Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०/९ 0 अलोकेऽगुरुलघुपर्याया विपरिवर्तन्ते ।
१४७९ અનઈ જો ભાવરૂપે અવધિરૂપ ૨૧ અંત* માનિઈ, તો તે અન્યદ્રવ્યરૂપ નથી. अथ भावस्य कस्यचिद् अलोकोत्तरावधित्वं स्यादिति चेत् ? ।
न, अग्रे कस्यचिद् भावस्य अलोकावधित्वे आकाशस्यैव तत्त्वं स्यात्, यतः तत्राकाशादन्यत् किमपि द्रव्यं नास्ति, यद् अलोकस्योत्तरावधित्वमास्कन्दितुं शक्नुयात् । तदुक्तं भगवत्यां "भावओ णं अलोए नेवत्थि वन्नपज्जवा, गंधपज्जवा, रसपज्जवा, फासपज्जवा.... जाव नेवत्थि अगुरुलहुयपज्जवा, एगे નીવવબવેલે(માલૂ.99/૧૦/પ્રશ્ન-૧૮) કૃતિઓ
अत्र 2“नेवत्थि अगुरुलहुयपज्जवत्ति अगुरुलघुपर्यवोपेतद्रव्याणां पुद्गलादीनां तत्राऽभावाद्” (भ.सू.११/ १०/प्र.१८ वृ.) इति भगवतीसूत्रव्याख्या अवधातव्या । वस्तुतस्तु अगुरुलघुपर्यायाः प्रत्यलोकाकाशप्रदेशं । प्रतिसमयं विपरिवर्तन्ते एवेति वक्ष्यते एकादशशाखायाम् (११/१)। तदुक्तं भगवतीसूत्रे एव द्वितीयशतकदशमोद्देशके अलोकमुद्दिश्य “एगे अजीवदव्वदेसे अगुरुलहुए अणंतेहि अगुरुयलहुयगुणेहिं संजुत्ते” । - તેમ કહી શકાતું નથી.
તર્ક :- (ક.) શશશૃંગ ભલે અલોકની અવધિ = મર્યાદા ન બને. પરંતુ અલોકની આગળ રહેલો ભાવાત્મક પદાર્થ તો અલોકનો છેડો = અવધિ બની શકે ને ? તેથી અલોક અનંત નહિ કહેવાય.
જ અલોકાકાશમાં કોઈ ભાવ પદાર્થ નથી જ તથ્ય :- (૧) તમારી આ દલીલ વ્યાજબી નથી. કારણ કે જો અલોકને આગળ ભાવરૂપ અવધિ હોય તો તે આકાશ જ હોઈ શકે. કેમ કે લોકની બહાર આકાશ સિવાય અન્ય કોઈ દ્રવ્ય છે જ નહિ કે જે અલોકની ઉત્તર અવધિ (= આગલી મર્યાદા) બની શકે. ભગવતીસૂત્રમાં બતાવેલ છે કે ભાવથી અલોકમાં કોઈ વર્ણપર્યાય, ગંધપર્યાય, રસપર્યાય, સ્પર્શપર્યાય નથી. યાવત્ અગુરુલઘુપર્યાયો | (= અગુરુલઘુપર્યાયવાળા પુદ્ગલાદિ) નથી. અલોક એક અજીવ દ્રવ્યનો દેશ છે.” એક અજીવ દ્રવ્ય એટલે આકાશ. તેનો એક ભાગ અલોકમાં છે. બીજું કશું જ ત્યાં નથી. તેથી અલોક અનંત જ છે. આ
* અલોકાકાશમાં ઉત્પાદાદિ વિચાર « (૪ત્ર.) પ્રસ્તુતમાં શ્રીઅભયદેવસૂરિજીએ ભગવતીસૂત્રવ્યાખ્યામાં એક મહત્ત્વપૂર્ણ ખુલાસો કરેલો છે કે “ભગવતીસૂત્રમૂળમાં “અલોકમાં અગુરુલઘુપર્યાય નથી - આમ જે જણાવેલ છે તેનો અર્થ “અલોકમાં અગુરુલઘુપર્યાયવાળા પુદ્ગલાદિ દ્રવ્યો નથી' - આ મુજબ સમજવો.” આ વાત ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. કારણ કે વાસ્તવમાં તો પ્રત્યેક અલોકાકાશપ્રદેશમાં અગુરુલઘુપર્યાયો પ્રતિસમય બદલાય જ છે' - આવું અગિયારમી શાખાના પ્રથમ શ્લોકની વ્યાખ્યામાં જણાવવામાં આવશે. ભગવતીસૂત્રના બીજા શતકના દશમા ઉદેશામાં જ અલોકાકાશને ઉદ્દેશીને જણાવેલ છે કે “અલોકાકાશ એક છે, '... ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે. * B(૨)+લા.(૨)માં “અંત માનિઈ ના બદલે આત્માનિઈ પાઠ. 1. માવત: બનો ઇવ સત્તિ વાપર્યા, ન્યપર્વવાદ, રસપર્યવE, Hપર્યવા... થાવ न एव सन्ति अगुरु-लघुपर्यवाः, एकः अजीवद्रव्यदेशः। 2. नैव सन्ति अगुरुलघुपर्यवाः। 3. एकः अजीवद्रव्यदेशः अगुरुलघुकः अनन्तैः अगुरुकलघुकगुणैः संयुक्तः ।