Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१५८८
• भगवतीसूत्रव्याख्यामीमांसा 0
१०/१९ “जीव-पुद्गलाऽद्धासमयाऽऽकाशाऽऽस्तिकायास्तु क्रमेण अनन्तगुणाः” (भ.सू.२५/४/७३४ वृ. पृ.८७४) इत्युक्त्या प अद्धासमयानां सप्रदेशता दर्शितैवेति चेत् ?
न, अभिप्रायाऽपरिज्ञानात् । तत्र तैः प्रज्ञापनासंवादेनैव प्रदेशार्थतया षड्द्रव्याल्प-बहुत्वचिन्ता * कृता । प्रज्ञापनायां तु “अद्धासमए न पुच्छिज्जइ, पएसाऽभावा” (प्रज्ञा.३/७९, पृ.१४०) इत्युक्त्याऽद्धासमये
प्रदेशार्थता निषिद्धैव । 'द्रव्यरूपाद् अद्धासमयात् प्रदेशात्मकः अद्धासमयः अल्पो वा बहुः वा
तुल्यो वा विशेषाधिको वा ?' इति प्रश्नो नाऽर्हति, अद्धासमये पारमार्थिकप्रदेशाभावादिति के प्रज्ञापनासूत्राशयः। अतो भगवतीसूत्रे (भ.सू.२५/४/७३४, पृ.८७४) प्रदेशार्थतया जीव-पुद्गलाऽद्धाणि समयाद्यल्पबहुत्वचिन्तायाम् अद्धासमयस्य या प्रदेशरूपता सूचिता सा औपचारिकी एव विज्ञेया।
प्रज्ञापनासूत्रोपदर्शितायाः द्रव्यार्थ-प्रदेशार्थतया षड्द्रव्याऽल्पबहुत्वचिन्ताया आशयस्त्वस्माकमेवं प्रतिभाति यदुत धर्माऽधर्म-जीव-पुद्गलपरमाण्वाद्यनन्तप्रदेशिकस्कन्धपर्यन्तेषु द्रव्येषु अवयवाऽवयविनोः प्रत्येक सतीनाम् अनन्तानन्तवर्त्तनानां द्रव्यार्थिकनयाभिप्रायेण तत्तद्धर्माधर्मादिद्रव्याऽभिन्नतया तत्तद्वर्तनापर्याय-બહુ–પૃચ્છામાં છ દ્રવ્યની પ્રદેશાર્થદષ્ટિથી વિચારણા કરતાં જણાવેલ છે કે “જીવ, પુદ્ગલ, અદ્ધાસમય અને આકાશાસ્તિકાય ક્રમશઃ અનંતગુણ અધિક છે.' મતલબ કે સમગ્ર જીવરાશિના પ્રદેશો કરતાં પુદ્ગલાસ્તિકાયના પ્રદેશો અનંતગુણા અધિક છે. તેના કરતાં અદ્ધાસમયોના પ્રદેશો અનંતગુણ વધુ છે. તેના કરતાં આકાશાસ્તિકાયના પ્રદેશો અનંતગુણા વધારે છે.” આ કથન દ્વારા “અદ્ધાસમયો સપ્રદેશ હોય છે' - આ બાબત દેખાડેલી જ છે. તેથી કાળને અપ્રદેશ = અપ્રદેશાત્મક કે પ્રદેશશૂન્ય કહી ન શકાય.
# ભગવતીસૂકવ્યાખ્યા સંદર્ભની સ્પષ્ટતા છે સમાધાન :- (ન.) ના તમારી વાત વ્યાજબી નથી. કેમ કે તમને ભગવતીસૂત્રવ્યાખ્યાકારના છે. અભિપ્રાયનું જ્ઞાન નથી. વ્યાખ્યાકારશ્રીએ ત્યાં પન્નવણાસૂત્રના સંવાદથી જ પ્રદેશાર્થની દૃષ્ટિએ પદ્રવ્યના
અલ્પ-બહત્વની વિચારણા કરી છે. તથા પન્નવણામાં તો અદ્ધાસમયને અપ્રદેશ જ જણાવેલ છે, સપ્રદેશ
નહિ. પન્નવણાસૂત્રમાં જણાવેલ છે કે “અદ્ધાસમયમાં દ્રવ્યાર્થ-પ્રદેશાર્થથી પૃચ્છા ન કરી શકાય. કેમ કે A તેમાં પ્રદેશ જ નથી.” પ્રજ્ઞાપના સૂત્રનો ત્યાં અભિપ્રાય એ છે કે દ્રવ્યાત્મક અદ્ધાસમયથી પ્રદેશાત્મક
અદ્ધાસમય અલ્પ છે કે અધિક છે કે તુલ્ય છે કે વિશેષાધિક છે ? - આવો પ્રશ્ન કરી ન શકાય. કારણ કે અદ્ધાસમયમાં પારમાર્થિક પ્રદેશો = અવયવો છે જ નહિ.' તેથી ભગવતીસૂત્રના ૨૫ મા શતકમાં પ્રદેશાર્થથી જીવ-પુગલ-અદ્ધાસમય વગેરેના અલ્પ-બહુત્વની વિચારણામાં અદ્ધાસમયની જે પ્રદેશાર્થતા = પ્રદેશરૂપતા સૂચિત કરેલી છે, તે ઔપચારિક જ જાણવી.
કાળ અંગે પ્રજ્ઞાપનાસૂત્રનું તાત્પર્ય જ (પ્રજ્ઞા) દ્રવ્યાર્થ-પ્રદેશાર્થથી પદ્રવ્યના અલ્પ-બહુત્વની જે વિચારણા પન્નવણાસૂત્રમાં જણાવેલ છે તેનું તાત્પર્ય અમને એવું જણાય છે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલપરમાણુથી માંડીને હિંપ્રદેશિક-ત્રિપ્રદેશિક અંધ... યાવતું અનન્તપ્રદેશિક સ્કંધ સુધીના દ્રવ્યોમાં જે-જે અવયવો અને અવયવી 1. શ્રદ્ધાસમ ન પૃછયતે, પ્રશSમાવત્ |