Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१४०० ० षड्द्रव्यात्मको लोकः ।
૧૦/૨ ધર્મ, અધર્મ રે ગગન, સમય વલી, પુદ્ગલ, જીવ જ એહ; ષ દ્રવ્ય કહિયાં રે શ્રી જિનશાસનિ, જાસ ન આદિ ન છેહ /૧૦/all (૧૬૪) સમ.
ધર્મ કહેતાં ધર્માસ્તિકાય (૧), અધર્મ કહતાં અધર્માસ્તિકાય (૨), ગગન કહતાં આકાશાસ્તિકાય (૩), સમય કહતાં કાલદ્રવ્ય (૪),* અદ્ધા સમય જેહનું બીજાં નામ કહીઈ છઈ. (વલી,)* પુદ્ગલ કહતાં પુદ્ગલાસ્તિકાય (૫), જીવ કહતાં જીવાસ્તિકાય (૬) - એહ (જ) ષ દ્રવ્ય શ્રીજિનશાસનનઈ પ્રતિજ્ઞતમેવ પ્રતિપવિતિ - થર્મે તિા.
धर्माऽधर्म-नभ:-काल-पुद्गलात्मान एव रे।
षड्द्रव्याण्यादि-पर्यन्तशून्यानि जिनशासने ।।१०/३।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – धर्माऽधर्म-नभः-काल-पुद्गलाऽऽत्मानः षड् एव आदि-पर्यन्तशून्यानि દ્રવ્યાળિ નિનશાસને (પ્રોmનિ) T૧૦/રૂT
धर्माऽधर्म-नभ:-काल-पुद्गलाऽऽत्मानः = पदैकदेशे समुदायोपचारेण धर्मास्तिकायाऽधर्मास्तिकायाऽऽकाशास्तिकाय-काल-पुद्गलास्तिकायाऽऽत्मास्तिकायाः षड् एव द्रव्याणि, न न्यूनाधिकानि जिनशासने प्रोक्तानि, तावन्मात्रत्वाल्लोकस्य। तदुक्तम् उत्तराध्ययने '“धम्मो अधम्मो आगासं कालो પુત્તિ-બંતવો g નોકુ ત્તિ પત્રો નિર્દિ વરસિર્દિા” (૩.૨૮/૭) તા
અવતરણિકા - પ્રસ્તુત દશમી શાખાના પ્રથમ શ્લોકમાં દ્રવ્યાદિના ભેદનું નિરૂપણ કરવાની ગ્રન્થકારશ્રીએ પ્રતિજ્ઞા કરી હતી. તેથી પ્રતિજ્ઞાવિષયભૂત દ્રવ્યભેદનું જ ગ્રંથકારશ્રી પ્રતિપાદન કરે છે -
જ જગત પદ્ધવ્યાત્મક છે શ્લોકાર્થ :- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, પુદ્ગલ અને આત્મા - આ પ્રમાણે છ જ દ્રવ્યો છે. તે આદિ-અન્તરહિત = નિત્ય છે. તેમ જિનશાસનમાં દર્શાવેલ છે. (૧૦૩)
* છ દ્રવ્યનું પ્રતિપાદન જ વ્યાખ્યાર્થ - મૂળ શ્લોકમાં ધર્મ-અધર્મ ઈત્યાદિરૂપે દ્રવ્યનો સંક્ષેપમાં નિર્દેશ કરેલો છે. તે દ્રવ્યનું આખું નામ (Full Form) નથી. પરંતુ નામના = પદના એકદેશમાં સમુદાયનો = સંપૂર્ણ નામનો ઉપચાર કરીને ધર્મ-અધર્મ ઈત્યાદિરૂપે દ્રવ્યનો સંક્ષેપમાં નિર્દેશ (Short Form) કરેલો છે. તેથી દ્રવ્યનો સંપૂર્ણ નામોલ્લેખ આ રીતે જાણવો. (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) કાળ, (૫) પુદ્ગલાસ્તિકાય અને (૬) જીવાસ્તિકાય. આ રીતે છ જ દ્રવ્ય જિનશાસનમાં કહેવાયેલ છે, ઓછા કે વધારે નહિ. કારણ કે લોક = જગત કેવલ પદ્ભવ્યાત્મક છે. તેથી જ ઉત્તરાધ્યયન સૂત્રમાં જણાવેલ છે કે “(૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) કાળ, (૫) પુદ્ગલાસ્તિકાય અને (૬) જીવાસ્તિકાય. આ છ દ્રવ્ય એ લોક = જગત છે - આ પ્રમાણે • મ.માં “અધર્મ હ ગગન પાઠ. કો.(૧)નો પાઠ લીધો છે. જે લા.(૨)માં ‘દ્રવ્યકાલ” પાઠ. * ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે. 1. ધર્મ: અધર્મ: સવાશ: વાન: પુત્તિ-નન્તવ:| UM: : રૂતિ પ્રજ્ઞતા નિર્ન: વરffમઃ ||