Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१५३२
☼ कालः परमार्थतः पर्यायात्मकः
१०/१३
स्यात् तर्हि षड्द्रव्यपर्यायराशिमानं ज्ञेयं आगमोक्तं भवेत् । न चैवमस्ति । तदुक्तं विशेषावश्यकभाष्ये “पंचत्थिकायपज्जयमाणं नेयं जओऽभिहियं” (वि.आ.भा. १३४५ ) इति । अतः कालस्य नाऽतिरिक्तद्रव्यत्वम् आगमसम्मतमिति ज्ञायते। “कालो वि दव्वधम्मो निक्किरिओ” (वि.आ.भा.१५३९) इत्यत्र विशेषावश्यकभाष्यवचने पूर्वोक्ते (१०/११) स्पष्टतया क्लृप्तद्रव्यपर्यायरूपतैव वर्त्तनारूपस्य कालस्य अभिहिता ।
ग
इदमेवाऽभिप्रेत्य श्रुतविषयनिरूपणे “ श्रुतज्ञानी द्रव्यतः पञ्चास्तिकायद्रव्याणि जानाति” (वि.आ.भा.५५३ वृ.) इति विशेषावश्यकभाष्यमलधारवृत्तौ उक्तम् । कोट्याचार्यैरपि विशेषावश्यकभाष्यवृत्तौ “श्रुतज्ञानी द्रव्यतः पञ्चास्तिकायान् जानाति ” (वि.आ.भा. ५५६ वृ.) इत्युक्तम् । प्रकृते “ नास्ति पञ्चास्तिकायात्मको लोकः - इति मृषावादस्य सर्वद्रव्यविषयत्वाद् ” (वि.आ.भा. २६३७ मल.वृ.) इति विशेषावश्यकभाष्यमलधारवृत्तिवचनमपि अर्थापत्त्या षष्ठं स्वतन्त्रं कालद्रव्यं निराकरोतीति द्रष्टव्यम् ।
3 'जेसिं अत्थि सहाओ गुणेहिं सह पज्जएहिं विविहेहिं । ते होंति अत्थिकाया णिप्पण्णं जेहिं तेल्लोक्कं । ।” (प.स.५) इति पञ्चास्तिकायसङ्ग्रहे कुन्दकुन्दस्वामिवचनमपि अर्थापत्त्या त्रैलोक्यघटकाऽतिरिक्तषष्ठकालતરીકે આગમમાં જણાવેલ છે. જો કાળ છઠ્ઠું દ્રવ્ય હોત તો છ દ્રવ્ય અને તેના પર્યાય - આ બન્નેના સમૂહને શેયપદાર્થ તરીકે આગમમાં જણાવેલ હોત. પરંતુ આવું જણાવેલ નથી. વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે ‘પાંચ અસ્તિકાય અને તેના પર્યાયો આ બન્નેનો સમૂહ એ જ જ્ઞેયપદાર્થનું માપ છે. આવું શાસ્ત્રમાં કહ્યું છે.’ તેથી ‘કાળ સ્વતંત્ર દ્રવ્ય છે’ આ વાત આગમસંમત નથી - તેમ જણાય છે. તથા આગળ ઉપર ‘કાળ પણ દ્રવ્યધર્મ છે, નિષ્ક્રિય છે' - આવું કહીને પૂર્વોક્ત (૧૦/૧૧) વિશેષાવશ્યકભાષ્ય સંદર્ભમાં સ્પષ્ટપણે વર્તનારૂપ કાળને પ્રમાણસિદ્ઘ દ્રવ્યના પર્યાયસ્વરૂપે જ જણાવેલ છે.
-
* અપિત્તિથી સ્વતંત્ર કાળદ્રવ્યનો નિષેધ
(વ.) પાંચ દ્રવ્ય કરતાં અતિરિક્ત = સ્વતંત્ર દ્રવ્ય ન હોવાના અભિપ્રાયથી જ વિશેષાવશ્યકભાષ્યની વ્યાખ્યામાં મલધારી શ્રીહેમચન્દ્રસૂરિજીએ શ્રુતજ્ઞાનના વિષયનું નિરૂપણ કરવાના અવસરે જણાવેલ છે કે ‘શ્રુતજ્ઞાની દ્રવ્યથી પંચાસ્તિકાય દ્રવ્યોને જાણે છે.’ કોચાચાર્યજીએ પણ વિશેષાવશ્યકભાષ્યવૃત્તિમાં પણ આ જ વાત કરેલ છે. જો કાળ સ્વતંત્ર દ્રવ્ય હોય તો ‘દ્રવ્યથી છ દ્રવ્યોને જાણે છે’ - આવું તેમણે જણાવ્યું હોત. તે જ રીતે પ્રસ્તુતમાં વિશેષાવશ્યકભાષ્યમલધારવૃત્તિનું એક નિરૂપણ પણ સ્વતંત્ર છઠ્ઠા કાળદ્રવ્યનું નિરાકરણ કરે છે. ત્યાં જણાવેલ છે કે ‘પંચાસ્તિકાયાત્મક લોક નથી' - આવો મૃષાવાદ સર્વદ્રવ્યવિષયક છે. જો કાળ છઠ્ઠું દ્રવ્ય હોત તો ‘ષદ્ભવ્યાત્મક લોક નથી’ આવા મૃષાવાદને સર્વદ્રવ્યવિષયક જણાવેલ હોત. પરંતુ તેવું તેમણે નથી જણાવ્યું. તેથી કાળ સ્વતંત્ર છઠ્ઠું દ્રવ્ય નથી - તેમ અર્થપત્તિથી સિદ્ધ થાય છે.
શિયાળુ
* દિગંબરમતે (!) પણ અતિરિક્ત કાળદ્રવ્યનો નિષેધ સૂચિત
(“નેસિં.) ‘વિવિધ ગુણો અને પર્યાયો સાથે જેમનું નિજસ્વરૂપ (વણાયેલ) છે તે અસ્તિકાયો છે કે જેમનાથી ત્રણ લોક નિષ્પન્ન છે' એ પ્રમાણે પંચાસ્તિકાયસંગ્રહમાં કુંદકુંદસ્વામીનું વિધાન પણ
-
1. पञ्चास्तिकायपर्यायमानं ज्ञेयं यतोऽभिहितम् । 2. कालोऽपि द्रव्यधर्मः निष्क्रियः । 3. येषाम् अस्ति स्वभावः गुणैः सह પર્યયે: વિવિષે તે મવત્તિ મસ્તિાયાઃ નિબન્ને યૈઃ ત્રેતોયમ્।।