Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०/१२ ० दशविधाऽरूप्यजीवद्रव्यप्ररूपणा 0
१५०५ પાળવાને 9, મહાનિબૂત્તે છાજે ૨, મરવાને રૂ, સીવાને ૪” (મ.ફૂ.શ.99, 1.99, સૂત્ર-૪૨૪) ૫ इत्येवं चतुर्विधः कालः प्रदर्शितः तथापि प्रकृतेऽद्धाकाल एव कालद्रव्यतयाऽभिप्रेतः, तत एव ।। नृलोके वर्तनादिसम्भवात् । तदुक्तं विशेषावश्यकभाष्ये अपि “सूरकिरियाविसिट्ठो गोदोहाइकिरियासु । निरवेक्खो। अद्धाकालो भण्णइ समयखेत्तम्मि समयाई ।।” (वि.आ.भा.२०३५) इति। छद्मस्थानां सूर्यपरिस्पन्दक्रियाया एवाऽद्धाकालगोचराऽव्यभिचारिपरिज्ञानोपायत्वसम्भवात् सूर्यक्रियावच्छिन्नत्वमद्धा-श काले दर्शितम् । इदमेवाभिप्रेत्य दशवैकालिकनियुक्तिहारिभद्रीवृत्ती “चन्द्र-सूर्यादिक्रियाविशिष्टः अर्धतृतीय- क द्वीपसमुद्रान्तर्वर्ती अद्धाकालः समयादिलक्षणः” (द.वै.१/१/नि.११ हा.वृ.) इत्युक्तम् ।
प्रज्ञापनासूत्रेऽपि अरूप्यजीवद्रव्यरूपेणाद्धाकालनिर्देशः “से किं तं अस्वीअजीवपन्नवणा ? अरूवि -અનીવપત્રવUT વદ પત્તા, તે નદી - (૧) ધર્માલ્વિા, (૨) ત્થિાય ના, (૩) ઘસ્થિછાયસ |
પ્રણ:- “હે ભગવંત ! કાળ કેટલા પ્રકારે બતાવાયેલ છે ?'
ઉત્તર :- “હે સુદર્શન ! કાળ ચાર પ્રકારે દર્શાવાયેલ છે. તે આ રીતે – (૧) પ્રમાણકાળ, (૨) યથાયુષ્કવિર્તનકાળ, (૩) મરણકાળ અને (૪) અદ્ધાકાળ.' તથા મરણકાળ વગેરે તો માત્ર અઢીદ્વીપમાં જ નહિ પરંતુ ૧૪ રાજલોકમાં સંભવે છે. તો પણ પ્રસ્તુતમાં જે કાળતત્ત્વની ચર્ચા ચાલી રહેલ છે, તે અદ્ધાકાળ જ કાળદ્રવ્ય તરીકે અભિપ્રેત છે - તેમ સમજવું. અદ્ધાકાળ દ્વારા જ મનુષ્યલોકમાં = અઢી દ્વીપમાં વર્તનાદિ પરિણામ સંભવી શકે છે. તેથી જ વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “સૂર્યની પરિસ્પન્દાદિ ક્રિયાથી વિશિષ્ટ = અભિવ્યંગ્ય એવો અદ્ધાકાળ કહેવાય છે. ગાયને દોહવાની ક્રિયા વગેરે પ્રત્યે તે અદ્ધાકાળ નિરપેક્ષ છે. કેમ કે ગોદોહનાદિ થાય તો જ પ્રાતઃકાળ કે સંધ્યા સમય ઉત્પન્ન થાય એ - તેવો કોઈ નિયમ નથી. આમ અદ્ધાસમય દોહનાદિનિરપેક્ષ છે.) તે સમયક્ષેત્રમાં = મનુષ્યક્ષેત્રમાં જ હોય છે. તે અદ્ધાકાળ સમય, આવલિક આદિ સ્વરૂપ છે.” અદ્ધાકાળસંબંધી યથાર્થજ્ઞાન મેળવવાનો ની ઉપાય છઘ0 = અસર્વજ્ઞ જીવો માટે કેવળ સૂર્યની પરિસ્પદ ક્રિયા જ છે. તેથી વિશેષાવશ્યકભાષ્યમાં અદ્ધાકાળને સૂર્યક્રિયાથી અવચ્છિન્ન = વિશિષ્ટ તરીકે જણાવેલ છે. આ જ અભિપ્રાયથી દશવૈકાલિક- રો. નિર્યુક્તિહારિભદ્રી વ્યાખ્યામાં જણાવેલ છે કે “ચન્દ્ર-સૂર્ય વગેરેની ક્રિયાથી વિશિષ્ટ (= અભિવ્યક્ત થતો) અદ્ધાકાળ અઢી દીપ-સમુદ્રની અંદર રહે છે. તે અદ્ધાકાળ સમયાદિસ્વરૂપ છે.”
ક કાળ અરૂપી અજીવદ્રવ્ય છે : પ્રજ્ઞાપનાસૂત્ર (પ્રજ્ઞાપના) પ્રજ્ઞાપના સૂત્રમાં પણ પૂર્વધર મહર્ષિ શ્રીશ્યામાચાર્યજીએ અરૂપી અજીવદ્રવ્ય તરીકે અદ્ધાકાળનો જ નિર્દેશ કરેલ છે. તે નિર્દેશ પ્રશ્નોત્તરી સ્વરૂપે નીચે મુજબ છે.”
પ્રશ્ન :- “હે ભગવંત ! અરૂપી અજીવ દ્રવ્યની પ્રરૂપણા કેટલા પ્રકારે છે ?'
ઉત્તર:- “અરૂપી અજીવ દ્રવ્યની પ્રરૂપણા દશ પ્રકારે દર્શાવાયેલી છે. તે આ રીતે - (૧) 1. सूरक्रियाविशिष्टो गोदोहादिक्रियासु निरपेक्षः। अद्धाकालो भण्यते समयक्षेत्रे समयादयः।। 2. अथ का सा अरूपि -अजीवप्ररूपणा ? अरूपि-अजीवप्ररूपणा दशविधा प्रज्ञप्ता, तद् यथा- धर्मास्तिकायः, धर्मास्तिकायस्य देशाः, धर्मास्तिकायस्य प्रदेशाः, अधर्मास्तिकायः, अधर्मास्तिकायस्य देशाः, अधर्मास्तिकायस्य प्रदेशाः, आकाशास्तिकायः, आकाशास्तिकायस्य देशाः, आकाशास्तिकायस्य प्रदेशाः, अद्धासमयः।