Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०/१७
* कालाणुद्रव्यमीमांसा
એ દિગંબરપક્ષ પ્રતિબંદીઈ દૂષઈ છઈ –
ઇમ અણુગતિની ૨ે લેઈ હેતુતા, ધર્મદ્રવ્યઅણુ થાઈ ;
સાધારણતા રે લેઈ એકની, સમય બંધ પણિ થાઈ ।।૧૦/૧૭ા (૧૭૮) સમ. श ઇમ જો મંદાણુગતિકાર્યહેતુપર્યાય સમયભાજનદ્રવ્ય સમયઅણુ કલ્પિŪ, તો (અણુગતિની હેતુતા લેઈ) રા મંદાણુગતિહેતુતારૂપ ગુણભાજનઈ *ધર્માસ્તિકાયાણુ પણિ સિદ્ધ (થાઈ =) હોઈ.
प्रकृतदिगम्बरमतं प्रतिबन्धा दूषयति- ' इत्थमिति ।
=
इत्थं धर्माणसिद्धि: स्याद् यतोऽणुगतिहेतुता । गतिसामान्यहेतुत्वे धर्मैक्यवत् क्षणैकता ।।१०/१७ ।
प्रकृते दण्डान्वयस्त्वेवम् - इत्थं धर्माणुसिद्धिः स्यात्, यतः अणुगतिहेतुता । गतिसामान्यहेतुत्वे धर्मैक्यवत् क्षणैकता प्रसज्येत ।।१०/१७ ।।
परमाणुपुद्गलमन्दतमगतिकार्यलक्षणज्ञापकहेतुकस्य पर्यायसमयस्योपादानकारणविधया
इत्थं कालाणुद्रव्यकल्पने तु धर्माणसिद्धि: तत्सिद्धौ अणुगतिहेतुता
=
१५६९
=
यस्मात् कारणात्
[T]
धर्माणुद्रव्यसिद्धिः स्यात्, यतः परमाणुपुद्गलमन्दतमगतिहेतुतात्मको गुणः समर्थ एव । परमाणुपुद्गलमन्दतमगतिहेतुतालक्षणगुणोपादानकारणीभूतद्रव्यविधया धर्माणुरपि सिध्येत्। एवं का
=
અવતરણિકા :- પ્રસ્તુત દિગંબરમતને પ્રતિબંદીથી ગ્રંથકારશ્રી દૂષિત કરે છે :* પ્રતિબંદીથી દિગંબરમતનું નિરાકરણ ♦
શ્લોકાર્થ :- આ રીતે તો ધર્માણુની પણ સિદ્ધિ થઈ જશે. કારણ કે અણુગતિહેતુતા સ્વરૂપ ગુણ તેની સિદ્ધિ માટે સમર્થ છે. ગતિસામાન્યનો હેતુ હોવાથી ધર્માસ્તિકાય એક હોય તો કાલદ્રવ્ય પણ એક જ હોવું જોઈએ. (મતલબ કે દિગંબરસંમત અસંખ્ય કાલાણુદ્રવ્યની કલ્પના યોગ્ય નથી.) (૧૦/૧૭) * અસંખ્ય ધર્માણુ દ્રવ્યની આપત્તિ
વ્યાખ્યાર્થ :- પરમાણુ પુદ્ગલની અત્યંત મંદ ગતિ સ્વરૂપ કાર્ય એ પર્યાયસમયનો શાપક હેતુ છે. ધૂમ વિર્તનો જ્ઞાપક હેતુ છે તેમ આ વાત સમજવી. ધૂમથી વિહ્ન ઉત્પન્ન નથી થતો પણ ધૂમથી વિહ્ન જણાય છે. તેમ પુદ્ગલાણુમંદગતિથી પર્યાયસમય ફક્ત જણાય છે. વર્તિના જ્ઞાનનું સાધન ધૂમ છે તેમ પર્યાયાત્મક સમયના જ્ઞાનનું સાધન પ્રસ્તુત ગતિક્રિયા છે. તેનાથી જણાતા એવા પર્યાયસમયના ઉપાદાનકારણ તરીકે કાલાણુ દ્રવ્યની કલ્પના દિગંબરો જે રીતે કરે છે, તે રીતે તો ધર્મ દ્રવ્યના અણુની પણ સિદ્ધિ થવાની આપત્તિ આવશે. કારણ કે ધર્માણુની સિદ્ધિ પ્રત્યે પરમાણુ પુદ્ગલની અત્યંત મંદ ગતિની હેતુતા સ્વરૂપ ગુણ સમર્થ જ છે. તેથી પરમાણુ પુદ્ગલની અત્યંત મંદ ગતિની હેતુતા સ્વરૂપ
T
• આ.(૧)માં ‘થાય’ પાઠ. ↑ લા.(૨)માં ‘સમયપર્યાય' પાઠ. ♦ પુસ્તકોમાં ‘ભાજન' પાઠ. લા.(૨)નો પાઠ લીધો છે. * મ. + છ. માં ધર્માસ્તિકાય' કૃતિ ત્રુટિતઃ પા:। કો.(૯+૧૨+૧૩)+સિ.+P(૪)+લી.(૨+૩)+આ.(૧)નો પાઠ લીધો છે.