Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०/१३ ० स्याद्वादकल्पलतायां स्वतन्त्रकालनिरास: 0
१५२७ -व्यपदेशप्रवृत्तेः। तथा चाऽन्तरङ्गत्वात् तादात्म्यनियत एव स उचितः इति सिद्धं क्षणरूपतया जगतः प पर्यायतया क्षणभङ्गुरत्वम् ।।
तदुक्तं ग्रन्थकृतैव धर्मसङ्ग्रहण्याम् - '“जं वत्तणादिरूवो कालो दव्वस्स चेव पज्जाओ" (ध.स.३२) ।। इति । “किमयं भंते ! कालो त्ति पवुच्चइ ? गोयमा ! जीवा चेव अजीवा चेव” (जीवाभिगम) इति स पारमर्षमप्येतदर्थानुपाति। સંબંધવિશેષની કલ્પના કાળમાં અને તતકાલવર્તી વસ્તુમાં કરવી પડશે. ‘વાની’ એવી પ્રતીતિ
તત્સવૃત્તિત્વ’નું અવગાહન કરનારી છે. આમ તે પ્રતીતિનો વિષય કાળ બનતો હોવાથી આધેય તરીકે ઘટાદિને અને દિવસાદિને પોતાનો વિષય બનાવનારી તેવી બન્ને પ્રતીતિનો નિયામક સંબંધ એક માનવાથી અનતિરિક્તકાલવાદીના મતમાં સ્પષ્ટ લાઘવ છે. તે આ રીતે – અતિરિક્તકાલદ્રવ્યવાદીના મતે “ફાની નિઃ' - આ પ્રતીતિનો નિયામક સંબંધ તો અંતરંગ જ છે. તેથી લાઘવને અનુસરીને પર્યાયકાલવાદી એમ કહે છે કે – “ાન ઘટી ઈત્યાદિ પ્રતીતિમાં પણ તે જ અંતરંગ સંબંધને નિયામક માનવો ઉચિત છે.
તત્સવૃત્તિતાનું' નું અવગાહન કરનારી બે પ્રતીતિના જુદા-જુદા બે સંબંધને નિયામક માનવા તે ગૌરવગ્રસ્ત હોવાથી અનુચિત છે. તથા તે અંતરંગ સંબંધ તાદાભ્ય જ માનવો પડશે. બીજા બધા સંબંધો બહિરંગ છે.
જ્યારે તાદાભ્યસંબંધ અંતરંગ છે. તેથી તાદાભ્યનિયત એવો અપૃથભાવ સંબંધ જ પ્રસ્તુતમાં સ્વીકારવો વ્યાજબી છે. મતલબ કે “હુવાનાં નિઃ' આ સ્થળે એતëણવૃત્તિતા = એતત્પણનિરૂપિતવૃત્તિતા જેમ તાદાત્મવ્યાપ્ય અપૃથમ્ભાવસંબંધથી અવચ્છિન્ન બનીને દિવસમાં જણાય છે, તેમ “ફાની ઘટઃ આ સ્થળે ! પણ ઘટમાં તાદાસ્યનિયતઅપૃથમ્ભાવસંબંધાવચ્છિન્ન એતત્પણનિરૂપિતવૃત્તિતા ભાસે છે - તેવું ઉપરોક્ત વિચારવિમર્શથી નક્કી થાય છે. અર્થાતુ અપૃથભાવસંબંધથી નિયંત્રિત એવી વર્તમાનક્ષણવૃત્તિતા દિવસ થી વગેરેની જેમ ઘટાદિમાં ભાસે છે - તેટલું નિશ્ચિત થયું. તથા આ અપૃથમ્ભાવસંબંધ તાદાત્મનો વ્યાપ્ય હોવાથી ઘટાદિમાં એતત્પણના અપૃથભાવ દ્વારા એતત્કણનું તાદાભ્ય સિદ્ધ થશે. આ રીતે ઘટ-પટ વગેરે પદાર્થમાં કાળનું અપૃથક્વ = તાદામ્ય સિદ્ધ થવાથી ઘટ-પટાદિસ્વરૂપ જ કાળ તત્ત્વ સ્વીકારવું પડશે. આમ પર્યાયરૂપે સમગ્ર જગત ક્ષણાત્મક હોવાથી જગતમાં ક્ષણભંગુરતા સિદ્ધ થાય છે.
() તેથી જ શાસ્ત્રવાર્તાસમુચ્ચયકાર શ્રીહરિભદ્રસૂરિજીએ જ ધર્મસંગ્રહણિમાં જણાવેલ છે કે વર્તનાદિસ્વરૂપ કાળ એ દ્રવ્યનો જ પર્યાય છે” તથા “હે ભગવંત ! કાળ શું કહેવાય છે? “હે ગૌતમ ! જીવો જ કાળ છે. તથા અજીવો જ કાળ છે આ જીવાજીવાભિગમવચન પણ પર્યાયકાલવાદને જ અનુસરે છે
શંક :- “જે ક્ષણે ઘટ છે તે જ ક્ષણે પટ છે' - આ પ્રમાણે વ્યવહાર થાય છે. આ વ્યવહારમાં ઘટ-પટની આધારભૂત ક્ષણ એક જ જણાય છે. તેથી જો ઘટ-પટસ્વરૂપ કાળનો સ્વીકાર કરવામાં આવે તો ઘટ-પટ પરસ્પર ભિન્ન હોવાથી ઉપરોક્ત વ્યવહાર સંગત નહિ થઈ શકે. તે વ્યવહાર સિદ્ધ કરે છે કે ઘટ, પટ વગેરે આધેય દ્રવ્ય કરતાં આધારભૂત ક્ષણાત્મક કાલ અતિરિક્ત દ્રવ્ય છે. તો જ અનુગત એક અતિરિક્ત ક્ષણમાં ઘટ, પટ વગેરે અનનુગત-વિભિન્ન પદાર્થો રહી શકે.
1. ૨૬ વર્તનાટિ: Iો દ્રવ્યચૈવ પર્યાયઃ 2. મિ સથે મત્ત ! વતિ પ્રોચતે ? મૌતમ ! નીવારૈવ, શનીવારૈયા