “जीवास्तिकायात् पुद्गलास्तिकायः प्रदेशार्थतया अनन्तगुणः। तस्मादपि अद्धासमयः प्रदेशार्थतयाऽनन्तगुणः” (प्रज्ञा.३/७९ पृ.१४२) इति प्रज्ञापनावृत्तौ मलयगिरिसूरिवचनमपि व्याख्यातम्, -બહત્વની વિચારણા પ્રશ્ન કરવા યોગ્ય નથી' - આ ઉક્તિનું સમર્થન “પ્રદેશાભાવ' નામના હેતુ દ્વારા પન્નવણાસૂત્રમાં કર્યું છે. ત્યાં પ્રજ્ઞાપના સૂત્રકાર શ્યામાચાર્યજીનું તાત્પર્ય એવું જણાય છે કે “કાળતત્ત્વ = અદ્ધાસમયો તો વર્તનાપર્યાયસ્વરૂપ છે. તેથી તેમાં પ્રદેશો = અવયવો જ ન સંભવે. જો અદ્ધાસમયોમાં પ્રદેશ જ ન હોય તો પ્રદેશી = અવયવી કાળદ્રવ્ય તો કઈ રીતે સંભવે ? તથા સ્કંધ, દેશ અને પ્રદેશ - આ ત્રણેયથી ભિન્ન સ્વતંત્ર પરમાણુસ્વરૂપ મુખ્ય કાળતત્ત્વ તો શ્વેતાંબર જૈનાગમમાં બિલકુલ માન્ય જ નથી. તેથી કાળતત્ત્વમાં જે દ્રવ્યત્વનો કે પ્રદેશ–નો વ્યવહાર થાય છે, તે ઔપચારિક જ છે.”
છે પ્રાચીન હસ્તપ્રતના આધારે પણ કાલ પ્રદેશશૂન્ય છે ? (ને) જેસલમેરના કિલ્લામાં રહેલ ખરતરગચ્છીય આચાર્ય શ્રીજિનભદ્રસૂરિજ્ઞાનભંડારની પન્નવણાસૂત્રની પણ ૧૪ મા સૈકાની (વિ.સં. ૧૩૮૯) અતિપ્રાચીન તાડપત્રીય હસ્તપ્રત છે. સૂચિમાં તેનો ક્રમાંક ૨૭ છે. હા, તેમાં પત્ર સંખ્યા - ૧૭૦ છે. તેમાં તો દ્રવ્યાર્થ-પ્રદેશાર્થ ઉભયથી પદ્રવ્યના અલ્પ-બહુત્વની વિચારણા કરતી વખતે જણાવેલ છે કે “સમસ્ત પુદ્ગલાસ્તિકાયના પ્રદેશો કરતાં અદ્ધાસમય વ્યાર્થની અને અમદેશાર્થની અપેક્ષાએ અનંતગુણ અધિક છે.” અહીં સ્પષ્ટપણે જ કાળમાં પરમાર્થથી પ્રદેશાભાવ જણાવેલ છે. આ વાત યુક્તિસંગત પણ છે. કેમ કે જેમાં દ્રવ્યત્વ આરોપિત હોય તેમાં પ્રદેશ ન જ સંભવે. તેથી કાલમાં પ્રદેશરૂપતા જ્યાં ક્યાંય પણ જણાવેલી હોય તેને ઔપચારિક જ જાણવી.
પન્નવણાવૃત્તિનું સ્પષ્ટીકરણ જે (ર્તિન.) શ્રીમલયગિરિસૂરિજીએ પન્નવણાવ્યાખ્યામાં જે જણાવેલ છે કે “જીવાસ્તિકાય કરતાં પુદ્ગલાસ્તિકાય પ્રદેશાર્થથી અનન્તગુણ છે તથા પુદ્ગલાસ્તિકાયથી પણ અદ્ધાસમય પ્રદેશાર્થથી અનન્તગુણ અધિક છે” – તેનું પણ સ્પષ્ટીકરણ ઉપરોક્ત રીતે થઈ જાય છે. કેમ કે કાળગત પ્રદેશરૂપતાને ઔપચારિક માનીને તેની 1. શ્રદ્ધાસમય: દ્રવ્યથspવેશાર્થતા અનન્ત'T |