Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१५७८ • कालद्रव्यत्वोक्तिः औपचारिकी ।
१०/१८ ણ તેહનઈ અનુસારઈ (હક) કાલ અણુ કહિઈ”, તો પર્યાયવચનથી જોડીઈ) સર્વઈ જીવાજીવપર્યાયરૂપ 1 જ કાલ કહિઉ છઈ, "તેહમાંહઈ વિરોધ ભયથી દ્રવ્યકાલ પણિ કિમ કહો છો ? - अद्धासमयानां स्वतन्त्रद्रव्यत्वं कण्ठत उक्तमेव । - उत्तराध्ययनबृहद्वृत्तौ शान्तिसूरिभिः “अद्धा = कालः, तद्रूपः समयः = अद्धासमयः, निर्विभागत्वाच्चाऽस्य
न देश-प्रदेशसम्भवः” (उ.सू.३६/६) इत्येवम् अद्धासमयाऽप्रदेशत्वं समर्थितम् । अतः अप्रदेशत्वसूत्रात् म = कालाऽप्रदेशत्वप्रतिपादक-प्रज्ञापनासूत्रप्रभृतिवचनाद् हि = एव कालाणुः ‘कालः लोकाकाशप्रमिताfऽणुद्रव्यात्मकः अभ्युपगन्तव्य एव' इति यदि कथ्यते दिगम्बरैः,
___ तर्हि "किमयं भंते ! कालो त्ति पवुच्चइ ? गोयमा ! जीवा चेव अजीवा चेव” (जीवा.) इति पर्यायसूत्राद् = जीवाऽजीवपर्यायात्मककालप्रतिपादकजीवाजीवाभिगमसूत्रात् 'कालः जीवाजीवपर्यायाण त्मकः' इत्यपि कथं नोररीक्रियते ? कालस्याऽतिरिक्तद्रव्यत्वाभ्युपगमे किं जीवाजीवपर्यायात्मकका कालप्रतिपादकसूत्रविलोपभीतिः तव नास्ति ? तस्मात् सर्वमेव कालगतद्रव्यत्वप्रतिपादकं (१) દ્રવ્યસ્વરૂપ જ છે - એમ સ્પષ્ટપણે જણાવેલ જ છે.
| (ઉત્ત) ઉત્તરાધ્યયનબૃહદ્રુત્તિમાં શ્રી શાંતિસૂરિજીએ “અદ્ધા = કાળ. કાળસ્વરૂપ સમય = અદ્ધાસમય. તે નિર્વિભાગ = નિરંશ હોવાથી તેમાં દેશ-પ્રદેશનો સંભવ નથી - આ પ્રમાણે અદ્ધાસમયમાં અપ્રદેશત્વનું સમર્થન કરેલ છે. આમ પ્રજ્ઞાપના સૂત્ર વગેરેમાં કાળ તત્ત્વને અપ્રદેશ તરીકે જણાવેલ હોવાના લીધે જ તેના આધારે લોકાકાશપ્રદેશપ્રમાણ અણુદ્રવ્યાત્મક કાલ તત્ત્વનો સ્વીકાર અવશ્ય શ્વેતાંબરોએ કરવો પડશે” - આમ દિગંબરો કહે છે.
(તર્દેિ.) ઉપર પ્રમાણે જો દિગંબરો કહેતા હોય તો દિગંબર વિદ્વાનોએ કાળને પર્યાય તરીકે દર્શાવનાર * આગમસૂત્રનો પણ સ્વીકાર કરવો જોઈએ. જીવાજીવાભિગમસૂત્રમાં પ્રશ્નોત્તરી સ્વરૂપે જણાવેલ છે કે :
પ્રશ્ન :- “હે ભગવંત ! આ કાળ તરીકે શું કહેવાય છે ?' ઉત્તર :- “હે ગૌતમ ! જીવો એ જ કાળ કહેવાય છે તથા અજીવો જ કાળ કહેવાય છે.”
પર્યાય દ્રવ્યથી કથંચિત્ અભિન્ન હોવાના કારણે જીવાજીવપર્યાયાત્મક કાળને જીવાજીવસ્વરૂપે ઉપરોક્ત આગમસૂત્રમાં દર્શાવેલ છે. આ સૂત્ર જીવના અને અજીવના પર્યાયસ્વરૂપ કાળનું પ્રતિપાદન કરે છે. તેથી જો દિગંબરો પન્નવણાસૂત્રના આધારે અણુસ્વરૂપ કાલદ્રવ્યનો સ્વીકાર કરતા હોય તો જીવાજીવાભિગમસૂત્રના આધારે “કાળ જીવ-અજીવના પર્યાયસ્વરૂપ છે' - આવો સ્વીકાર કેમ નથી કરતા? કાળને અતિરિક્ત દ્રવ્ય તરીકે સ્વીકારવામાં તે દિગંબરો ! જીવ-અજીવના પર્યાયસ્વરૂપ કાળ તત્ત્વને દર્શાવનાર જીવાજીવાભિગમસૂત્રના વચનનો ઉચ્છેદ થવાનો ભય શું તમને નથી લાગતો ? તેવો ભય તમને દિગંબરોને લાગવો જ જોઈએ. તેથી કાળમાં રહેલ દ્રવ્યત્વનું પ્રતિપાદન કરનારા બધા જ શાસ્ત્રવચનોને તમારે ઔપચારિક જ માનવા જોઈએ.
કો.(૯)+સિ.માં “તેહનો પાઠ. ૪ લા.૨માં “નયથી પાઠ. 1. હિમ મદ્રત્ત ! વાત: તિ પ્રોચતે ? ગૌતમ ! નવા જૈવ મનાવાટ વૈવા