Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૦/૭
• असङ्कीर्णस्वभावे धर्माऽधर्मद्रव्ये ।
१४५७ તે માટઈ શ્રી જિનવાણીનો પરમાર્થ સાંભલીનઈ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય એ ૨ દ્રવ્ય અસંકીર્ણસ્વભાવઈ માનવાં. ૧૦/૭ लोके तदभावस्य विरहाद् धर्मास्तिकायविरहस्य स्थितित्वावच्छिन्नेऽपेक्षाकारणत्वाऽयोगात्। ततश्च घट-पटादिसान्तरस्थितिं सिद्धादिनिरन्तरस्थितिं प्रति चाऽधर्मास्तिकायस्याऽपेक्षाकारणत्वमागमोक्तमुचितमेव । इत्थञ्च गति-स्थित्योः स्वतन्त्रपर्यायत्वेन तदपेक्षाकारणविधया यथाक्रमं मिथोऽसङ्कीर्णधर्माऽधर्मद्रव्यद्वयकल्पनैव श्रेयसी इति जिनवाणीं निभालय।
इह स्थले द्रव्यानुयोगतर्कणायां भोजकविना स्खलितं तत् प्राज्ञैः पर्यालोचनीयम् ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – मुक्तात्मन आनन्द इव गति-स्थितिपर्यायौ नान्यद्रव्यनिरपेक्षौ । यद्यपि निश्चयतः सिद्धगति-स्थितिपर्याययोः स्वकीयत्वेन स्वाधीनत्वमेव तथापि व्यवहारतः परापेक्षत्वमिति सिद्धदशायामप्यस्मासु धर्मादिद्रव्यानुग्राह्यत्वमिति न विस्मर्तव्यम् । इत्थं यथोचितरीत्या प्रत्येकं पदार्थेषु न्यायार्पणाद् आध्यात्मिकदशा परिपूर्णतया प्रादुर्भवति। ततश्च महामुनिः द्वात्रिंशिकायां
ઊંત “ભવપ્રપષ્યરહિત પરમાનન્દમેહુર” (ા.પ્ર.૨૬/૩૨) સિદ્ધસ્થાનં ત્તમ ઉ૦/છા. તો સમગ્ર લોકાકાશમાં વ્યાપ્ત હોવાથી ૧૪ રાજલોકમાં તેનો અભાવ નથી હોતો. તેથી ધર્માસ્તિકાયના અભાવને સ્થિતિ સામાન્ય પ્રત્યે = સર્વસ્થિતિ પ્રત્યે અપેક્ષાકારણ માની ન શકાય. વ્યતિરેક વ્યભિચારના લીધે ધર્માસ્તિકાયને સ્થિતિત્વઅવચ્છિન્નનું કારણ ન કહેવાય. તેથી ઘટ-પટ વગેરે પદાર્થની સાંતર સ્થિતિ પ્રત્યે તથા સિદ્ધ ભગવંત વગેરે પદાર્થની નિરંતર સ્થિતિ પ્રત્યે અધર્માસ્તિકાયને અપેક્ષાકારણ માનવાનો સિદ્ધાન્તપક્ષ વ્યાજબી જ છે. આ રીતે ગતિનો અભાવ સ્થિતિ નથી અને સ્થિતિનો અભાવ ગતિ નથી. પરંતુ ગતિ અને સ્થિતિ બન્ને સ્વતંત્ર પર્યાય જ છે. તેથી તેના અપેક્ષાકારણરૂપે યથાક્રમ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય - આ બે દ્રવ્યની કલ્પના કરવી એ જ હિતકારી છે. આમ ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય નામના બે દ્રવ્યને સ્વીકારવા જરૂરી છે. આ પ્રમાણે શ્રીજિનવાણીને તમે આદરપૂર્વક સંભાળો, સાંભળો.
(રૂ.) આ સ્થળે દ્રવ્યાનુયોગતર્કણામાં ભોજકવિએ અલના કરી છે. તે અંગે પ્રાજ્ઞ પુરુષોએ સ્વયં પરામર્શ કરવો.
દરેકને યોગ્ય ન્યાય આપીએ . આધ્યાત્મિક ઉપનય - સિદ્ધ ભગવંતનો આનંદ પર્યાય જે રીતે અન્ય દ્રવ્યથી નિરપેક્ષ છે, તે રીતે ગતિ અને સ્થિતિ પર્યાય નિરપેક્ષ નથી પરંતુ પરદ્રવ્યસાપેક્ષ છે. જો કે નિશ્ચયથી ગતિ-સ્થિતિ નામના પર્યાય સિદ્ધ ભગવંતના પોતાના જ હોવાથી તે પર્યાય સ્વસાપેક્ષ છે. પરંતુ વ્યવહારથી ગતિ-સ્થિતિ પર્યાય પરસાપેક્ષ છે. આમ સિદ્ધદશામાં પણ ધર્માસ્તિકાય આદિ અન્ય દ્રવ્યના આપણા ઉપર થનાર ઉપકાર આપણી નજર બહાર નીકળી જવા ન જોઈએ. આ રીતે દરેક પદાર્થને યથોચિત રીતે ન્યાય આપવાથી જ આધ્યાત્મિક દશા પરિપૂર્ણપણે પાંગરે. તેના લીધે કાત્રિશિકામાં મહોપાધ્યાયજીએ દર્શાવેલ સંસારના પ્રપંચથી શૂન્ય અને પરમાનંદથી પુષ્ટ એવા સિદ્ધોની દુનિયાને મહામુનિ મેળવે છે.(૧૦/૭) 0 પુસ્તકોમાં “સંભાલી..” પાઠ. કો.(૧૩)નો પાઠ લીધો છે.