Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०/१५
तत्पाठः
* समयावलिकादिलक्षणो व्यवहारकालः
-
लोकाकाशप्रदेशस्था भिन्नाः कालाणवस्तु ये ।
માવાનાં પરિવર્તાય મુષ્યઃ હ્રાતઃ સ પુષ્પતે ।। (યો.શા.૧/૧૬/અનીવ.૧૨) કૃતિ ॥૧૦/૧૫॥ तदुक्तं योगशास्त्रप्रथमप्रकाशस्वोपज्ञवृत्ती त्रिषष्टिशलाकापुरुषचरित्रे च चतुर्थे पर्वणि चतुर्थे सर्गे “लोकाकाशप्रदेशस्था भिन्नाः कालाणवस्तु ये । भावानां परिवर्त्ताय मुख्यः कालः स उच्यते ।। ज्योतिःशास्त्रे यस्य मानमुच्यते समयादिकम् । स व्यावहारिकः कालः कालवेदिभिरामतः । । ” ( यो.शा. १/१६ / अजीवतत्त्व-५२/ બ્રૂ પૃષ્ઠ-૨૭, ત્રિ.શ.પુ.૪/૪/૨૭૪-૨૭૬) કૃતિા
१५५९
इमानि कालाणुद्रव्याणि निरूढलक्षणया लोकाकाशप्रदेशस्थपुद्गलाणुद्रव्याणि कालविधया बोध(તલુŕ.) યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશની સ્વોપજ્ઞવૃત્તિમાં તથા ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર ગ્રંથના ચોથા પર્વના ચોથા સર્ગમાં જણાવેલ છે કે “જીવાદિ ભાવોમાં જીર્ણતા-નૂતનતા વગેરે સ્વરૂપે પરિવર્તન કરવા માટે લોકાકાશના પ્રત્યેક પ્રદેશમાં જુદા-જુદા જે કાલાણુઓ રહેલા છે, તે મુખ્યકાળ નૈશ્ચયિકકાળ કહેવાય છે. જ્યોતિષશાસ્ત્રમાં સમય, આવલિકા, મુહૂર્ત વગેરે સ્વરૂપે જેનું પ્રમાણ = માપ કહેવાય છે, તે વ્યાવહારિક કાળ છે આ પ્રમાણે કાલવેત્તાઓને માન્ય છે’ આમ કાલાણુદ્રવ્યોને પણ કલિકાલસર્વજ્ઞ ભગવંતે શ્વેતાંબર મતમાં દર્શાવેલ છે.
=
एतदनुसारेणैव नागेन्द्रगच्छीयदेवेन्द्रसूरिभिः चन्द्रप्रभचरित्रे “लोकाकाशप्रदेशस्था भिन्नाः कालांशकास्तु म યે। માવાનાં પરવર્તાય મુથ્યઃ જાતઃ સ વ્યતે।।” (ચ.. પરિચ્છેવ-૨/ řો.રૂ૮/પૃ.૧૬૧) ત્યુત્તમિત્ય- શું वधेयम्। अकब्बरसभाऽलङ्कारेण पद्मसुन्दरसूरिणा पार्श्वनाथचरितमहाकाव्ये “ वर्त्तनालक्षणः कालः सा तु स्व-परसंश्रयैः । पर्यायैर्नव-जीर्णत्वकरणं वर्त्तना मता ।। स मुख्यो व्यवहारात्मा, द्वेधा कालः प्रकीर्त्तितः । I मुख्योऽसङ्ख्यैः प्रदेशैः स्वैः चितो मणिगणैरिव ।। प्रदेशप्रचयाऽभावादस्य नैवाऽस्तिकायता । समयावलिकाद्यात्माणि व्यवहारात्मकः स च।।” (पा.च.म.५/११४-१५-१६) इत्युक्तं तदप्यत्र स्मर्तव्यम् ।
원학회의 회의
रा
(મા.) આ કાલાણુ દ્રવ્યો નિરૂઢલક્ષણાથી લોકાકાશના પ્રદેશોમાં રહેલા પુદ્ગલપરમાણુદ્રવ્યોને કાલ તરીકે જણાવે છે. આ વાત આગળ (૧૦/૧૭+૧૯) જણાવવામાં આવશે. વિજ્ઞ વાચકવર્ગે આ બાબતને
क
का
* પ્રદેશાત્મક કાળ અંગે અન્ય બે મત *
(હ્ત.) આ જ અભિપ્રાયથી નાગેન્દ્રગચ્છીય દેવેન્દ્રસૂરિજીએ (વિક્રમસંવત ૧૨૬૪માં રચેલ) ા ચન્દ્રપ્રભચરિત્રમાં જણાવેલ છે કે ‘લોકાકાશના પ્રદેશો ઉપર રહેલા કાલના ભિન્ન-ભિન્ન અંશો કે જેનાથી ભાવોમાં પરિવર્તન થાય છે તે મુખ્ય કાલ કહેવાય છે.' અકબરબાદશાહની શાહીસભાના અલંકાર એવા પદ્મસુંદરસૂરિજીએ પાર્શ્વનાથચરિતમહાકાવ્યમાં છઠ્ઠા સર્ગમાં પાર્શ્વપ્રભુદેશનામાં અજીવતત્ત્વનિરૂપણ અવસરે જણાવેલ છે કે ‘કાળનું લક્ષણ વર્ઝના પર્યાય છે. સ્વાશ્રિત પર્યાયો દ્વારા અને પરાશ્રિત પર્યાયો દ્વારા નવીનત્વ-પુરાણત્વ કરવું એ જ વર્ત્તના મનાયેલ છે. તે કાળ બે પ્રકારે કહેવાયેલ છે - મુખ્યકાળ તથા વ્યવહારકાળ. જે મુખ્યકાળ છે, તે મણિઓના ઢગલા જેવા પોતાના અસંખ્યપ્રદેશોથી યુક્ત છે. આ મુખ્યકાળમાં પ્રદેશપ્રચય ન હોવાથી તે અસ્તિકાયસ્વરૂપ નથી. તથા વ્યવહારાત્મક કાળ તો સમય, આવલિકા વગેરે સ્વરૂપ છે’ આ કથન પણ પ્રસ્તુતમાં સ્મરણ કરવા યોગ્ય છે.