Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१४८० ० अलोकाकाशे उत्पाद-व्ययादिसिद्धिः ।
१०/९ આકાશદેશસ્વરૂપનઇ તો તદંતપણું કહેતાં વદડ્યાઘાત હોઈ.” તે માટઈં અલોકાકાશ અનંત જાણવષે. ૧૦|લા. (મ.ફૂ.૨/૧૦/૨૨/9.9૧૧) તિા પર્તન કનોાિશોત્પા-વ્યય પિ સમર્થિત, સાધુपर्यायोत्पादादिद्वारा तदुपपत्तेः। इदमेवाऽभिप्रेत्य अलोकमुद्दिश्य तत्त्वार्थसूत्रसिद्धसेनीयवृत्ती “यत्राऽपि अवगाहकं जीव-पुद्गलं नास्ति तत्राऽपि अगुरुलघ्वादिपर्यायवत्तया अवश्यन्तयैव अनित्यता अभ्युपेया। ते तु अन्ये चाऽन्ये च भवन्ति” (त.सू.५/३० वृ.) इति दर्शितम्। ततश्च त्रिलक्षणं सर्वव्यापि मन्तव्यम् ।
न चाऽस्त्वाकाशदेशस्यैवाऽलोकाकाशोत्तराऽवधित्वमिति वाच्यम्,
तथात्वे वदतो व्याघातापत्तेः। आकाशे आकाशावयवावधित्वं कथं भवेत् ? अयमाशयः - अलोकाकाशावधिरूपेण द्वौ देशौ स्यातां तर्हि स्यादेव स सावधिकः। न चैवमस्ति । तथाहि - तस्य पूर्वावधिविधया धर्मास्तिकायादिद्रव्याणि यथा सन्ति तथोत्तरावधिरूपेण किञ्चिद् अन्यद् द्रव्यं स्यात् तर्हि तस्य अलोकाकाशोत्तरावधित्वं सम्भवेत् । किन्तु अग्रे अलोकाकाशातिरिक्तं किञ्चिद् अपि અજીવદ્રવ્યનો એક દેશ છે, અગુરુલઘુ છે, અનંતા અતીન્દ્રિય અગુરુલઘુ ગુણોથી યુક્ત છે.” આવું કહેવા દ્વારા અલોકાકાશમાં થનારા ઉત્પાદ-વ્યયનું પણ સમર્થન થઈ ગયું. કારણ કે અગુરુલઘુપર્યાયની ઉત્પત્તિ વગેરે દ્વારા તે તે સ્વરૂપે અલોકાકાશના ઉત્પાદાદિની સંગતિ થઈ શકે છે. આ જ અભિપ્રાયથી તત્ત્વાર્થસૂત્રસિદ્ધસેનીયવ્યાખ્યામાં અલોકને ઉદેશીને જણાવેલ છે કે “જ્યાં પણ અવગાહક પુદ્ગલ-જીવદ્રવ્ય ન હોય ત્યાં અલોકાકાશમાં પણ અગુરુલઘુપર્યાયવિશિષ્ટરૂપે અવશ્ય અનિત્યતા સ્વીકારવી જ જોઈએ. અગુરુલઘુપર્યાયો તો અલગ-અલગ થયે જ રાખે છે, બદલાયે જ રાખે છે.” મતલબ કે અગુરુલઘુપર્યાયના ઉત્પાદ-વ્યય દ્વારા અલોકાકાશના ઉત્પાદ-વ્યય શ્રીસિદ્ધસેનગણિવરને પણ માન્ય છે. તેથી ઉત્પાદાદિ ત્રિલક્ષણને સર્વવ્યાપી સમજવું.
શંકા :- (ર થા.) અલોકમાં આકાશના દેશ અને પ્રદેશ તો રહેલા જ છે. તેથી અલોકાકાશની આગલી મર્યાદા તરીકે આકાશદેશને કે આકાશપ્રદેશને માની લો. તેથી અલોકાકાશ સાત જ હશે.
જ પોતાના દેશ-પ્રદેશ પોતાની અવધિ ન બને છે સમાધાન :- (તથાā) તમારી આ દલીલ પણ બરાબર નથી. કારણ કે “અલોકને અવધિસ્વરૂપ દ્રવ્ય આકાશદેશરૂપ છે' - આવું તો બોલવા માત્રથી જ વ્યાઘાત = વિરોધ આવશે. કારણ કે આકાશને આકાશદેશથી = આકાશથી જ અવધિ શી રીતે આવે ? જેમ “મારી માતા વાંઝણી છે' - આવું વચન વિરોધગ્રસ્ત છે, તેમ “અલોકાકાશની ઉત્તર મર્યાદા = પાછલી અવધિ અલોકાકાશના અવયવો જ છે' - આવું વચન પણ વિરોધગ્રસ્ત છે. આશય એ છે કે અલોકાકાશના અવધિરૂપે બે ભાગ = બે છેડા = બે અંત હોય તો અલોકાકાશને જરૂર સાવધિ કહી શકાય. પરંતુ તેવું નથી. તે આ રીતે સમજી શકાય છે. એક પૂર્વ = આગલો છેડો અને એક ઉત્તર = પાછલો છેડો. લોક તરફનો છેડો તે આગલો છેડો. તથા તેનાથી વિપરીત તરફનો = સામી બાજુનો છેડો તે પાછલો છેડો. લોક તરફ તો ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો છે. તેથી તે અલોકની આગલી અવધિ બને છે. તે રીતે જો અલોકની પાછલી અવધિ માનીએ