Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१५३० कालपञ्चास्तिकायपर्यायात्मकः
१०/१३ ___ “कालस्य उपचारेण भिन्नद्रव्यता उक्ता । सा च व्यवहारनयाऽपेक्षया। आदित्यगतिपरिच्छेदपरिमाणः कालः ५ समयक्षेत्रे एव । एष व्यवहारकालः समयावलिकादिरूपः” (न.च.सा.पृ.१२७) इति नयचक्रसारे देवचन्द्रवाचकाः । रा तत्रैवाऽग्रे तैः “कालस्य पञ्चास्तिकायपर्यायत्वेनैव आगमे उक्तत्वाद्” (न.च.सा. पृ.१५६) इत्युक्तम् । म किञ्च, केवलिनम् अधिकृत्य आवश्यकनियुक्तौ '“संभिन्नं पासंतो लोगमलोगं च सव्वओ सव्यं । तं
नत्थि जं न पासइ भूयं भव्वं भविस्सं च ।।” (आ.नि.१२७) इति यदुक्तं तत्र सम्भिन्नपदव्याख्यानावसरे
श्रीहरिभद्रसूरिभिः “सम्भिन्नमिति द्रव्यं गृह्यते। कथम् ? काल-भावौ हि तत्पर्यायौ। ताभ्यां समस्ताभ्यां જે સમત્તાત્ વા મિત્રે = મિત્રમ્ (ગા.ન.૭૨૭ હી.) રૂત્યુન્ વિશેષાવરમાર્થવૃત્ત (વિ..મ.9રૂ૪૨) णि श्रीहेमचन्द्रसूरीणामपि अयमेवाऽभिप्रायः। ततश्च कालः पर्यायात्मक एव सङ्गच्छते।।
अथ कालशब्दबलादेव अतिरिक्तकालद्रव्यमभ्युपगम्यते । यथोक्तं स्वतन्त्रकालवादिमतनिरूपणावसरे लोकप्रकाशे विनयविजयवाचकेन “यत् शुद्धपदवाच्यं तत् सदित्यनुमितेरपि । षष्ठं द्रव्यं दधत् सिद्धिं कालाख्यं હોય છે. તેથી “કાળ ઔપચારિક દ્રવ્ય છે' - એવું સિદ્ધ થાય છે. આ વાત ખ્યાલમાં રાખવી.
| # કાળ પંચાસ્તિકાયપર્યાયઃ શ્રીદેવચન્દ્રજી વાચક & (“IT.) નયચક્રસારમાં ઉપાધ્યાય શ્રીદેવચન્દ્રજીએ આ અંગે જણાવેલ છે કે “કાલતત્ત્વ ઉપચારથી ભિન્ન દ્રવ્ય તરીકે જણાવેલ છે. કાળમાં સ્વતંત્રદ્રવ્યતા વ્યવહારનયની અપેક્ષાએ સમજવી. મનુષ્યક્ષેત્રમાં સૂર્યની ગતિના જ્ઞાનથી જેનું માપ નક્કી થાય છે, તે વ્યવહારકાળ = વ્યવહારનયસંમત કાળ સમય, આવલિકા વગેરે સ્વરૂપ છે. તે વ્યવહારકાળ મુખ્યવૃત્તિથી મનુષ્યક્ષેત્રમાં જ છે.' નયચક્રસારમાં જ તેઓશ્રીએ આગળ ઉપર જણાવેલ છે કે “પંચાસ્તિકાયના પર્યાય સ્વરૂપે જ કાળ આગમમાં દર્શાવેલ છે.”
શ્રીહરિભદ્રસૂરિ વગેરેના મતે કાળ પર્યાયાત્મક છે (ગ્નિ.) વળી, આવશ્યકનિર્યુક્તિમાં કેવલી ભગવંતને આશ્રયીને શ્રીભદ્રબાહુસ્વામીજીએ જણાવેલ છે કે “ચોતરફ સંભિન્ન-સંપૂર્ણ લોકને અને અલોકને જોતા એવા કેવલજ્ઞાની માટે તેવું કશું પણ નથી,
ન હતું અને નહિ હોય કે જેને કેવલજ્ઞાની જોતા ન હોય.” પ્રસ્તુત ગાથાની વ્યાખ્યામાં “સંભિન્ન' પદનું Cી વિવરણ કરવાના અવસરે શ્રીહરિભદ્રસૂરિજીએ કહેલ છે કે “અહીં “સંભિન્ન' શબ્દથી દ્રવ્યને ગ્રહણ કરવું. કારણ કે કાલ અને ભાવ તો વાસ્તવમાં દ્રવ્યના પર્યાય જ છે. સમસ્ત કાલથી અને તમામ ભાવથી ભેદાયેલું દ્રવ્ય એ જ “સંભિન્ન પદાર્થ છે. અથવા તો ચોતરફ ભેદાયેલું દ્રવ્ય એ “સંભિન્ન પદાર્થ છે.” આના દ્વારા “કાળ સ્વતત્ર દ્રવ્યાત્મક નથી પરંતુ પર્યાયાત્મક છે' - તેમ ફલિત થાય છે. માલધારી શ્રી હેમચન્દ્રસૂરિવરે પણ વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં ઉપરોક્ત ગાથાના વિવરણમાં આવા પ્રકારનો જ પોતાનો અભિપ્રાય જણાવેલ છે. તેથી કાલતત્ત્વ પર્યાયાત્મક જ સંગત થાય છે.
શંકા :- (ાથ.) “કાલ' શબ્દ કાળદ્રવ્યને સિદ્ધ કરી આપશે. તેથી કાલ' શબ્દના બળથી જ અમે સ્વતંત્ર કાલદ્રવ્યને માનીએ છીએ. ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી સ્વતંત્રતાલવાદીના મતને બતાવતા લોક્ટ્રકાશમાં જણાવે છે કે “જે વસ્તુ શુદ્ધ = અસામાસિક એક જ પદ વડે કહેવાતી હોય તે સત્ 1. सम्भिन्नं पश्यन् लोकमलोकं च सर्वतः सर्वम् । तद् नास्ति यद् न पश्यति भूतं भव्यं भविष्यच्च ।।