Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૨૦ ० समुदयकृतवैससिकोत्पादनिरूपणम् ।
१३१५ તે એક સમુદયજનિત, બીજો (પ્રકાર) એકત્વિક दोषः इति वाच्यम्,
तर्हि लाघवात् पुरुषव्यापाराऽजन्यत्वमेव तल्लक्षणं न्याय्यमिति ।
स च विस्रसाजन्य उत्पादो द्विधा = द्विप्रकारः, समूहैकत्विको = समुदायजनित ऐकत्विकश्चेति तत्र मूर्तिमद्रव्यावयवारब्धः समुदयकृतः इतरश्चैकत्विकः । समुदयकृतः = आद्यो वैससिकोत्पादस्तु जड़-चेतन-मिश्राणाम् = अभ्राद्यचेतनस्कन्ध-सचित्तशरीरादि-वस्त्रादिमिश्रशरीरवर्णादीनां भवेत्।
घटादीनामपि द्वितीयादिक्षणावच्छेदेन समुदयकृतवैनसिकोत्पादः भवति, प्रथमतया विशिष्टनाशस्य विशिष्टोत्पादनियतत्वात् । અજન્ય નથી પરંતુ જન્ય છે. તેથી પ્રાયોગિક ઘટોત્પત્તિને વૈગ્નસિક માનવાની આપત્તિ નહિ આવે. તેથી “જીવપ્રયત્ન વિના જે ઉત્પત્તિ થાય તે વૈગ્નસિક ઉત્પત્તિ - આ મુજબ વૈગ્નસિક ઉત્પત્તિનું લક્ષણ બનાવવું વ્યાજબી છે.
લાઘવસહકારથી વૈસસિક ઉત્પત્તિલક્ષણનો નિર્ણય છે સમાધાન :- (તર્દિ) તમારા મત મુજબ પુરુષવ્યાપારઅજન્યત્વવિશિષ્ટ પુરુષભિન્નકારકવ્યાપારજન્યત્વને વૈગ્નસિક ઉત્પત્તિનું લક્ષણ માનવામાં પૂર્વોક્ત અતિવ્યાપ્તિ દોષને અવકાશ રહેતો નથી. પરંતુ ગૌરવ દોષ તો જરૂર આવે છે. તેના કરતાં લાઘવથી અમે બતાવ્યું તે રીતે પુરુષવ્યાપારથી અન્યત્વને (શંકાકારદર્શિત વિશેષણને) જ વૈગ્નસિક ઉત્પત્તિનું લક્ષણ માનવું વધારે ન્યાયસંગત છે.
વિસસા ઉત્પત્તિના બે પ્રકાર છે (ત ઘ.) વિગ્નસાપરિણામથી જન્ય ઉત્પત્તિના બે પ્રકાર છે. (૧) સમુદાયજનિત વૈગ્નસિક ઉત્પત્તિ અને (૨) એકત્વિક વૈગ્નસિક ઉત્પત્તિ. આ બે પ્રકારની વૈગ્નસિક ઉત્પત્તિમાંથી સમુદાયજનિત વૈગ્નસિક ઉત્પત્તિ તેને કહેવાય છે કે જે ઉત્પત્તિ મૂર્ત = રૂપી દ્રવ્યના અવયવોથી જન્ય હોય. તે સિવાયની વૈગ્નસિક ઉત્પત્તિ ઐકત્વિક વૈગ્નસિક ઉત્પત્તિ કહેવાય છે. સમુદાયજનિત વૈગ્નસિક ઉત્પત્તિ તો જડ, ચેતન અને મિશ્ર વસ્તુની થાય છે. આકાશમાં જલશૂન્ય વાદળાની ઉત્પત્તિ વગેરે અચિત્ત પુદ્ગલ સ્કંધની પ્રાકૃતિક ઉત્પત્તિ જડસંબંધી સમુદાયકૃત સ્વાભાવિક ઉત્પત્તિ સમજવી. સચિત્ત શરીર વગેરેની સ્વાભાવિક ઉત્પત્તિ જીવસંબંધી સમુદાયકૃત વૈગ્નસિક ઉત્પત્તિ જાણવી. તથા વસ્ત્રાદિયુક્ત મિશ્રશરીરના વર્ણ-ગંધ વગેરેની નૈસર્ગિક ઉત્પત્તિ મિશ્ર સંબંધી સમુદાયજન્ય વૈગ્નસિક ઉત્પત્તિ તરીકે ઓળખવી.
આ ઘટની પણ વૈઋસિક ઉત્પત્તિને સમજીએ છે (ટા) ઘટ, પટ વગેરેની પણ સમુદાયજનિત વૈગ્નસિક ઉત્પત્તિ થઈ શકે છે. આનું કારણ એ છે કે ઘટ, પટ આદિ કાર્યો પણ દ્વિતીય, તૃતીય વગેરે ક્ષણોમાં પ્રથમ ક્ષણ વખતે જેવા હતા તેવા જ સર્વથા નથી રહેતા. પૂર્વલણોત્પન્નપર્યાયવિશિષ્ટરૂપે ઉત્તર ક્ષણમાં ઘટ-પટાદિ કાર્યોનો નાશ થાય છે. તેમજ વિશિષ્ટનો નાશ વિશિષ્ટઉત્પત્તિનો વ્યાપ્ય હોય છે. તેથી ઉત્તરક્ષણમાં = દ્વિતીયાદિક્ષણોમાં
૪. લી.(૧)માં “એકકર્તુક' પાઠ.