Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१५७६ कालस्याऽपक्षपातित्वम् ।
૨૦/૧૭ लयोगसूत्रभाष्ये “यथाऽपकर्षपर्यन्तं द्रव्यं परमाणुः एवं परमापकर्षपर्यन्तः कालः क्षणः” (पा.यो.सू.३/५२- પૃ.૨૮૨) રૂતિ વિમાનનીયમ્ | ' प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – काल एको भवतु अनेको वा परं स सर्वेषां साधारण इति रा तु सुनिश्चितम् । न हि कस्याऽपि श्रीमतो युगपत् समयद्वितयं सम्पद्यते, न वा कस्याऽपि दरिद्रस्य म एकोऽपि समयो नोपसन्तिष्ठते, कालस्य सर्वान् प्रति निष्पक्षपातत्वात् । अद्यावधि अनन्ता आत्मार्थिन of आत्महितं प्रसाध्य मोक्षं गताः। वयं तु अद्यापि अत्रैव स्थिताः। न ह्यत्र कालः किञ्चिदपि
अपराध्यते। कालापराधमवगण्य स्वप्रमादमपराधतयाऽभ्युपगम्य अप्रमत्ततया जिनाज्ञापालनप्रवृत्तौ " आत्मश्रेयोलाभोऽविलम्बेनोपसम्पद्यते। जिनशासन-सद्गुरुप्रभृतिलाभेन साम्प्रतं कालः अस्माकमनुकूल ण एव । अप्रमत्ततामादाय वयं यथा कालानुकूलाः स्यामः तथा कार्यम् । कालाणुवद् निष्पक्षपातिता का सर्वान् प्रति अस्माभिः अवलम्बनीयेत्युपदेशः। ततश्च “कल्मषक्षयतो मुक्तिः” (यो.सा.प्रा.८/२३) इति
योगसारप्राभृते अमितगतिदर्शिता सङ्गता स्यात् ।।१०/१७।। પરમાણુ કહેવાય છે, તેમ પરમ અપકર્ષનો જ્યાં છેડો આવે છે તે કાળ એ સમય કહેવાય. આ બાબતની પણ અહીં ઊંડાણથી વિચારણા કરવી.
અપ્રમત્ત અને નિષ્પક્ષ બનો : કાલ જ આધ્યાત્મિક ઉપનય - કાળ તત્ત્વ એક હોય કે અનેક પરંતુ એટલું તો સુનિશ્ચિત છે કે કાળ બધા માટે સાધારણ (common) છે. કોઈ પણ શ્રીમંતને જીવવા માટે એકીસાથે બે સમય મળતા નથી. તથા a કોઈ પણ ગરીબને ત્યારે જીવવા માટે એક પણ સમય ન મળે તેવું બનતું નથી. કોઈ પણ જીવ પ્રત્યે
કાળ પક્ષપાત કરતો નથી. અત્યાર સુધીના દીર્ઘ ભૂતકાળમાં અનંતા જીવો આત્મકલ્યાણ સાધીને મોક્ષમાં વા પહોંચી ગયા. આપણે હજુ અહીં જ રહેલા છીએ. આમાં કાળનો કશો વાંક નથી. કાળનો વાંક કાઢવાના
બદલે આપણા પ્રમાદને ગુનેગાર ઠરાવી, અપ્રમત્તપણે જિનાજ્ઞાપાલનમાં પ્રવૃત્ત થઈએ તો આત્મકલ્યાણ રસ બહુ નજીકના કાળમાં પ્રાપ્ત થયા વિના ન રહે. જિનશાસન, સદ્ગુરુ વગેરેની પ્રાપ્તિ થવાથી હમણાં કાળ
તો આપણને અનુકૂળ જ છે. આપણે અપ્રમત્ત બનવા દ્વારા કાળને અનુકૂળ બનીએ તે જરૂરી છે. તથા કાલાણની જેમ આપણે સર્વ પ્રત્યે નિષ્પક્ષ બનીએ તે જરૂરી છે. આટલો બોધપાઠ આ શ્લોક દ્વારા મેળવવા જેવો છે. તેના લીધે સંક્લેશ ક્ષીણ થવાથી જે મુક્તિ યોગસારપ્રાભૂતમાં દિગંબરાચાર્ય અમિતગતિએ દર્શાવેલી છે, તે સંગત થાય છે. (૧૦/૧૭)
-(લખી રાખો ડાયરીમાં....૪) વાસના બીજાની આળપંપાળમાં અને બીજાને સંભળાવવામાં અટવાય છે. ઉપાસના પોતાને સંભાળવામાં અને પરમાત્માને સાંભળવામાં સાવધાન છે.