Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०/१८
० कालद्रव्यत्वे सर्वसम्मतत्वाऽभावः ।
१५७९ તેહ માટઈ કાલનઈ દ્રવ્યત્વવચન તથા લોકાકાશપ્રદેશ પ્રમાણ અણુવચન એ સર્વ ઉપચારઈ જોડીઈ. મુખ્ય વૃત્તિ તે પર્યાયરૂપ કાલ જ સૂત્રસંમત છઈ. ત વ “જાનચ્ચે (ત.પૂ/૩૮) ઈહાં ? વચનઈ સર્વસમ્મતત્વાભાવ સૂચિઉં. ૧૦/૧૮ “कालश्चेत्येके” (त.सू.५/३८) इति पूर्वोक्तं (१०/१३) तत्त्वार्थसूत्रवचनम्, (२) “लोकाकाशप्रदेशस्थाः भिन्नाः प રાત્તાવા” (યો.શા.9/9૬).૧ર/પૃ.૩૭, ત્રિ.શ.પુ.૪/૪/૨૭૪) તિ પૂ% (૧૦/96) યોગશાસ્ત્રવૃત્તિ-ત્રિષ્ટિ શાજાપુરૂષરિત્રવાન, () “ઇલ્વદા સવ્વવા પત્રા” (પ.પૂ.ર૧/૪/૭૩૪) તિ પૂર્વો (૧૦/૦૨) भगवतीसूत्रवचनम्, (४) “लोयायासपदेसे इक्किक्के जे ठिया हु इक्किक्का” (बृ.द्र.स.२२) इति पूर्वोक्तं (१०/१४) बृहद्रव्यसङ्ग्रहप्रभृतिवचनञ्च औपचारिकम् = आरोपितद्रव्यत्वप्रतिपादकं हि = एव विज्ञेयम् । श
मुख्यवृत्त्या तु जीवाजीवाभिगमाद्यनुसारेण जीवाजीवपर्यायात्मक एव काल आगमसम्मतः। अत क एव “कालश्चेत्येके” (त.सू.५/३८) इति पूर्वोक्ते (१०/१३) तत्त्वार्थसूत्रे उमास्वातिवाचकशिरोमणिभिः ।
# કાળદ્રવ્ય_પ્રતિપાદક સૂત્રો ઔપચારિક & કાળમાં દ્રવ્યત્વનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રવચનો નીચે મુજબ જાણવા.
(૧) “અમુક આચાર્ય ભગવંતો “કાળ દ્રવ્ય છે' - આ પ્રમાણે કહે છે” – આવું તત્ત્વાર્થસૂત્રમાં શ્રીઉમાસ્વાતિજી મહારાજે જણાવેલ છે. પૂર્વે (૧૦/૧૩) આ સંદર્ભ દર્શાવેલ હતો.
(૨) “લોકાકાશના પ્રત્યેક પ્રદેશમાં જુદા-જુદા કાલાણુદ્રવ્યો રહેલા છે' - આ પ્રમાણે પૂર્વોક્ત (૧૦/૧૫) યોગશાસ્ત્રવૃત્તિ અને ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર સંદર્ભમાં જણાવેલ છે.
(૩) “છ પ્રકારના સર્વ દ્રવ્યો બતાવેલા છે' - આ પૂર્વોક્ત (૧૦/૧૨) ભગવતીસૂત્રવચન.
(૪) “લોકાકાશના એક-એક પ્રદેશમાં જે એક-એક અણુઓ રહેલા છે તે કાલાણુ દ્રવ્યો છે' - શું આવું પૂર્વોક્ત (૧૦/૧૪) બૃહદ્રવ્યસંગ્રહગાથામાં (દિગંબર ગ્રંથમાં) જણાવેલ છે.
આ શાસ્ત્રવચનો કાળમાં જે દ્રવ્યત્વનું પ્રતિપાદન કરે છે, તે દ્રવ્યત્વ ઔપચારિક = આરોપિત છે. તેથી CIT કાળગદ્રવ્ય_પ્રતિપાદક તે બધા જ શાસ્ત્રવચનો ઔપચારિક = આરોપિતદ્રવ્ય_પ્રતિપાદક છે – તેમ જાણવું.
# મુખ્યતયા કાલ પર્યાયાત્મક છે . (મુક્ય) મુખ્યવૃત્તિથી = પરમાર્થથી તો, જીવાજીવાભિગમસૂત્ર વગેરે મુજબ, જીવ અને અજીવ દ્રવ્યના પર્યાયસ્વરૂપ જ કાળ છે. આ જ વાત જૈનાગમસંમત છે. આ જ કારણથી “વફાતત્ય' આ પ્રમાણે પૂર્વોક્ત (૧૦/૧૩) તત્ત્વાર્થસૂત્રમાં વાચકશિરોમણિ શ્રીઉમાસ્વાતિજી મહારાજે “” શબ્દ દ્વારા “અમુક આચાર્ય ભગવંતો કાળને દ્રવ્ય માને છે' - આમ જણાવેલ છે. તેનાથી પણ સૂચિત થાય છે કે “કાળ નિરુપચરિત દ્રવ્ય છે' - આ વાત સર્વ જૈનાચાર્યોને માન્ય નથી જ. જો સર્વ પૂર્વાચાર્યોને કાળ દ્રવ્ય તરીકે માન્ય હોય તો “વે' શબ્દનો પ્રયોગ ઉમાસ્વાતિજી મહારાજ શા માટે કરે? તેથી મોટા ભાગના પૂર્વાચાર્યોને “કાળ એ પર્યાય છે' - આવું જ માન્ય છે. આમ યુક્તિથી પણ ફલિત થાય છે. “પ” શબ્દથી ઉમાસ્વાતિજી 8 લી.(૩)માં “પ્રદેશપરમાણુવચન પાઠ. ૧ લા.(૨)માં “જોડીનઈ” પાઠ. 1. षड़िवधानि सर्व्वद्रव्याणि प्रज्ञप्तानि। 2. लोकाकाशप्रदेशेषु एकैकेषु ये स्थिताः हि एकैके।