Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०/३ ० द्रव्यनित्यताविमर्श: 0
१४०१ વિષઈ કહિયાં. (જાસત્ર) જેહનો દ્રવ્યજાતિ તથા પર્યાય પ્રવાહઈ આદિ તથા છેહ કહતાં અંત નથી.
એહ મળે કાલ વર્જનઈ ૫ અસ્તિકાય કહિઈ; “યસ્ત = પ્રવેશ, તૈઃ વયન્ત = શબ્દાયને” इति व्युत्पत्तेः।
इमानि आदि-पर्यन्तशून्यानि = आरम्भाऽन्तरहितानि ज्ञेयानि । न च द्रव्यास्तिकनयतोऽस्त्वेतेषामाद्यन्तराहित्यम्, पर्यायास्तिकनयतस्तु कथं तद् ? इति शङ्कनीयम्,
धर्मास्तिकायादीनां तत्तत्समयवैशिष्ट्यादिपर्यायेणोत्पाद-व्ययभाजनत्वेऽपि द्रव्यत्वजात्या द्रव्यत्वसाक्षाद्व्याप्यधर्मत्वादिसजातीयपर्यायप्रवाहेण वा समुत्पाद-व्यययोः विरहात् । न हि द्रव्यार्थिकनयतो द्रव्यत्वेन पर्यायार्थिकनयतश्च धर्मास्तिकायत्वादिसजातीयपर्यायसन्ततिविधया धर्मास्तिकायादयः जातुचिद् उत्पद्यन्ते विनश्यन्ति वा।
धर्मादिषु षट्सु मध्ये कालं विहाय धर्मादयः पञ्च ‘अस्तिकाया' उच्यन्ते, ‘अस्तयः = प्रदेशाः, तैः कायन्ते = शब्दायन्ते' इति व्युत्पत्तेः। 'प्रदेशाः = प्रकृष्टाः देशाः = निर्विभागा भागाः' इति भावः। શ્રેષ્ઠ જ્ઞાન-દર્શનને ધરાવનાર જિનેશ્વર ભગવંતે જણાવેલ છે.” (ઉના) આ છ દ્રવ્ય આદિથી અને અંતથી રહિત જાણવા. મતલબ કે છ દ્રવ્ય નિત્ય જાણવા.
પર્યાયાર્થિકમતે સર્વ દ્રવ્યની ઉત્પત્તિ પર શંકા :- (૨) ધર્માસ્તિકાય વગેરે છ દ્રવ્ય દ્રવાસ્તિકનયની અપેક્ષાએ આદિથી અને અંતથી રહિત ભલે હોય પરંતુ પર્યાયાસ્તિકનયની અપેક્ષાએ તે દ્રવ્યો આદિ-અંત રહિત = નિત્ય કઈ રીતે હોઈ શકે? કારણ કે પર્યાયાસ્તિકનયની અપેક્ષાએ તો દરેક પદાર્થ ઉત્પાદ-વ્યયને ધારણ કરે છે. અર્થાત્ પર્યાયાસ્તિકનયની દૃષ્ટિએ દરેક પદાર્થના આદિ = જન્મ અને અંત = વિનાશ અવશ્ય હોય છે.
• દ્રવ્યત્વસ્વરૂપે ઉત્પત્તિ અસંભવ છે સમાધાન :- (દક્તિ.) તમારી વાત સાચી છે. ધર્માસ્તિકાય વગેરે પદાર્થો પર્યાયવિશેષસ્વરૂપે = તતત્સમયવિશિષ્ટસ્વરૂપે ઉત્પાદન અને વ્યયને ધારણ કરે જ છે. તેમ છતાં પણ દ્રવ્યાર્થિકનયની દષ્ટિએ દ્રવ્યત્વરૂપે તેનો ઉત્પાદ-વ્યય થતો નથી. તથા પર્યાયાર્થિકનયની દૃષ્ટિએ દ્રવ્યત્વસાક્ષાવ્યાખ ધર્માસ્તિકાયત્વ, અધર્માસ્તિકાયત્વ વગેરે સજાતીયપર્યાય પ્રવાહ સ્વરૂપે ધર્માસ્તિકાય વગેરે છ પદાર્થનો ક્યારેય ઉત્પાદ કે વ્યય થતો નથી.
'૦ પાંચ અસ્તિકાય છે (વિ.) ધર્મ, અધર્મ વગેરે છ દ્રવ્યોની અંદર કાળને છોડીને ધર્મ વગેરે દ્રવ્યો “અસ્તિકાય' કહેવાય છે. ધર્મ વગેરે પાંચ જ દ્રવ્યોને “અસ્તિકાય' કહેવાનું કારણ એ છે કે “અસ્તિકાય’ શબ્દની વ્યુત્પત્તિલભ્ય અર્થ તે પાંચ દ્રવ્યોમાં જ વિદ્યમાન છે. “ર્તાિમઃ વાયત્તે’ = “અસ્તિwાય' આ મુજબ “અસ્તિકાય” શબ્દની વ્યુત્પત્તિ છે. અસ્તિ = પ્રદેશ. તેના દ્વારા જેનો વ્યવહાર થાય તેને અસ્તિકાય કહેવાય. દેશ