SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ १५७६ कालस्याऽपक्षपातित्वम् । ૨૦/૧૭ लयोगसूत्रभाष्ये “यथाऽपकर्षपर्यन्तं द्रव्यं परमाणुः एवं परमापकर्षपर्यन्तः कालः क्षणः” (पा.यो.सू.३/५२- પૃ.૨૮૨) રૂતિ વિમાનનીયમ્ | ' प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – काल एको भवतु अनेको वा परं स सर्वेषां साधारण इति रा तु सुनिश्चितम् । न हि कस्याऽपि श्रीमतो युगपत् समयद्वितयं सम्पद्यते, न वा कस्याऽपि दरिद्रस्य म एकोऽपि समयो नोपसन्तिष्ठते, कालस्य सर्वान् प्रति निष्पक्षपातत्वात् । अद्यावधि अनन्ता आत्मार्थिन of आत्महितं प्रसाध्य मोक्षं गताः। वयं तु अद्यापि अत्रैव स्थिताः। न ह्यत्र कालः किञ्चिदपि अपराध्यते। कालापराधमवगण्य स्वप्रमादमपराधतयाऽभ्युपगम्य अप्रमत्ततया जिनाज्ञापालनप्रवृत्तौ " आत्मश्रेयोलाभोऽविलम्बेनोपसम्पद्यते। जिनशासन-सद्गुरुप्रभृतिलाभेन साम्प्रतं कालः अस्माकमनुकूल ण एव । अप्रमत्ततामादाय वयं यथा कालानुकूलाः स्यामः तथा कार्यम् । कालाणुवद् निष्पक्षपातिता का सर्वान् प्रति अस्माभिः अवलम्बनीयेत्युपदेशः। ततश्च “कल्मषक्षयतो मुक्तिः” (यो.सा.प्रा.८/२३) इति योगसारप्राभृते अमितगतिदर्शिता सङ्गता स्यात् ।।१०/१७।। પરમાણુ કહેવાય છે, તેમ પરમ અપકર્ષનો જ્યાં છેડો આવે છે તે કાળ એ સમય કહેવાય. આ બાબતની પણ અહીં ઊંડાણથી વિચારણા કરવી. અપ્રમત્ત અને નિષ્પક્ષ બનો : કાલ જ આધ્યાત્મિક ઉપનય - કાળ તત્ત્વ એક હોય કે અનેક પરંતુ એટલું તો સુનિશ્ચિત છે કે કાળ બધા માટે સાધારણ (common) છે. કોઈ પણ શ્રીમંતને જીવવા માટે એકીસાથે બે સમય મળતા નથી. તથા a કોઈ પણ ગરીબને ત્યારે જીવવા માટે એક પણ સમય ન મળે તેવું બનતું નથી. કોઈ પણ જીવ પ્રત્યે કાળ પક્ષપાત કરતો નથી. અત્યાર સુધીના દીર્ઘ ભૂતકાળમાં અનંતા જીવો આત્મકલ્યાણ સાધીને મોક્ષમાં વા પહોંચી ગયા. આપણે હજુ અહીં જ રહેલા છીએ. આમાં કાળનો કશો વાંક નથી. કાળનો વાંક કાઢવાના બદલે આપણા પ્રમાદને ગુનેગાર ઠરાવી, અપ્રમત્તપણે જિનાજ્ઞાપાલનમાં પ્રવૃત્ત થઈએ તો આત્મકલ્યાણ રસ બહુ નજીકના કાળમાં પ્રાપ્ત થયા વિના ન રહે. જિનશાસન, સદ્ગુરુ વગેરેની પ્રાપ્તિ થવાથી હમણાં કાળ તો આપણને અનુકૂળ જ છે. આપણે અપ્રમત્ત બનવા દ્વારા કાળને અનુકૂળ બનીએ તે જરૂરી છે. તથા કાલાણની જેમ આપણે સર્વ પ્રત્યે નિષ્પક્ષ બનીએ તે જરૂરી છે. આટલો બોધપાઠ આ શ્લોક દ્વારા મેળવવા જેવો છે. તેના લીધે સંક્લેશ ક્ષીણ થવાથી જે મુક્તિ યોગસારપ્રાભૂતમાં દિગંબરાચાર્ય અમિતગતિએ દર્શાવેલી છે, તે સંગત થાય છે. (૧૦/૧૭) -(લખી રાખો ડાયરીમાં....૪) વાસના બીજાની આળપંપાળમાં અને બીજાને સંભળાવવામાં અટવાય છે. ઉપાસના પોતાને સંભાળવામાં અને પરમાત્માને સાંભળવામાં સાવધાન છે.
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy