Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१५५६ • गोम्मटसार-त्रिलोकप्रज्ञप्तिकारमते कालस्वरूपम् । १०/१४ विवक्षणेन तदुपपत्तेरिति भावनीयम् । प ऐदम्युगीनसर्वराष्ट्रमान्यः कालस्य व्यावहारिकः सूक्ष्मो घटकः ‘सेकन्ड' इति आङ्ग्लभाषायाम् रा उच्यते । आधुनिकवैज्ञानिकाः तस्य प्रमाणम् एवम् आचक्षते यदुत- “सिझियम-१३३नामकस्य परमाणोः
धरास्थितेः द्वयोः अतिसूक्ष्मोर्जास्तरयोः मध्ये इलेक्ट्रोनसङ्क्रान्तेः उत्सर्जितविकिरणानां ९,१९२,६३१,
७७० आन्दोलनानि यावता कालेन पूर्णीभवन्ति तावान् कालः 'एकः सेकन्डः' इति कथ्यते” । श इत्थं व्यावहारिकपरमाणुस्थानीयेलेक्ट्रोनसत्कनिरुक्ताऽऽन्दोलनानां सेकन्डाऽभिधानसूक्ष्मव्यावहारिककालक परिज्ञानोपायत्वं सम्मतम् आधुनिकवैज्ञानिकानामित्यवधेयम् । गि अन्यरूपेणाऽपरिणमद् वर्तनाकारणीभूतं कालद्रव्यमाश्रित्य सर्वद्रव्याणि स्वयोग्यतानुसारतो
निजपर्यायरूपेण परिणमन्ति। तदुक्तं नेमिचन्द्राचार्येण गोम्मटसारे जीवकाण्डे “ण य परिणमदि सयं सो, ण य परिणामेइ अण्णमण्णेहिं । विविहपरिणामियाणं हवदि हु कालो सयं हेदु ।। 'कालं अस्सिय दव्वं सग-सगपज्जायपरिणदं होदि ।” (गो.सा.जी.का.५७०/५७१) इत्यादि। સંગત બની શકે છે. આ બાબતની અહીં શાંતિથી વિચારણા કરવી,
સેકંડના માપ અંગે વૈજ્ઞાનિકોનો મત છે . (0) વર્તમાનકાલીન સર્વ રાષ્ટ્રોને કાળનો જે વ્યાવહારિક સૂક્ષ્મ ઘટક માન્ય છે, તે અંગ્રેજી ભાષામાં 'से:3' ४३वाय छे. माधुनि: वैनिटी सेउनु भा५ । भु४५ ४५॥ छ : "The second is the Standard International Unit of time. One second is the time that elapses during 9,192,631,770 (= 9.192631770 x 109) cycles of the radiation produced by the
transition between two levels of the cesium 133 atom." (http://what is tech on target.com/definition/second-s-or-sec). Guals asulas Esid obraid Chlului 211 2a
જણાવી શકાય કે “સેકન્ડ એ કાલનો આંતરરાષ્ટ્રીય (= સર્વરાષ્ટ્રમાન્ય) ઘટક છે. સિઝિયમ-૧૩૩ વા પરમાણુની ધરાસ્થિતિના બે અતિસૂક્ષ્મ ઉર્જાના સ્તરો વચ્ચેની ઈલેક્ટ્રોનની સંક્રાંતિને અનુલક્ષીને ઉત્સર્જિત
વિકિરણોના ૯, ૧૯૨,૬૩૧,૭૭૦ આંદોલનો માટેના સમયગાળાને “એક સેકન્ડ' કહે છે.” આમ સ વ્યાવહારિક પરમાણુ સ્થાનીય ઈલેક્ટ્રોનના ઉપરોક્ત આંદોલનો (ગતિવિશેષ) “સેકંડ' નામના વ્યાવહારિક સૂક્ષ્મ કાળને જાણવાનો ઉપાય છે. આ વાત આધુનિક વૈજ્ઞાનિકોને સંમત છે. આ વાતને ખ્યાલમાં રાખવી.
આ પ્રત્યેક દ્રવ્યના યોગ્ય પરિણમનમાં કાળ સહકારી કારણ શું (अन्य.) अन्यद्रव्यस्५३५. न ५२ ते २- सद्रव्य वर्तनानू ॥२९॥ छ. तवा गद्रव्यने આશ્રયીને સર્વ દ્રવ્યો પોતાની યોગ્યતા અનુસાર સ્વપર્યાયરૂપે પરિણમે છે. આ અંગે નેમિચન્દ્રાચાર્યજીએ ગોખ્ખટસારમાં જીવકાંડમાં જણાવેલ છે કે “કાળ સ્વયં અન્ય દ્રવ્યસ્વરૂપે પરિણમતું નથી. તથા બીજા પદાર્થને પણ તે પરપરિણામે પરિણાવતું નથી. પરંતુ પોતાના સ્વભાવથી જ સ્વયોગ્ય પર્યાયોથી પરિણત થવાવાળા દ્રવ્યોના પરિણમનમાં કાળદ્રવ્ય ઉદાસીનતાથી સ્વયં બાહ્ય સહકારી કારણ બની જાય છે. કાળદ્રવ્યને 1. न च परिणमति स्वयं स न च परिणामयति अन्यदन्यैः। विविधपरिणामिकानां भवति हि कालः स्वयं हेतुः।। 2. कालम् आश्रित्य द्रव्यं स्वक-स्वकपर्यायपरिणतं भवति ।