Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१३७८ • त्रिलक्षणचर्चातिदेश:
૧/૨૮ સવિ અર્થ સમયમાં ભાખિઆ, ઈમ વિવિધ ત્રિલક્ષણશીલ રે; જે ભાવઈ એહની ભાવના, તે પામઈ સુખ જસ લીલ રે I ૨૮ાા (૧૯૧) જિન. ઈમ સમય કહિઍ સિદ્ધાંત, તે માંહિ સર્વ અર્થ વિવિધ પ્રકારઇ કરીનઈ ત્રિલક્ષણ કહિઍ, ઉત્પાદ પ્રકૃતાર્થruસંદરન્નાદ - ‘નાને 'ત્તિા
नानारीत्येत्थमर्थः त्रि-लक्षण उक्त आगमे।
यो भावयति तद्भावम्, सोऽवति च सुखं यशः।।९/२८।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – इत्थं नानारीत्या अर्थः त्रिलक्षणः आगमे उक्तः। यः तद्भावं - માવતિ સઃ સુર્વ થશ: લતિા/૨૮ાા 0 इत्थम् = एवंप्रकारेण नानारीत्या = दर्शितविविधप्रक्रियया आगमे = श्रीजिनागमे अर्थः = वस्तुत्वावच्छिन्नः द्रव्य-गुण-पर्यायात्मकः त्रिलक्षणः = उत्पाद-व्यय-ध्रौव्यस्वभावः उक्तः युक्त्यादिपुरस्सरम् ।
एतावता द्रव्यलक्षणमुक्तम् । नयविभागपुरस्सरं द्रव्यलक्षणं नयचक्रसारे देवचन्द्रवाचकेन “(१) ण उत्पाद-व्यय-ध्रुवत्वयुक्तं सल्लक्षणं द्रव्यम् - एतद् द्रव्यास्तिक-पर्यायास्तिकोभयनयाऽपेक्षया लक्षणम् । (२)
-પર્યાયવેત્ દ્રવ્યમ્” (તસ્વાર્થસૂત્ર ૧/૩૭) તત્ પર્યાયનયાઝપેક્ષય | (૩) કર્થયાવારિ દ્રવ્યમ્ - एतल्लक्षणं स्व-स्वशक्तिधर्मापेक्षया” (न.च.सा.पृ.११८) इत्थमुपवर्णितम् । तृतीयं द्रव्यलक्षणं व्यवहारनयतो
અવતરણિકા :- પ્રસ્તુત બાબતનો ઉપસંહાર કરતા ગ્રંથકારશ્રી જણાવે છે :
શ્લોકાર્ચ - આ રીતે અનેક પ્રકારે “પદાર્થ ત્રણ લક્ષણવાળો છે' - આમ આગમમાં જણાવેલ છે. જે આત્મા તેની (વિવિધ) ભાવનાને ભાવે છે તે સુખ-યશલીલાને પ્રાપ્ત કરે છે. (૨૮)
વ્યાખ્યાર્થ :- ઉપરોક્ત રીતે દર્શાવેલી અનેકવિધ પ્રક્રિયા મુજબ શ્રીજિનાગમમાં વસ્તુત્વાવચ્છિન્ન = વસ્તુત્વવિશિષ્ટ = વસ્તુત્વાશ્રય = દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક પ્રત્યેક વસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વભાવવાળી કહેવાયેલી છે. આ વાત માત્ર શ્રદ્ધાગમ્ય તરીકે જણાવેલી નથી. પરંતુ યુક્તિ, અનુમાન પ્રમાણ વગેરે પૂર્વક ઉત્પાદાદિ ત્રિપદીને વસ્તુમાત્રમાં શાસ્ત્રકાર ભગવંતોએ દર્શાવેલ છે.
નવિભાગથી ત્રિવિધ દ્રવ્યલક્ષણ : 11 (તા.) ઉત્પાદાદિને જણાવવા દ્વારા દ્રવ્યલક્ષણ કહેવાઈ ગયું. નવિભાગપૂર્વક દ્રવ્યલક્ષણ દેખાડતા
દેવચન્દ્રજી ઉપાધ્યાયે નયચક્રસારમાં કહેલ છે કે “(૧) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સસ્વરૂપ દ્રવ્ય છે – આ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય બન્નેની અપેક્ષાએ દ્રવ્યલક્ષણ સમજવું. ધ્રૌવ્ય દ્રવ્યાસ્તિકવિષય છે તથા ઉત્પાદ-વ્યય પર્યાયાસ્તિકવિષય છે. તેથી આ સંપૂર્ણ લક્ષણ છે. પ્રમાણવિષયભૂત લક્ષણ છે.) તથા (૨) ગુણ-પર્યાયયુક્ત દ્રવ્ય છે - આ પર્યાયનયની અપેક્ષાએ દ્રવ્યલક્ષણ છે. (૩) જે અર્થક્રિયાકારી હોય તે દ્રવ્ય - આ સ્વ-સ્વશક્તિધર્મની અપેક્ષાએ દ્રવ્યલક્ષણ સમજવું.” ત્રીજું દ્રવ્યલક્ષણ વ્યવહારનયથી સમજવું. અનેક
- કો.(૪)માં ‘ત્રિવિધ પાઠ. 8 શાં.મ.માં ‘પાવઈ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. #..* ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.