Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
९/२७
• केवलज्ञानत्वरूपेण ज्ञानध्रौव्यानुभूति: कार्या 0 १३७७ जुत्तं ।।” (द.वै.अध्य.१/नि.६०) इति दशवैकालिकनियुक्तिवचनं स्मर्तव्यम् । यथा चैकान्तनित्यवादे एकान्ताऽनित्यवादे च सुख-दुःखाऽर्थक्रियाद्यसम्भवः तथा विस्तरतो वक्ष्यते एकादशशाखायाम् (११/ च ८)। ततश्चोत्पाद-व्यय-ध्रौव्यानुविद्धमेव वस्तुत्वाऽवच्छिन्नं स्वीकर्तव्यमिति भावः।
अत्र स्थूल-सूक्ष्मध्रौव्यस्थले द्रव्यानुयोगतर्कणायां किञ्चित् स्खलितं तद् बुधैः चिन्त्यम् ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - अस्मदीयज्ञान-दर्शनादिपर्यायाः ऋजुसूत्रनयेन स्थूलध्रौव्यं बिभ्रति । ते सङ्ग्रहसम्मतं सूक्ष्म शुद्धं ध्रौव्यं ध्रियन्ताम्, केवलज्ञानत्व-दर्शनत्वादिरूपेण च तद् अनुभूयताम् । तदेव मोक्षमार्गाद्यमफलम् । मतिज्ञानत्वादिरूपेण मति-ज्ञानादिकं नश्वरम्, ज्ञानत्वादिरूपेण चाऽनश्वरम् । - केवलज्ञानादिकं तु केवलज्ञानत्वादिरूपेणाऽनश्वरम् । ज्ञानादिषु गुणेषु केवलज्ञानत्वादिरूपेण ध्रौव्यं यथा प्रादुर्भवेत् तथा स्थिरतया दृढतया च सम्यक् प्रयतितव्यम् । ततश्च “निरन्तमपुनर्भवं सुखमतीन्द्रियं स्वात्मजम्” (यो.सा.प्रा.७/५४) इति योगसारप्राभृते अमितगतिना व्यावर्णितं सिद्धसुखं प्रत्यासन्नतरं का
ચાત્તા૨/૨૭ની જણાવેલ છે કે “એકાન્તનિત્યવાદપક્ષમાં સુખ-દુઃખનો સંબંધ સંગત થતો નથી. તથા એકાન્તઉચ્છેદવાદમાં સુખ-દુઃખની કલ્પના અયુક્ત છે.” સર્વથા નિત્યમતમાં તથા સર્વથા અનિત્યમતમાં સુખ, દુઃખ, અર્થક્રિયા વગેરેનો જે રીતે અસંભવ છે, તે બાબતને અગિયારમી શાખાના આઠમા શ્લોકની વ્યાખ્યામાં વિસ્તારથી કહેવાશે. તેથી તમામ વસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથી વણાયેલી જ છે' - તેમ સ્વીકારવું જોઈએ. આ મુજબ અહીં આશય છે.
(સત્ર.) પ્રસ્તુત સ્થૂલ-સૂક્ષ્મ દ્રૌવ્ય બાબતમાં દ્રવ્યાનુયોગતર્કણામાં કાંઈક સ્કૂલના થઈ છે. તે અંગે પંડિતોએ વિચારવું.
0 કેવલજ્ઞાનત્વરૂપે જ્ઞાનને નિત્ય બનાવીએ ! આધ્યાત્મિક ઉપનય :- આપણા જ્ઞાન, દર્શન આદિ પર્યાયો ઋજુસૂત્રનયથી સ્થૂલ પ્રૌવ્યને ધરાવે છે. તે સંગ્રહનયસંમત સૂક્ષ્મ-શુદ્ધ ધ્રુવતાને ધારણ કરે અને કેવલજ્ઞાનવરૂપે કે કેવલદર્શન–આદિસ્વરૂપે તેવી ધ્રુવતા આપણને અનુભવાય એ જ આપણી સાધનાની તાત્ત્વિક ફલશ્રુતિ છે. મતિજ્ઞાન વગેરે તો મતિજ્ઞાનત્વ વગેરે સ્વરૂપે નાશવંત જ છે. તે જ્ઞાનત્વરૂપે, આત્મસ્વરૂપે નિત્ય છે. કેવલજ્ઞાન, કેવલદર્શન વગેરે ગુણો કેવલજ્ઞાનત્વ, કેવલદર્શનત્વ વગેરે સ્વરૂપે ધ્રુવ છે. આપણા અને સહુના જ્ઞાનાદિ ગુણોમાં કેવલજ્ઞાનત્વાદિસ્વરૂપે ધ્રુવતા પ્રગટે તેવો સાધનાનો સમ્યફ ઉદ્યમ આપણા સહુના જીવનમાં સ્થિરતાપૂર્વક તથા દૃઢતાપૂર્વક ચાલે તેવી પરમાત્માને પ્રાર્થના. તે ઉદ્યમથી યોગસારપ્રાભૂતમાં દિગંબરાચાર્ય અમિતગતિએ વર્ણવેલ સિદ્ધસુખ ખૂબ જ નજીક આવે. ત્યાં જણાવેલ છે કે પોતાના આત્મામાંથી ઉત્પન્ન થયેલ મોક્ષસુખ અનન્ત, અતીન્દ્રિય તથા પુનર્જન્મશૂન્ય છે.” (૯/૨૭)