Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०/१२
• कालद्रव्यत्वं युक्तिग्राह्यम् ।
१५११ અનઈ એ અર્થ યુક્તિગ્રાહ્ય છઈ. તે માટઇં કેવલ “આજ્ઞાગ્રાહ્ય કહી, પણિ કિમ સંતોષ ધરાઈ ?In૧૦/૧રી 2 अथ धर्माऽधर्मादिद्रव्याणामाज्ञाग्राह्यतया आगमसिद्धत्वमिति चेत् ? तर्हि प्रागुक्तषड्द्रव्यप्रतिपादकभगवतीसूत्राद्यागमसिद्धं निरुपचरितद्रव्यत्वं काले केन कवलितम् ? ..
किञ्च, युक्तिग्राह्याणां धर्माऽधर्मादिद्रव्याणां केवलाऽऽज्ञाग्राह्यत्वप्रतिपादनस्य अनर्हत्वात्, धर्माऽधर्मादिद्रव्याणामिव कालद्रव्यस्याऽपि युक्तिग्राह्यत्वाऽनपायात् । युक्तिश्चाऽत्राऽर्थे दर्शितैव ।
तथापि किञ्चिदुच्यते। यदुक्तं द्रव्यालङ्कारवृत्तौ तृतीयप्रकाशेऽतिरिक्तकालद्रव्यवादिमतनिरूपणा- श ऽवसरे “जीवादिद्रव्यैः परिणमद्भिः स्वत एव कल्प्यते = कारणतयाऽपेक्ष्यते इति कालोऽपेक्षाकारणम्, क बलाकाप्रसवे गर्जितध्वनिवत् । द्रव्यत्वं चाऽस्य गुण-पर्यायवत्त्वात् । संयोग-विभाग-सङ्ख्या परिमाणाऽमूर्त्तत्वा-र्णि પણ સિદ્ધિ નહિ થઈ શકે. તેથી કાળદ્રવ્યનો અપલોપ કરવામાં ધર્માસ્તિકાય આદિ દ્રવ્યનો અપલાપ થવાની આપત્તિ આવશે. કારણ કે તે દ્રવ્યોની સિદ્ધિ ગતિ-સ્થિતિ વગેરેના અપેક્ષાકારણરૂપે જ થાય છે.
રાળા:- (થ) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે દ્રવ્યો તો આજ્ઞા ગ્રાહ્ય છે. તેથી તે તો આગમપ્રમાણથી સિદ્ધ થઈ શકે છે. તેથી તેની અસિદ્ધિ થવાની આપત્તિ નહિ આવે.
RO કાળદ્રવ્ય આગમગ્રાહ્ય / સાધન :- (તર્દેિ) ધર્માસ્તિકાય આદિ દ્રવ્યો જો આગમ પ્રમાણથી સિદ્ધ છે, તો કાળમાં પારમાર્થિક દ્રવ્યત્વ શું આગમપ્રમાણથી સિદ્ધ નથી ? આ જ શ્લોકના વિવરણમાં પૂર્વે ભગવતીસૂત્ર વગેરે આગમનો સંદર્ભ દેખાડેલ જ છે કે “છ દ્રવ્ય તીર્થકરોએ જણાવેલ છે.” આ આગમ પ્રમાણથી સિદ્ધ પારમાર્થિક દ્રવ્યત્વ કાળમાં રહે છે તેને કોણ કોળીયો કરી શકે ? તેથી આજ્ઞા ગ્રાહ્યત્વ-આગમપ્રમાણસિદ્ધત્વ તો ધર્માદિદ્રવ્યની જેમ કાળદ્રવ્યમાં પણ તુલ્ય જ છે.
કાળદ્રવ્ય યુતિગ્રાહ્ય પણ છે સમાધાન :- (ગ્નિ.) વળી, યુક્તિગ્રાહ્ય = હેતુગ્રાહ્ય એવા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોને તમે ફક્ત આજ્ઞા ગ્રાહ્ય તરીકે બતાવો તે કઈ રીતે વ્યાજબી કહેવાય ? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરેની પણ જેમ કાલદ્રવ્ય પણ નિરાબાધપણે યુક્તિગ્રાહ્ય છે. પ્રસ્તુતમાં યુક્તિ તો પૂર્વે બતાવેલ જ છે. મતલબ કે ગતિ-સ્થિતિ વગેરેના અપેક્ષાકારણ તરીકે જેમ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે દ્રવ્યની સિદ્ધિ થાય છે તેમ વર્તનાપર્યાયના અપેક્ષાકારણ તરીકે કાલદ્રવ્યની સિદ્ધિ થઈ શકે છે.
જ કાળ દ્રવ્ય છે : દ્રવ્યાલંકારવૃત્તિ છે (તથા.) તેમ છતાં પણ અહીં યુક્તિ બાબતમાં કાંઈક કહેવાય છે. દ્રવ્યાલંકારવૃત્તિમાં અતિરિક્તકાલદ્રવ્યવાદીના મતનું નિરૂપણ કરવાના અવસરે રામચંદ્રસૂરિએ અને ગુણચંદ્રસૂરિએ યુક્તિ આ પ્રમાણે જણાવેલ છે કે “જીવાદિ દ્રવ્યો સ્વતઃ જ જુદા-જુદા પરિણામથી પરિણમે છે. તથા આ પરિણમન માટે કાળની કારણરૂપે અપેક્ષા રાખે છે. તેથી કાળ તેનું અપેક્ષાકારણ છે. જેમ બગલી પ્રસવ માટે મેઘગર્જનાની અપેક્ષા રાખે છે, તેમ જીવાદિ દ્રવ્યો વિવિધ પરિણમન માટે કાળની અપેક્ષા રાખે - આ.(૧)માં “આજ્ઞા જ કબૂલ છે કહી...' પાઠ.