Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text ________________
१०/१४
समयसन्देशः
१५५७
यथोक्तं त्रिलोकप्रज्ञप्ती यतिवृषभाचार्येणाऽपि “जीवाण पुग्गलाणं हुवंति परियट्टणा विविहाई । एदाणं पज्जाया वट्टंते मुक्खकालआधारे । । 2 सव्वाण पयत्थाणं णियमा परिणामपहुदिवित्तीओ। बहिरंतरंगहेदुहि प सव्वब्भेदेसु वट्टंति।। बाहिरहेदू कहिदो णिच्छयकालो त्ति सव्वदरिसीहिं । अब्भंतरं णिमित्तं णिय- णियदव्वेसु ઘેટ્ટેનિ।।” (ત્રિ.૧.૪/૨૮૦-૮૧-૮૨) વધેયમ્ ।
रा
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम्- 'अयं समयः' इति केवलज्ञानिनाऽपि निर्देष्टुं न शक्यते, म् तावदुच्चारणेऽसङ्ख्येयसमयातिक्रमाणादिति ज्ञात्वा आत्मार्थिना अयमत्र हितोपदेशो ग्राह्यो यदुत र्श ‘निरर्थकवार्त्तालाप-क्षुल्लकप्रवृत्ति-परचिन्ताऽनिष्टभाविकल्पना- दुःखदातीतस्मृति- निद्राऽऽलस्य प्रमादादिषु महार्घो मानवभवो मा मुष्यताम्' इति कृत्वा शीघ्रगतिककालाऽकलगतिमाकलय्य अप्रमत्ततया सदा तपः-स्वाध्याय-भगवद्भक्ति - वैराग्य-समतादेः आत्मसात्करणे उल्लसितव्यम् । ततश्च 4“जम्म-जरा-मरण र्णि -रोग-सोगाइउवद्दवरहियं सिवपुरं ” ( स.क.भव ५ / पृ. ४४४ ) इति समरादित्यकथायां हरिभद्रसूरिवर्णितं शिवपुरं का પ્રત્યાસન્નતાં સ્થા૧૦/૧૪||
આશ્રયીને પ્રત્યેક દ્રવ્ય પોત-પોતાને યોગ્ય એવા પર્યાયોથી પરિણત થાય છે.'
* બાહ્ય-આંતરહેતુથી પદાર્થનું પરિણમન
(ચો.) યતિવૃષભ નામના દિગંબરાચાર્યએ ત્રિલોકપ્રજ્ઞપ્તિ નામે ગ્રંથ રચેલ છે. ત્યાં તેઓશ્રીએ આ અંગે જણાવેલ છે કે “જીવોનું અને પુદ્ગલોનું વિવિધ પ્રકારે પરિવર્તન થયા કરે છે. તેના પર્યાયો મુખ્ય કાળને આશ્રયીને પ્રવર્તે છે. સર્વ પદાર્થોના સમસ્ત ભેદોમાં નિયમા બાહ્ય અને અત્યંતર હેતુઓ દ્વારા પરિણામ-ક્રિયા વગેરે વૃત્તિઓ પ્રવર્તે છે. સર્વ પદાર્થોના પ્રવર્તનનું બાહ્ય કારણ સર્વજ્ઞ-સર્વદર્શી ભગવંતોએ નિશ્ચયકાળ કહેલ છે. અત્યંતર નિમિત્ત તો પોત-પોતાના દ્રવ્યોમાં રહેલ છે.”
કાળ તત્ત્વનો ઉપદેશ સાંભળીએ
આધ્યાત્મિક ઉપનય :- “કેવલજ્ઞાની આને સમય કહેવાય' આવો નિર્દેશ કરી શકતા નથી. કારણ કે તેવું બોલવામાં અસંખ્ય સમયો પસાર થઈ જાય છે” - આ હકીકત પરામર્શકર્ણિકા વ્યાખ્યા દ્વારા જાણીને પ્રત્યેક આત્માર્થી જીવે એટલો બોધપાઠ લેવા જેવો છે કે ‘વ્યર્થ વાતો, પરચૂરણ પ્રવૃત્તિઓ, ફોગટની પારકી પંચાત, ભવિષ્યની અનિષ્ટ કલ્પના, ભૂતકાળની દુઃખદ સ્મૃતિ, નિદ્રા, આળસ, પ્રમાદ વગેરેમાં પોતાનો કિંમતી માનવભવ લૂંટાઈ ન જાય' તેનો ખ્યાલ રાખી અત્યંત ઝડપથી પસાર થઈ રહેલ કાળની અકળ ગતિને વિચારી તપ-સ્વાધ્યાયાદિ સાધના, ભગવદ્ભક્તિ, વૈરાગ્ય-સમતા આદિ ભાવોને આત્મસાત્ કરવાની આરાધના વગેરેમાં આપણે અપ્રમત્તપણે સદા ઉલ્લસિત બનવાનું છે. તેનાથી સમરાદિત્યકથામાં વર્ણવેલ શિવપુર નજીક આવે. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે ‘શિવપુર ખરેખર જન્મ-જરા-મરણ-રોગ-શોકાદિ ઉપદ્રવોથી રહિત છે.' (૧૦/૧૪)
1. जीवानां पुद्गलानां भवन्ति परिवर्त्तनानि विविधानि । एतेषां पर्याया वर्त्तन्ते मुख्यकालाधारे।। 2. सर्वेषां पदार्थानां नियमात् परिणामप्रभृतिवृत्तयः। बहिरन्तरङ्गहेतुभिः सर्वभेदेषु वर्त्तन्ते ।। 3. बाह्यहेतुः कथितो निश्चयकाल इति सर्वदर्शिभिः । अभ्यन्तरं નિમિત્તે નિન-નિનદ્રવ્યેષુ તિષ્ઠતિ।। 4. નન્મ-ખરા-મરળ-રોશ-શોાઘુવદ્રવરહિત શિવપુરમ્
Loading... Page Navigation 1 ... 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608