Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१४४२
☼ उत्तराध्ययनबृहद्वृत्तिसंवादः
१०/५
अथ आकारसंवेदनेऽपि तत्कारणमर्थः परिकल्प्यते धूमज्ञाने इव अग्निः इति चेत् ? एवं सति स्थितिदर्शनेऽपि किं न तत्कारणस्य अधर्मास्तिकायस्य निश्चयः ? ( उत्तरा . २८/९ रा बृ. वृ. पृ.५५९) इत्यादिकम् उत्तराध्ययनबृहद्वृत्त्यनुसारेण अत्र अनुसन्धेयम् ।
भू
इहापि स्थले द्रव्यानुयोगतर्कणायाम् अतीव स्खलितं भोजकविना तदपि पण्डितैः स्वयमेव विचारणीयम् ।
र्णि
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - ध्यानपरिपाककृते मनस एकाग्रता आत्मनश्च शुद्धिः आवश्यकी । प्राथमिकध्यानाभ्यासे च कायस्थैर्यस्याऽपि आवश्यकता समाम्नाता। मोहनीयादिकर्मविघटने सति अपेक्षिता आत्मशुद्धिः प्रादुर्भवति । कर्मविघटनकृते च धर्मास्तिकायः उपयुज्यते । दर्शितभगवतीसूत्रानुसारेण का मनः- काययोः एकाग्रता - स्थिरताकृते चाऽधर्मास्तिकाय उपयुज्यते । इत्थमपवर्गमार्गप्रगतये धर्माऽधर्मद्रव्ये સૌત્રાન્તિક :- (ઞથ.) અમે સાકારજ્ઞાનવાદી બૌદ્ધની જેમ બાહ્ય અર્થનો અપલાપ નથી કરતા. પરંતુ યોગાચારસંમત સાકારજ્ઞાનને વિશે પણ તેના કારણ તરીકે અમે બાહ્ય જ્ઞાનભિન્ન ઘટ-પટાદિ પદાર્થની પરિકલ્પના અનુમિતિ કરીએ છીએ. જેમ ધૂમજ્ઞાન થતાં કારણીભૂત અગ્નિની અનુમિતિ થાય છે, તેમ જ્ઞાનમાં ઘટ-પટાદિ આકાર થતાં તેના કારણ તરીકે ઘટાદ બાહ્ય અર્થની અનુમિતિ થઈ શકે છે. તેથી અમારા મતે બાહ્યાર્થનું પ્રત્યક્ષ ન થવા છતાં તેની અનુમાન પ્રમાણથી સિદ્ધિ થવાથી તેના અપલાપની આપત્તિને અવકાશ નથી.
:- (i.) હે બાહ્યાર્થઅનુમિતિવાદી સૌત્રાન્તિક વિદ્વાનો ! તો પછી સાકારજ્ઞાનની ઉત્પત્તિ થતાં શાનાકારકારણીભૂત બાહ્ય અર્થની જેમ સ્થિતિનું દર્શન થતાં સ્થિતિકારણીભૂત અધર્માસ્તિકાયનો અનુમાન પ્રમાણથી નિશ્ચય તમે લોકો કેમ નથી કરતા ?
4
=
આ અંગે હજુ વધુ ચર્ચા ઉત્તરાધ્યયનસૂત્રબૃહદ્ધત્તિમાં શ્રીશાંતિસૂરિજી મહારાજે કરેલ છે. જિજ્ઞાસુવર્ગે તે મુજબ નવી-નવી યુક્તિઓનું અહીં અનુસંધાન કરવું.
al
* દ્રવ્યાનુયોગતર્કણામાં વિચારણીયતા
ચ
(જ્ઞજ્ઞા.) આગલા શ્લોકની જેમ પ્રસ્તુત સ્થળે પણ દ્રવ્યાનુયોગતર્કણા ગ્રંથમાં ભોજકવિએ ઘણી સ્ખલના કરી છે. તેના વિશે પણ વિચાર-વિમર્શ પંડિતોએ સ્વયમેવ ક૨વાની ભલામણ દ્રવ્યાનુયોગ પરામર્શકર્ણિકા વ્યાખ્યામાં કરેલ છે.
હું અધર્માસ્તિકાય અધ્યાત્મમાર્ગે પણ ઉપકારી
આધ્યાત્મિક ઉપનય :- ધ્યાનસાધનામાર્ગે આગળ વધવા મનની એકાગ્રતા અને આત્માની શુદ્ધિ
અત્યંત આવશ્યક છે. પ્રારંભિક ધ્યાનસાધનામાં કાયાની સ્થિરતા પણ આવશ્યક છે - તેવું શાસ્ત્રકારોને માન્ય છે. મોહનીયાદિ કર્મદ્રવ્ય અમુક પ્રમાણમાં રવાના થાય તો અપેક્ષિત આત્મશુદ્ધિ પ્રગટે. કર્મદલિકને આત્મામાંથી રવાના કરવા માટે ધર્માસ્તિકાય દ્રવ્ય ઉપયોગી છે. તથા પરામર્શકર્ણિકા વ્યાખ્યામાં દર્શાવેલ ભગવતીસૂત્રના સંદર્ભ મુજબ મનની અને કાયાની એકાગ્રતા-સ્થિરતા માટે અધર્માસ્તિકાય ઉપયોગી છે. આમ મોક્ષમાર્ગે આગળ વધવામાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્ય આપણા ઉપર ઉપકાર કરી