Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१५४४ श्रावकप्रज्ञप्तौ स्वतन्त्रकालद्रव्याऽनङ्गीकारः
१०/१३ जीवाजीवद्रव्ये स्थितिपर्यायात्मकस्य कालस्य अभेदोपचाराद् जीवाजीवौ द्रव्यकाल उच्यत इत्यर्थः । ए '“दव्वस्स वत्तणा जा स दव्वकालो” (वि.आ.भा.२०३२) इति पूर्वोक्तं (१०/११) विशेषावश्यकभाष्यवचनं
तु स्पष्टमेव द्रव्यकालस्य पर्यायरूपतां दर्शयति। “धम्माधम्मागासा पुग्गल चउहा अजीवा मो एए। - -કિરૂ-વહિં રાસાસ્કૃદિં ર Íતિના” (શ્રી.પ્ર.૭૮) તિ શ્રાવકજ્ઞપ્તિવનતાત્પર્યકપિ म स्वतन्त्रकालद्रव्यप्रतिपक्षे पर्यवस्यति। र्श खरतरगच्छीयदेवचन्द्रवाचकैः अपि नयचक्रसारे नैगमनयनिरूपणावसरे “गुणे द्रव्यारोपः = के पञ्चास्तिकायवर्त्तनागुणस्य कालस्य द्रव्यत्वकथनम्” (न.च.सा.पृ.१५०) इत्युक्त्या कालस्य अतिरिक्तद्रव्यत्वं । प्रतिषिद्धमेव । पूर्वमपि नयचक्रसारे “काल उपचारत एव द्रव्यम्, न वस्तुवृत्त्या” (न.च.सा.पृ.८७) इति, " “पञ्चास्तिकायोत्पाद-व्ययलक्षणवर्तनापर्याय उपचारेण कालद्रव्यम्” (न.च.सा.पृ.८८) इति च कण्ठतः कालस्य का निरुपचरितद्रव्यत्वं विप्रतिषिद्धम् ।
नागपुरीयबृहत्तपागच्छीयश्रीपार्श्वचन्द्रसूरिभिः अपि षड्द्रव्यस्वभाव-नयविचारप्रकरणे “जीवाजीवद्रव्यस्वरूप મતલબ કે સ્થિતિપર્યાયવાળા જીવ-અજીવ દ્રવ્યમાં સ્થિતિ પર્યાયસ્વરૂપ કાળનો અભેદ ઉપચાર કરીને વિવક્ષિત જીવ-અજીવ દ્રવ્ય એ જ દ્રવ્યકાળ કહેવાય છે – આવું મલધારી શ્રી હેમચન્દ્રસૂરિજીનું તાત્પર્ય છે. વિશેષાવશ્યકભાષ્યની પૂર્વોક્ત (૧૦/૧૧) ગાથામાં શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણજીએ “દ્રવ્યની જે વર્તના છે તે દ્રવ્યકાળ છે” - આ પ્રમાણે જે જણાવેલ છે તે તો સ્પષ્ટપણે જ દ્રવ્યકાળને પર્યાયસ્વરૂપે સિદ્ધ કરે છે. ઉમાસ્વાતિજી મહારાજે શ્રાવકપ્રજ્ઞપ્તિમાં “ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલ - આ ચાર પ્રકારે
અજીવદ્રવ્ય ગતિ, સ્થિતિ, અવગાહના અને સ્પર્શાદિ દ્વારા જણાય છે' - આમ જણાવેલ છે. તેથી “પરમાર્થથી 2. સ્વતંત્ર અજીવદ્રવ્યસ્વરૂપે કોઈ પણ કાળતત્ત્વ સંભવી શકતું નથી. નિરુપચરિત કાળ એ પર્યાયાત્મક તે જ છે' - આમ શ્રાવકપ્રજ્ઞપ્તિવચનનું તાત્પર્ય ફલિત થાય છે.
જ કાળ ઓપચારિક દ્રવ્ય છે - દેવચક્તવાચક જ (વર.) ખરતરગચ્છના ઉપાધ્યાય શ્રીદેવચન્દ્રજી મહારાજે પણ નયચક્રસારમાં નૈગમનનું નિરૂપણ સ કરવાના અવસરે (૧) “પંચાસ્તિકાયનો વર્તનાગુણ એ જ કાળ છે. તેમ છતાં કાળને દ્રવ્ય તરીકે જણાવવો તે ગુણમાં દ્રવ્યનો આરોપ કહેવાય” – આવું કહેવા દ્વારા “પરમાર્થથી કાળ સ્વતંત્ર દ્રવ્ય નથી - આમ જ જણાવેલ છે. તેની પૂર્વે પણ નયચક્રસારમાં (૨) “કાળ ઉપચારથી જ દ્રવ્ય છે. વસ્તુસ્થિતિથી કાળ દ્રવ્ય નથી' તથા (૩) “પંચાસ્તિકાયના ઉત્પાદ-વ્યય સ્વરૂપ વર્તના પર્યાય એ ઉપચારથી કાળદ્રવ્ય છે - આમ સ્પષ્ટપણે કહીને કાળને પારમાર્થિક દ્રવ્ય માનવાનો તેઓશ્રીએ નિષેધ કર્યો છે.
૪ કાળ પર્યાયસ્વરૂપ છે - શ્રીપાર્જચન્દ્રસૂરિ ૪ (ના1) નાગપુરીય બૃહતપાગચ્છાધિપતિ શ્રી પાર્શ્વચન્દ્રસૂરિજીએ પદ્રવ્યસ્વભાવ-નયવિચારપ્રકરણમાં કાળ અંગે બે મતનું નિરૂપણ કરીને ઉપસંહાર કરતાં જણાવેલ છે કે “જીવ-અવદ્રવ્યસ્વરૂપ જ કાળ 1. દ્રશ્ય વર્તના ય સ ચવાના 2. धर्माऽधर्माऽऽकाशाः पुद्गलाः चतुर्धा अजीवा मो (एव) एते। गति-स्थित्यवगाहैः स्पर्शादिभिश्च गम्यन्ते।।