Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०/१०
* कालस्य पारमार्थिकद्रव्यत्वप्रतिक्षेपः
१४८७
1
अयमाशयः
અત વ પર્યાયઇં દ્રવ્યાભેદથી અનંત કાલદ્રવ્યની ભાલ ઉત્તરાધ્યયનઈ છઈ. તથા = સૂત્રમ્ - ધમ્મો લધો ગાવાસ, દ્રવ્ય વિમાદિયા સળંતાનિ ય તાળિ, ાનો પુષ્પન-નંતવો।। (ઉત્ત.મૂ.૨૮/૮) शैत्य-पावनत्वादिप्रत्यायनप्रयोजनवशतो 'गङ्गायां घोष' इत्युच्यते । तत्र प्रयोजनविशेषानुसारेण वक्तृतात्पर्यमनुसन्धाय लक्षणया गङ्गातीरबोधात् सा लक्षणा प्रयोजनवती कथ्यते। निरूढलक्षणायां तु प्रयोजनानुसृततात्पर्यप्रतिसन्धानं विनैव लक्ष्यार्थो बुध्यते, यथा सर्वत्र सर्वदा सर्वैरेव कुशलपदेन प्रवीणो बुध्यते, अनादिकालीनज्ञानवृद्धवक्तृतात्पर्यस्य तथैवाऽवस्थितत्वात्। अत एव इयं प्रयोजननिरपेक्षेत्यप्युच्यते । अग्रे त्रयोदश्यां शाखायां (१३ / ४) विस्तरत इयं वक्ष्यते । अतः प्रकृते प्रयोजनमनपेक्ष्य वर्तनापर्याये एव अनादिकालीनतात्पर्यानुसृतद्रव्यत्वारोपात् कालानन्त्योक्तिः कालस्याऽनन्तत्वप्रतिपादिका गाथा उत्तरे पदे पदसमुदायोपचाराद् उत्तराध्ययनसूत्रे वर्तते। तथा च उत्तराध्ययनसूत्रोक्तिः “धम्मो अधम्मो आगासं, दव्वं इक्किक्कमाहियं। अणंताणि य / નિરૂઢ લક્ષણાની સ્પષ્ટતા
=
1
(ઝયમા.) કહેવાનો આશય એ છે કે શ્રોતાને ઘોષમાં શૈત્ય-પાવનત્વાદિનો બોધ કરાવવાના પ્રયોજનથી વક્તા ‘ñયાં ઘોષ’ આ વાક્ય બોલે છે. તેથી ગંગાપદની ‘ગંગાતીર' અર્થમાં લક્ષણા વક્તાના તાત્પર્યનું અનુસંધાન કરીને થાય છે. તેથી તે પ્રયોજનવતી લક્ષણા કહેવાય છે. ‘પંયાં મત્સ્ય' આ વાક્યમાં વક્તાનું તેવું તાત્પર્ય નથી. તેથી ત્યાં ‘ગંગા' પદની લક્ષણા કરવામાં આવતી નથી. મતલબ કે પ્રયોજનવિશેષ મુજબ વક્તાના તાત્પર્યનું અનુસંધાન કરીને ‘ગંગા’ પદ ક્યારેક જલપ્રવાહવિશેષસ્વરૂપ શક્યાર્થનો બોધ કરાવે છે. તથા ક્યારેક ‘તીર’ સ્વરૂપ લક્ષ્યાર્થનો બોધ કરાવે છે. આમ પ્રયોજનવતી લક્ષણામાં તત્તત્કાલીન પ્રયોજનગર્ભિત તાત્પર્યનું અનુસંધાન જરૂરી છે. જ્યારે નિરૂઢ લક્ષણામાં તો તેવા તાત્પર્યનું અનુસંધાન કરવાની આવશ્યકતા રહેતી નથી. વિશેષપ્રકારનું પ્રયોજન હોય કે ન હોય, દરેક વ્યક્તિ સર્વ સંયોગમાં, સર્વ કાળમાં ‘કુશલ’ પદની ‘હોંશિયાર’ અર્થમાં લક્ષ્યાર્થમાં લક્ષણા કરે જ છે. કારણ કે અનાદિ કાળથી જ્ઞાનવૃદ્ધ પૂર્વકાલીન પુરુષોનું તાત્પર્ય એવું જ છે કે ‘કુશલ શબ્દનો અર્થ હોંશિયાર સમજવો.’ તેથી આ નિરૂઢ લક્ષણા ‘પ્રયોજનનિરપેક્ષ લક્ષણા' પણ કહેવાય છે. આગળ તેરમી શાખાના ચોથા શ્લોકના વિવરણમાં આ પ્રયોજનનિરપેક્ષ લક્ષણા વિસ્તારથી સમજાવવામાં આવશે. * કાલ આનન્યનો વિચાર
(અતઃ.) આથી પ્રસ્તુતમાં કોઈ પણ પ્રકારના પ્રયોજન વિના વર્તનાપર્યાયમાં જ, અનાદિકાલીન જ્ઞાનવૃદ્ધ પુરુષોના તાત્પર્ય મુજબ, દ્રવ્યત્વનો આરોપ કરીને ‘કાળ અનન્ત છે’ - આવું પ્રતિપાદન કરનારી ગાથા ઉત્તરાધ્યયનસૂત્રમાં જણાવેલ છે. મતલબ કે ઉપચારથી નિરૂઢલક્ષણાથી = પ્રયોજનનિરપેક્ષ લક્ષણાથી અનાદિકાલીનતાત્પર્યવતી લક્ષણાથી વર્તનાપર્યાયસ્વરૂપ કાળતત્ત્વમાં દ્રવ્યત્વનો બોધ થાય છે. તથા નિરૂઢલક્ષણાપ્રયુક્ત દ્રવ્યત્વવિશિષ્ટ આરોપિતદ્રવ્યત્વયુક્ત વર્તનાપર્યાયાત્મક કાળતત્ત્વમાં અનન્તત્વ ઉત્તરાધ્યયનસૂત્રમાં દર્શાવેલ છે. ઉત્તરાધ્યયનસૂત્રની તે ગાથાનો અર્થ નીચે મુજબ છે.
=
=
—
=
=
♦ ભાલ = ભાળ, ખબર, અક્કલ, સમજણ. (આધાર- ભગવદ્ગોમંડલ- ભાગ-૭/પૃ.૬૬૮૨).
1. धर्म्मः अधर्म्मः आकाशं द्रव्यम् एकैकम् आख्यातम्। अनन्तानि च द्रव्याणि कालः पुद्गल - जन्तवः ।।