Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૦/
१४०४
० दिगम्बरमतानुसारेण अस्तिकायनिरूपणम् 0 17 તતæ તેવાં વા વાયા: હસ્તિકાયા” (સ્થા.૪/9/ર૧૨, ૬.) રૂત્યુન્T
भगवतीसूत्रवृत्तौ तु तैरैव “अस्तिशब्देन प्रदेशा उच्यन्ते। अतः तेषां कायाः = राशयः अस्तिकायाः। । अथवा अस्तीत्ययं निपातः कालत्रयाऽभिधायी। ततः ‘अस्ति' इति सन्ति, आसन्, भविष्यन्ति च ये कायाः ન = પ્રવેશTય તે તિજોયા?” (મ.ફૂ.ર/૧૦/998-9.9૪૮) રૂત્યેવં પદયમુપતY
अनुयोगद्वारसूत्रवृत्तौ श्रीहरिभद्रसूरिभिः अपि “अस्तयः = प्रदेशाः तेषां कायः = सङ्घातः अस्तिकायः” - (1 ..પૃ.૪૧) રૂત્યુમ્ |
देवनन्द्याचार्येण सर्वार्थसिद्धौ “कायशब्दः शरीरे व्युत्पादितः। इहोपचारादध्यारोप्यते। कुत उपचारः? यथा शरीरं पुद्गलद्रव्यप्रचयात्मकं तथा धर्मादिष्वपि प्रदेशप्रचयाऽपेक्षया काया इव काया" (स.सि. ५/१) इत्युक्तम्। = પ્રદેશોનો સમૂહ = અસ્તિકાય. ધર્માદિ પાંચેય દ્રવ્યો અસંખ્ય પ્રદેશોના સમૂહાત્મક હોવાથી અસ્તિકાય શબ્દથી વ્યવહાર્ય બને છે - આ રીતે નવાંગી ટીકાકારના મતને પણ વાચકવર્ગે યાદ રાખવો.
I ભગવતીસૂચવ્યાખ્યામાં અસ્તિકાયની સમજણ જ (મા.) શ્રીઅભયદેવસૂરિજીએ સ્થાનાંગસૂત્રવૃત્તિમાં અસ્તિકાયની વ્યાખ્યા કરતાં જે બે વિકલ્પ જણાવેલ છે તેનો ક્રમ બદલીને તે જ બે વિકલ્પો ભગવતીસૂત્રવ્યાખ્યામાં તેમણે જ જણાવેલ છે. ત્યાં જણાવેલ છે કે “સ્તિ શબ્દ પ્રદેશોને દર્શાવે છે. તેથી પ્રદેશોનો સમૂહ = અસ્તિકાય. અથવા “અસ્તિ’ શબ્દ ત્રિકાલ વાચક નિપાત છે. તેથી જે છે, હતા અને હશે તે અસ્તિ. આવો સૈકાલિક પ્રદેશસમૂહ (= કાય) એટલે અસ્તિકાય કહેવાય.”
શ્રી અસ્તિકાચરવરૂપઃ શ્રીહરિભદ્રસૂરિજીનો દૃષ્ટિકોણ છે. | (અનુવા) શ્રી હરિભદ્રસૂરિ મહારાજે પણ અનુયોગદ્વાર સૂત્રની વ્યાખ્યામાં જણાવેલ છે કે “અસ્તિ દ એટલે પ્રદેશ = નિર્વિભાજ્ય અંશ. તથા કાય = સંઘાત. તેથી પ્રદેશોનો સમૂહ અસ્તિકાય કહેવાય છે.”
જ અસ્તિકાયસ્વરૂપ અંગે સર્વાર્થસિદ્ધિકારનો મત છે (વ.) દિગંબર આચાર્ય દેવનંદીએ તત્ત્વાર્થસૂત્રની સર્વાર્થસિદ્ધિ વ્યાખ્યામાં જણાવેલ છે કે “અસ્તિકાય પદમાં ઘટકીભૂત એવો કાય શબ્દ શરીર અર્થમાં શાસ્ત્રકારો દ્વારા સમજાવાયેલ છે. પ્રસ્તુતમાં ધર્મ-અધર્મ આદિ પાંચેય દ્રવ્ય પરમાર્થથી શરીરાત્મક = દેહાત્મક ન હોવા છતાં પણ ઉપચારથી તેમાં કાયા તરીકેનો અધ્યારોપ કરવામાં આવે છે. આવો ઉપચાર કેમ થાય છે? એ પ્રશ્નનો જવાબ એ છે કે જેમ મનુષ્યાદિનું શરીર પુદ્ગલદ્રવ્યના પ્રચયાત્મક છે તેમ ધર્મ-અધર્મ આદિ પાંચેય દ્રવ્ય પણ પ્રદેશપ્રચયાત્મક છે. આમ અસંખ્યપ્રદેશપ્રચયાત્મક હોવાની અપેક્ષાએ ધર્માદિ પાંચેય દ્રવ્ય જાણે કે કાયાત્મક = દેહાત્મક ન હોય ! તેવી કલ્પના કરીને ધર્માદિ પાંચેય દ્રવ્યોને કાય શબ્દથી નવાજવામાં આવે છે. અસ્તિઓના = પ્રદેશોના પ્રચયાત્મક હોવાથી ધર્માદિ પાંચેય દ્રવ્યોને ઉપચારથી અસ્તિકાય કહેવામાં આવે છે.”