Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૦/૬ • अलोकोच्छेदापादनम् 0
१४५१ 'जम्हा उवरिट्ठाणं सिद्धाणं जिणवरेहिं पण्णत्तं । तम्हा गमण-ट्ठाणं आयासे जाण णत्थित्ति ।। जदि हवदि गमणहेदू आगासं ठाणकारणं तेसिं। पसजदि अलोगहाणी लोगस्स य अंतपरिवुड्डी ।। 'तम्हा धम्माधम्मा गमण-ट्ठिदिकारणाणि णागासं। इदि जिणवरेहिं भणिदं लोगसहावं सुणताणं ।।"
(Tગ્યા.૧ર-૧૧) રૂરિયા यथोक्तं विशेषावश्यकभाष्येऽपि “किं सिद्धालयपरओ न गई ? धम्मत्थिकायविरहाओ । सो गइउवग्गहकरो लोगम्मि, जम्मत्थि नाऽलोए ।।” (वि.आ.भा.१८५०) “निरणुग्गहत्तणाओ न गई परओ जलादिव झसस्स ।
નો મUTINTયા સો ધમ્મો તો પરિમાળા ” (વિ..મ.9૮૬૪) રૂત્યાદ્રિમ્ | प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - 'सिद्धोर्ध्वगतौ धर्मद्रव्यस्य अपेक्षाकारणता' इति कृत्वा यदा જો આકાશ અવકાશ હેતુ પણ હોય અને ગતિ-સ્થિતિહેતુ પણ હોય) તો ઊર્ધ્વગતિપ્રધાન એવા સિદ્ધ ભગવંતો કઈ રીતે આકાશમાં સ્થિર રહી શકે ? (અર્થાત્ સિદ્ધો આગળ ગતિ કેમ ન કરે ? કરે જ.) કારણ કે જિનેશ્વર ભગવંતોએ સિદ્ધ ભગવંતોનું સ્થાન સૌથી ઉપર જણાવેલું છે. તેથી આકાશમાં ગતિ કે સ્થિતિ(ની કારણતા) નથી રહેતી - તેમ તમારે જાણવું. જો સિદ્ધની ગતિનું કારણ તથા સ્થિતિનું કારણ આકાશ હોય તો અલોકનો ઉચ્છેદ થઈ જશે. તથા લોકનો છેડો આગળ વધી જશે. પરંતુ આવું તો થતું નથી. તેથી ગતિનું કારણ ધર્માસ્તિકાય છે અને સ્થિતિનું કારણ અધર્માસ્તિકાય છે. આકાશ ગતિનું કે સ્થિતિનું કારણ નથી - એ પ્રમાણે લોકસ્વભાવને સાંભળનારા શ્રોતાઓ સમક્ષ જિનેશ્વર ભગવંતોએ જણાવેલ છે.”
) ધર્મદ્રવ્ય ન હોવાથી અલોકમાં અગતિ ) (ચો.) વિશેષાવશ્યકભાષ્ય ગ્રંથમાં પણ શ્રીજિનભદ્રમણિક્ષમાશ્રમણે પ્રશ્નોત્તરપૂર્વક નીચે મુજબ છે જણાવેલ છે
પ્રશ્ન :- “સિદ્ધશિલાથી આગળ ઉપર સિદ્ધોની ગતિ કેમ થતી નથી ?'
પ્રત્યુત્તર :- “ધર્માસ્તિકાય ન હોવાથી સિદ્ધશિલાથી આગળ અલોકમાં સિદ્ધોની ગતિ થતી નથી. લોકાકાશમાં થતી દ્રવ્યગતિ પ્રત્યે ઉપકાર કરનાર ધર્માસ્તિકાય છે. અલોકાકાશમાં ધર્માસ્તિકાય નથી. માટે સિદ્ધોની ત્યાં ગતિ નથી. જેમ પાણીની બહાર માછલાની ગતિ નથી તેમ ગતિસહાયક ન હોવાથી લોકની બહાર જીવાદિની ગતિ નથી. જે ગતિસહાયક છે તે ધર્માસ્તિકાય છે. તે લોકપ્રમાણ છે.”
જ સૂક્ષ્મ કૃતજ્ઞતાપરિણતિને પ્રગટાવીએ જ આધ્યાત્મિક ઉપનય :- “સિદ્ધની ઊર્ધ્વગતિમાં ધર્માસ્તિકાય અપેક્ષાકારણ છે' - આનાથી એવું સિદ્ધ
1. यस्मादुपरिस्थानं सिद्धानां जिनवरैः प्रज्ञप्तम्। तस्माद् गमनस्थानमाकाशे जानीहि नास्तीति।। (पञ्चा.९३) 2. यदि भवति गमनहेतुराकाशं स्थानकारणं तेषाम्। प्रसजत्यलोकहानिर्लोकस्य चान्तपरिवृद्धिः।। (पञ्चा.९४) 3. तस्माद्धर्माधर्मी गमनस्थितिकारणे नाऽऽकाशम् । इति जिनवरैः भणितं लोकस्वभावं शृण्वताम्।। (पञ्चा.९५) 4. किं सिद्धालयपरतो न गतिः ? धर्मास्तिकायविरहात्। स गत्युपग्रहकरो लोके यदस्ति नाऽलोके ।। 5. निरनुग्रहत्वाद् न गतिः परतो जलादिव झषस्य। यो गमनानुग्रहीता स धर्मो लोकपरिमाणः।।