Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०/१९
० पुद्गलेभ्य: कालाऽऽनन्त्यविमर्शः ।
१५८७ द्रव्यत्वेऽपि सप्रदेशत्वाऽसम्भवात् । न हि पर्याये परमार्थतः सप्रदेशत्वं प्रदेशात्मकत्वं वा सम्भवति ।
वस्तुतस्तु श्रीमलयगिरिसूरीणामपि कालपर्यायपक्ष एव स्वरसः ज्ञायते, यतः पुद्गलास्तिकायाद् प अद्धासमये द्रव्यार्थिकतयाऽनन्तगुणत्वोक्तेः सङ्गतिकृते प्रज्ञापनाव्याख्यायाम् “एकस्यैव परमाणोः अनागते । काले तत्र द्विप्रदेशिक-त्रिप्रदेशिकयावद्दशप्रदेशिक-सङ्ख्यातप्रदेशिकाऽसङ्ख्यातप्रदेशिकाऽनन्तप्रदेशिकस्कन्धान्तःपरिणामितया अनन्ता भाविनः संयोगाः पृथक्पृथक्कालाः केवलवेदसा उपलब्धाः। यथा चैकस्य परमाणोः तथा म सर्वेषां प्रत्येकं द्विप्रदेशादिस्कन्धानां चाऽनन्ताः संयोगाः पुरस्कृताः पृथक्पृथक्काला उपलब्धाः, सर्वेषामपि र्श मनुष्यक्षेत्रान्तर्वर्तितया परिणामसम्भवाद्” (प्रज्ञा.३/७९ पृ.१४१) इत्यादिप्रतिपादनेन मलयगिरिसूरिभिः प्रत्येकं ... पुद्गलपरमाण्वादिषु अनागतादिकालावच्छेदेन भिद्यमानानाम् अनन्तानां संयोगानां पृथक्काल- .. द्रव्यत्वमुपदर्शितम् । इत्थञ्च तत्तत्संयोगलक्षणपर्यायाणामेव स्वतन्त्रकालद्रव्यत्वोक्तिः औपचारिककाल-पण द्रव्यपक्षपातिन्येवेत्यवसीयते ।
ननु भगवतीपञ्चविंशतितमशतकचतुर्थोद्देशसूत्रे प्रदेशार्थचिन्तायां श्रीअभयदेवसूरिभिः तद्व्याख्यायां કે પ્રદેશાત્મક્તા સંભવતી નથી. આ રીતે શ્રીમલયગિરિસૂરિજીના વચનની સંગતિ કરી શકાય છે.
# કાળ સંયોગાત્મક છે : મલયગિરિસૂરિજી # (વસ્તુ) વાસ્તવમાં તો શ્રીમલયગિરિસૂરિજી મહારાજનો પણ સ્વરસ તો “કાળતત્ત્વ પર્યાયાત્મક છે - આ પક્ષમાં જ હતો તેમ જણાય છે. કારણ કે “પગલાસ્તિકાય કરતાં અદ્ધાસમય દ્રવ્યાર્થથી અનંતગુણ અધિક છે' - આ પન્નવણાસૂત્રોક્તિની સંગતિ કરવા માટે તેઓશ્રીએ પન્નવણાવ્યાખ્યામાં જણાવેલ છે કે “ફક્ત એક પરમાણુના ભવિષ્યકાળની અપેક્ષાએ પરમાણમાં અનંત તતદ્રવ્યસંયોગ મળી શકશે. તે આ રીતે - દ્વિદેશિક સ્કંધ, ત્રિપ્રદેશિક અંધ.. યાવત્ દશપ્રદેશિક સ્કંધ, સંખ્યાતપ્રદેશિક સ્કંધ, અસંખ્યાતપ્રદેશિક સ્કંધ, અનન્તપ્રદેશિક સ્કંધ સ્વરૂપે એક-એક પરમાણુ ભાવમાં પરિણમવાના હોવાથી એ પ્રત્યેક પરમાણુદ્રવ્યમાં ભવિષ્યકાલીન અનંતા ત–તક્યણુકાદિદ્રવ્યસંયોગો પ્રાપ્ત થશે. પુદ્ગલપરમાણુનિષ્ઠ તે તે સંયોગો જ પૃથક પૃથક કાલસ્વરૂપે કેવલજ્ઞાન દ્વારા જણાવેલ છે. જેમ એક પરમાણુમાં રહેલા બાં અનંત સંયોગોને આગળ કરીને અલગ-અલગ કાલ ઉપલબ્ધ થાય છે તેમ હિંપ્રદેશિક, ત્રિપ્રદેશિક વગેરે તમામ સ્કંધોને લક્ષમાં રાખીને તે પ્રત્યેકમાં રહેલા અનંતા સંયોગોને મુખ્ય કરવામાં આવે તો બીજા જ અલગ-અલગ કાલ ઉપલબ્ધ થાય છે, જણાય છે. કારણ કે તે બધા ય દ્રવ્યોમાં મનુષ્યક્ષેત્રમાં અંતવર્તી થવા સ્વરૂપે તેવા પરિણામ સંભવે છે.” શ્રીમલયગિરિસૂરિજી મહારાજે પન્નવણાવૃત્તિમાં આવું પ્રતિપાદન કરવા દ્વારા પુદ્ગલપરમાણુ વગેરે પ્રત્યેક દ્રવ્યમાં અનાગત આદિ કાળની અપેક્ષાએ જુદા-જુદા જે અનંતા સંયોગો મળે છે તે તમામ સંયોગોને જ તેમણે પૃથફ કાલદ્રવ્ય તરીકે જણાવેલ છે. આ રીતે તે તે સંયોગ સ્વરૂપ પર્યાયોને જ સ્વતન્ત કાલદ્રવ્યસ્વરૂપે જણાવનારી મલયગિરિસૂરિવાણી પણ કાળ ઔપચારિક દ્રવ્ય છે' - આ મતમાં જ પ્રવેશ પામે છે - તેવું અમને જણાય છે.
# કાળ સપ્રદેશ છે - ભગવતીસૂત્રવૃત્તિકાર * શંક :- (ન.) તમે અદ્ધાસમયમાં પન્નવણાસૂત્રના આધારે અપ્રદેશતાની વાત કરો છો. પણ ભગવતીસૂત્રના ૨૫ મા શતકના ચોથા ઉદેશાના સૂત્રની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજી મહારાજે તો અલ્પ