Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૦/૮
પ્રત
१४५८
0 अवगाहनाप्रभावनिरूपणम् । હવઈ આકાશદ્રવ્યનું લક્ષણ કહઈ છઈ – સર્વ દ્રવ્યનઈ રે જે “દિઈ સર્વદા, સાધારણ અવકાશ; લોક-અલોક પ્રકારઈ ભાખિઉં, તેહ દ્રવ્ય આકાશ /૧૦૮ (૧૬૯) સમ.
સર્વ દ્રવ્યનઈ જે સર્વદા = સદા સાધારણ અવકાશ દિઈ, તે અનુગત એક આકાશાસ્તિકાય સર્વાધાર કહિયઇં. अधुनाऽवसरसङ्गतिप्राप्तमाकाशास्तिकायद्रव्यं लक्षणद्वारा निरूपयति - 'सर्वे'ति ।
सर्वद्रव्येऽवकाशं यद् दत्ते साधारणं सदा। । द्रव्यं तद् गगनं ज्ञेयं लोकाऽलोकतया द्विधा ।।१०/८।।
प्रकृते दण्डान्वयस्त्वेवम् - सर्वद्रव्ये साधारणम् अवकाशं यत् सदा दत्ते तद् द्रव्यं गगनं સેયમ્ (તબ્ધ) તોછISનોતી દ્વિધા (3યમ્) TI90/૮TI
सर्वद्रव्ये = द्रव्यत्वावच्छिन्ने सदा = सर्वदा साधारणम् = अनुगतम् अवकाशम् = अवगाहं । यद् द्रव्यं दत्ते तद् एकं गगनम् = आकाशास्तिकायद्रव्यं ज्ञेयम् । तदुक्तं भगवत्याम् '“आगासत्थिकाए पण णं जीवदव्वाण य अजीवदव्वाण य भायणभूए। एगेणवि से पुन्ने दोहिवि पुन्ने सयंपि माएज्जा। कोडिसएणवि का पुन्ने कोडिसहस्संपि माएज्जा। अवगाहणालक्खणे णं आगासत्थिकाए” (भ.सू.१३/४/४८१) इति । एतदनुसारेण परमात्मप्रकाशवृत्ती ब्रह्मदेवेन “एकजीवावगाहप्रदेशे अनन्तजीवावगाहदानसामर्थ्यम् अवगाहनत्वं
અવતરણિકા - ધર્માસ્તિકાયદ્રવ્યનું અને અધર્માસ્તિકાયદ્રવ્યનું નિરૂપણ પૂર્ણ થયું. હવે આકાશાસ્તિકાય દ્રવ્યનું નિરૂપણ કરવાનો અવસર પ્રાપ્ત થયેલ છે. તેથી ગ્રંથકારશ્રી અવસરસંગતિપ્રાપ્ત આકાશાસ્તિકાય દ્રવ્યનું લક્ષણ દ્વારા નિરૂપણ કરે છે :
૪ આકાશનું નિરૂપણ છે શ્લોકાર્થ:- સર્વ દ્રવ્યમાં સાધારણ એવા અવગાહને જે દ્રવ્ય સર્વદા આપે છે, તે દ્રવ્યને આકાશ તરીકે જાણવું. લોક અને અલોક રૂપે તેના બે ભેદ જાણવા. (૧૦૮) ડોક વ્યાખ્યાર્થ :- દ્રવ્યત્વઅવચ્છિન્નમાં = સર્વ દ્રવ્યમાં સર્વદા સાધારણ = અનુગત એવા અવગાહને
જે દ્રવ્ય આપે છે તેને આકાશાસ્તિકાય દ્રવ્ય તરીકે જાણવું. તેથી ભગવતીસૂત્રમાં જણાવેલ છે કે આકાશાસ્તિકાય જીવદ્રવ્યના અને અજીવદ્રવ્યના આધારસ્વરૂપ છે. એક દ્રવ્યથી પણ તે આકાશ પૂર્ણ થાય છે. બે દ્રવ્યથી પણ તે પૂર્ણ થાય છે. આકાશમાં સેંકડો ચીજ પણ સમાઈ જાય છે. કોટિશત વસ્તુઓથી પણ આકાશ ભરાયેલું હોય છે. તથા તેમાં કોટિસહસ્ર વસ્તુઓ પણ સમાઈ જાય છે. કારણ કે) આકાશાસ્તિકાયનું લક્ષણ અવગાહના છે. આને અનુસરીને પરમાત્મપ્રકાશવૃત્તિમાં બ્રહ્મદેવજીએ “એક જીવને રહેવાના આકાશપ્રદેશમાં અનંત જીવોને રહેવા માટે અવકાશ આપવાનું સામર્થ્ય એ અવગાહનત્વ • સિ.માં ’ પાઠ. જે ફક્ત લા.(૨)માં “સદા” છે. 1. આશાન્તિય i નીવકથા જ અનીદ્રવ્યાનાં માનનમૂત:// एकेन अपि सः पूर्णः द्वाभ्याम् अपि पूर्णः शतम् अपि मायात्। कोटिशतेन अपि पूर्ण: कोटिसहस्रम् अपि मायात्। अवगाहनालक्षणः णं आकाशास्तिकायः ।