Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०/१३
० स्वतन्त्रदिग्द्रव्यापादनम् ॥
१५२३ અન્યથા વર્તનાપેક્ષાકારણપણઈ જો કાલદ્રવ્ય સાધિઈ. તો પૂર્વાપરાદિવ્યવહાર દિલક્ષણપરવા- પરત્વાદિનિયામકપણઈ દિગ્ગદ્રવ્ય પણિ સિદ્ધ થાઈં. युक्तान्यसति काले ।।” (ष.द.स.का. ४९, पृष्ठ-२६४) इति समुद्धरणरूपेणोक्तम् । इत्थञ्च स्थूललोकव्यवहारेण हि जीवाजीवद्रव्यानन्तवर्त्तनापर्यायानवबद्धवृत्तिरेव द्रव्यात्मकः कालः अनाद्यनन्तपर्यायप्रवाहव्यापिनमेकमात्मानमातनोति, अतीतानागतवर्तमानावस्थास्वपि ध्रौव्यांशावलम्बनादित्याशयः। रा
यदि वर्तनापेक्षाकारणविधयाऽतिरिक्तं कालद्रव्यं साध्यते तर्हि कालिकपरत्वाऽपरत्वादि-म विलक्षणपरत्वाऽपरत्वादिसाधारणगुणापेक्षाकारणविधयाऽतिरिक्तं दिग्द्रव्यमपि सिध्येत् ।
एतेन दैशिकपरत्वाऽपरत्वादिकं पूर्वापरादिव्यवहारादिलक्षणमेवाऽस्तु इत्यपि पराकृतम्,
एवमपि पूर्वापरादिव्यवहारादिलक्षणस्य परत्वाऽपरत्वादेः नियामकतया स्वतन्त्रदिग्द्रव्यसिद्धेः। दृश्यते हि ‘पाटलिपुत्रात् प्रयागः काशीमपेक्ष्य परः, पाटलिपुत्रात् जयपुरमपेक्ष्य च प्रयागोऽपर' णि इत्यादिः लौकिकः व्यवहारः, “सर्वेषाम्... उत्तरतो मेरुः” (त.सू.३/१० भा.) इति तत्त्वार्थसूत्रस्वोपज्ञभाष्यવ્યવહાર કેવી રીતે થાય ? આ વ્યવહારો કાળદ્રવ્યને માન્યા વિના સિદ્ધ થઈ ન શકે.” (પદ્દનસમુચ્ચયવૃઇવૃત્તિ. કારિકા ૪૯, Para. ૨૦૦, પૃ.૨૬૪-૨૬૫) પ્રસ્તુતમાં આશય એ છે કે સ્થૂલ લોકવ્યવહારથી તો જીવ અને અજીવ દ્રવ્યના અનંત વર્તનાપર્યાયને આધીન જેનું અસ્તિત્વ નથી એવું જ કાળતત્ત્વ “અનાદિ-અનંતપર્યાયપ્રવાહમાં ફેલાયેલ હું એક તત્ત્વ છું - આ પ્રમાણે પોતાની જાતને જગતના મેદાનમાં જાહેર કરે છે. કારણ કે અતીત-અનાગત-વર્તમાન અવસ્થામાં પણ ધ્રૌવ્યાંશનું = અનુગત સ્વરૂપનું અવલંબન લઈને “કાળ એક છે' - આમ સ્થૂલ લોકવ્યવહાર અહીં સિદ્ધ કરે છે.
અતિરિક્ત દિશા દ્રવ્યની આપત્તિ કે (હિ.) જો વર્તનાપર્યાયના અપેક્ષાકારણરૂપે અતિરિક્ત કાલદ્રવ્યને અતિરિક્તકાલવાદી સિદ્ધ કરતા ' હોય તો કાલિક પરત્વ-અપરત્વ વગેરેથી વિલક્ષણ એવા (દૈશિક) પરત્વ-અપરત્વાદિ સાધારણગુણસ્વરૂપ a કાર્ય પ્રત્યે અનુગત અપેક્ષાકારણરૂપે અતિરિક્ત દિશાદ્રવ્યની પણ સિદ્ધિ થવાની આપત્તિ આવશે.
શૈક :- (ર્તન.) દૈશિક પરત્વ-અપરત્વને ઘટ-પટાદિનો સાધારણ ગુણ માનવાના બદલે સ પૂર્વાપરવ્યવહારને જ દૈશિક પરત્વ-અપરત્વ માનો. તેથી સ્વતંત્ર દિશાદ્રવ્યની આપત્તિ નહિ આવે.
ર લોકિક-શાસ્ત્રીય વ્યવહારથી દિશાસિદ્ધિ . સમાધીન :- (a.) ભલે તમે દૈશિક પરવાપરત્વ વગેરેને સાધારણગુણાત્મક માનવાના બદલે પૂર્વાપરાદિવ્યવહાર સ્વરૂપ માનો. તો પણ તેવા પરત્વ-અપરત્વ વગેરેનું નિયામક કોણ ? આ સમસ્યાના સમાધાન માટે તો દિગૂ દ્રવ્યને માનવું જ પડશે. દિશા વગર ગામ-નગર વગેરેમાં પ્રસિદ્ધ પૂર્વાપરાદિવ્યવહાર જ અસંગત થઈ જશે. પરત્વ-અપરત્વ આદિના વ્યવહાર લોકોમાં આ પ્રમાણે દેખાય છે કે ‘પાટલિપુત્રથી (પટણાથી) પ્રયાગ (અલાહાબાદ) કાશીની અપેક્ષાએ દૂર છે. તથા પાટલિપુત્રથી જયપુરની અપેક્ષાએ પ્રયાગ નજીક છે.” આ લૌકિક વ્યવહારના નિયામક તરીકે સ્વતંત્ર દિશાદ્રવ્યનો સ્વીકાર કરવો જરૂરી 8 પુસ્તકાદિમાં “...હારવિલક્ષણ... પાઠ. ફક્ત લી.(૩)માં “...હારાદિલક્ષણ....' પાઠ.