Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१५२५
१०/१३
• दिग्द्रव्यमीमांसा એ સિદ્ધસેનદિવાકરકૃત નિશ્ચયકાત્રિશિકાર્ચ વિચારી, “આકાશથી જ દિક્કાર્ય સિદ્ધ હોઇ” ઇમ માનિયઈ, રે!
તો કાલદ્રવ્યકાર્ય પણિ કથંચિત તેહથી જ ઉપપન્ન હોઇ. (सि.द्वा.द्वा.१९/२५) इत्येवं द्वात्रिंशिकाप्रकरणे निश्चयद्वात्रिंशिकायामुक्तम् । तदर्थस्त्वेवम् – आकाशमवगाहाय क्लृप्तं भवति। तत एव दूरत्वाऽन्तिकत्वादिव्यवहारोपपत्तेः नैयायिकादिकल्पिता दिक् परमार्थतः तदनन्या = आकाशाऽनतिरिक्ता एव । अन्यथा = दिश: आकाशव्यतिरिक्तत्वाऽभ्युपगमे तौ = लोकाऽलोको अपि एवं = दिग्वद् गगनातिरिक्तौ स्याताम् अनुच्छेदात् = नित्यत्वात् । म ताभ्यां = लोकालोकाभ्यां वा अन्यद् = अतिरिक्तं गगनं शास्त्रे उदाहृतं स्यात् । न चैवं लोकाऽलोक-गगन-दिग्लक्षणं द्रव्यचतुष्टयं सम्मतम् । ततश्च दिग्द्रव्यं नाऽऽकाशाऽतिरिक्तमिति । सिद्धसेनदिवाकरकृतनिश्चयद्वात्रिंशिकार्थं विमृश्य 'दिक्कार्यस्य गगनादेव सम्भवे कुतोऽतिरिक्तदिग्द्रव्यकल्पना ?' इत्युच्यते चेत् ?
तर्हि कालद्रव्यकार्यमपि परत्वाऽपरत्वादिकं गगनादेव कथञ्चित् स्यादिति कालस्याऽपि दिश का નિશ્ચયાત્રિશિકામાં જણાવેલ છે કે “અવગાહના સ્વરૂપ કાર્ય માટે આકાશ દ્રવ્ય માનવું જરૂરી છે. દિશા તો આકાશથી અભિન્ન છે. અન્યથા લોક અને અલોક પણ દિશાની જેમ આકાશ કરતાં અતિરિક્ત સિદ્ધ થઈ જશે. કારણ કે તેનો ઉચ્છેદ થતો નથી. અથવા તો લોકથી અને અલોકથી ભિન્ન આકાશ દ્રવ્ય દર્શાવેલ થશે.” થોડા વિસ્તારથી સમજવું હોય તો એમ કહી શકાય કે – સર્વ દ્રવ્યની અવગાહના માટે આકાશ દ્રવ્ય આવશ્યક છે. અવગાહનાકાર્ય માટે જેની કલ્પના અનિવાર્ય છે તેવા આકાશ દ્વારા જ “ઘટ પટથી દૂર છે”, મઠ પર્વતની નજીક છે' - આ પ્રમાણે દૂરત્વ, સમીપત્વ વગેરેનો વ્યવહાર સંગત થઈ શકે છે. તેથી દૂરત્વ, સમીપત્વ વગેરે વ્યવહાર માટે તૈયાયિક વગેરે અન્યદર્શનીઓ દ્વારા આ જે દિશાદ્રવ્યની કલ્પના થાય છે, તે દિશા વાસ્તવમાં આકાશથી અભિન્ન જ છે. જો દિશાને આકાશથી જુદી માનવામાં આવે તો લોક અને અલોક પણ દિશાની જેમ ગગનથી અતિરિક્ત તરીકે સિદ્ધ થવાની આપત્તિ આવશે. કારણ કે દિશાની જેમ લોકનો અને અલોકનો ઉચ્છેદ થતો નથી. અર્થાત્ તે નિત્ય છે છે. પરંતુ લોક અને અલોક તો આકાશથી અતિરિક્ત નથી. તેથી દિશાને પણ આકાશથી ભિન્ન દ્રવ્ય તરીકે માનવાની આવશ્યકતા નથી. અથવા લોક અને અલોકથી ગગનને અતિરિક્ત દ્રવ્ય તરીકે આગમમાં દર્શાવેલ છે - તેવું માનવું પડશે. અર્થાત્ આમ થવાથી તો લોક, અલોક, આકાશ અને દિશા – આમ ચાર સ્વતંત્ર દ્રવ્યની કલ્પના કરવાની આપત્તિ આવશે. પરંતુ એવું તો માન્ય જ નથી. આમ દિશાદ્રવ્ય આકાશથી ભિન્ન નથી.” આ પ્રમાણે નિશ્ચયાત્રિશિકાનો અર્થ વિચારીને એમ કહી શકાય છે કે – દૈશિક પરત્વ-અપરત્વ વગેરે કાર્ય આકાશ દ્વારા જ સંભવી શકે છે. તો પછી શા માટે ગગનભિન્ન દિશા દ્રવ્યની કલ્પના કરવી ?
છે સ્કૂલ લોકવ્યવહારથી કાળદ્રવ્યની સિદ્ધિ છે ઉત્તરપક્ષ :- (તર્દેિ.) આવું જો તમે કહેતા હો તો તુલ્ય યુક્તિથી અમારે તમને કહેવું છે કે કાળદ્રવ્યના * પુસ્તકોમાં “માંનિઈ પાઠ. કો.(૯)નો પાઠ લીધો છે.