Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१३९८ • मार्गाननुसारिणी भावशुद्धिः अनुचिता 0
१०/२ તે માટ$ “દ્રવ્ય-ગુણ-પર્યાયભેદ પરિજ્ઞાનઈ કરીનઈ સુધું સમકિત આદરો.”
इदमेवाभिप्रेत्योक्तं श्रीहरिभद्रसूरिभिः अपि अष्टकप्रकरणे “भावशुद्धिरपि ज्ञेया यैषा मार्गानुसारिणी। प्रज्ञापनाप्रियाऽत्यर्थं न पुनः स्वाग्रहात्मिका ।।” (अ.प्र.२२/१) इति। गीतार्थत्वादिगुणवत्पारतन्त्र्यलक्षणप्रधानजिनाज्ञापरित्यागादिना अज्ञातोञ्छादिविशेष्यक-सुन्दरत्वप्रकारकबुद्धेः कदाग्रहात्मकत्वं विज्ञायते ।
___ अनेनैवाऽभिप्रायेणोक्तं यशोविजयवाचकोत्तमैरपि द्वात्रिंशिकाप्रकरणे “भावशुद्धिरपि न्याय्या न | મનનુસરિણી| સપ્રજ્ઞાષચ વારી વિનંતસ્વાશ્રદાત્મિકII” (કુ.પ્ર.૬/ર૬) તિા તદ્ = र गीतार्थत्वादिगुणवत्पारतन्त्र्यम् । अधिकन्तु तद्वृत्तौ नयलतायाम् अस्माभिरुक्तं ततोऽवसेयम् ।
द्रव्यानुयोगपरिशीलनतः कदाग्रहो निवर्तते एव आत्मार्थिनः । इदमेवाभिप्रेत्य ऐन्द्रस्तुतिचतुर्विंशतिकावृत्तौ यशोविजयवाचकैः “निवर्तते हि मिथ्यात्वनिमित्तः असद्ग्रहः श्रुतोपलम्भे प्राणिनाम्, तद्बीजमिथ्यात्वविलयाद्” (ऐ.स्तु.च.२४/३ वृ.) इत्युक्तम् । गुरुगमोपलब्धद्रव्यानुयोगगोचरश्रुतस्य विस्ताररुचिसम्यग्दर्शनजनकत्वाद् मिथ्यात्वोच्छेदद्वारा कदाग्रहनाशकत्वं युज्यत एव । तस्माद् द्रव्य-गुण
ભાવશુદ્ધિને ઓળખીએ છી (મેવા.) આ જ અભિપ્રાયથી શ્રીહરિભદ્રસૂરિ મહારાજે પણ અષ્ટકપ્રકરણમાં જણાવેલ છે કે “ભાવશુદ્ધિ પણ તેને જ જાણવી કે જે મોક્ષમાર્ગને અનુસરનારી હોય તથા કોઈ સદ્ગુરુ વગેરે તેને સમજાવે તો તેવી સમજાવટ પણ તેને અત્યંત પ્રિય હોય. પોતાના આગ્રહસ્વરૂપ કલ્પિત ભાવશુદ્ધિને પરમાર્થથી ભાવશુદ્ધિ રૂપે સમજવી નહિ.” ગીતાર્થતા વગેરે મુખ્ય ગુણોથી યુક્ત એવા ગુરુદેવ વગેરે પ્રત્યે સમર્પણભાવ કેળવવો તે મુખ્ય જિનાજ્ઞા છે. એકલવિહારી અગીતાર્થ મહાત્માઓ આ મુખ્ય જિનાજ્ઞાનો પરિત્યાગ કરે છે. તેથી નિર્દોષ ગોચરીચર્યામાં તેમને જે સુંદરપણાની બુદ્ધિ થાય છે તે બુદ્ધિ કદાગ્રહ સ્વરૂપ છે - તેવું જણાય છે.
છે કદાગ્રહીની ભાવશુદ્ધિ પણ કદાગ્રહ રવરૂપ છે (મ.) આ જ અભિપ્રાયથી મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે પણ કાત્રિશિકા પ્રકરણ ગ્રંથમાં જણાવેલ છે કે “ગીતાર્થતાદિ ગુણથી સંપન્ન એવા સદ્ગુરુનું પાતંત્ર્ય છોડીને અપ્રજ્ઞાપનીય = કદાગ્રહી એવા બાલ જીવની જે ભાવશુદ્ધિ જણાય છે તે પોતાના આગ્રહ સ્વરૂપ હોવાના કારણે ભાવશુદ્ધિ નથી. જે ભાવશુદ્ધિ મોક્ષમાર્ગને અનુસરનારી ન હોય તે ભાવશુદ્ધિ પણ ઉચિત નથી.” આ બાબતનું અધિક નિરૂપણ અમે દ્વત્રિશિકા પ્રકરણની નકેલતા વ્યાખ્યામાં કરેલ છે. ત્યાંથી વિશેષ વિગત જાણી લેવી.
* દ્રવ્યાનુયોગપરિશીલનથી કદાગ્રહનિવૃત્તિ (કવ્યા.) દ્રવ્યાનુયોગના ઊંડા અભ્યાસથી આત્માર્થી જીવનો કદાગ્રહ દૂર થાય છે. આ અભિપ્રાયથી ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકાવ્યાખ્યામાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે “શ્રતની પ્રાપ્તિ થતાં જીવોનો મિથ્યાત્વનિમિત્તક કદાગ્રહ રવાના થાય જ છે. કારણ કે શ્રતના પ્રભાવે કદાગ્રહકારણભૂત મિથ્યાત્વ નાશ પામે છે.” ગુરુગમથી મેળવેલ દ્રવ્યાનુયોગગોચર શ્રુતજ્ઞાન વિસ્તારરુચિ સમકિતને અપાવે છે. તેથી તે મિથ્યાત્વનાશ દ્વારા કદાગ્રહનો નાશ કરે તે વ્યાજબી જ છે. તેથી ઉપરોક્ત ચર્ચા દ્વારા