Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૨
* विभागजोत्पादे सम्मतितर्कसंवादः
१३२१
તે માટઈં ઈહાં કિહાંઈક સંયોગ, કિહાંઈક વિભાગ દ્રવ્યોત્પાદક માનવો. તિવારઈં વિભાગજ પરમાણુત્પાદ પણિ અર્થસિદ્ધ થયો. એ સમ્મતિમાંહિં સૂચિઊં છઈ. તેવુ મ્ –
રી
'दव्वंतरसंजोगाहि केई दवियस्स बेंति उप्पायं ।
उप्पायत्थाऽकुसला विभागजायं ण
इच्छंति ।। (स.त. ३.३८ )
इति न्यायेन विजातीयसंयोगकारणविधया अभिमतेन कारणस्वभावविशेषेणैव कार्यद्रव्योत्पत्तिसम्भवे प विजातीयसंयोगस्य द्रव्यत्वावच्छिन्नहेतुत्वाऽसिद्धेः (स्या.क.ल. १/४९/पृ.१४८-५०) इति स्याद्वादकल्प- गु लतायां प्रथमस्तबके व्यक्तम् ।
म
तस्माद् घट-पटादौ अवयवसंयोगस्य खण्डघट - पटादौ चावयवविभागस्य कारणता कल्पनीया । इत्थञ्च अवयवसमुदायसंयोगं विनैव स्वगतैकत्वपरिणामप्रयुक्तो द्विप्रदेशिकस्कन्धाद्यवयवविभागजन्यः ऐकत्विकः वैस्रसिकः परमाणूत्पादोऽप्यर्थतः सिद्ध एव ।
इदमेवाऽभिप्रेत्य सम्मतितर्फे “ दव्वंतरसंजोगाहि केई दवियस्स बेंति उप्पायं। उप्पायत्थाऽकुसलाण વિલક્ષણ વિજાતીય સંયોગની કારણતા અસિદ્ધ છે, પ્રમાણબાધિત છે. ટૂંકમાં, ખંડ પટ પ્રત્યે અવયવસંયોગ નહિ પણ અવયવિભાગ કારણ છે. તેથી ‘અવયવસંયોગથી જ કાર્ય થાય, અવયવવિભાગથી નહિ’ - આવી તૈયાયિકમાન્યતા બરાબર નથી. અવયવિભાગથી પણ કાર્ય ઉત્પન્ન થાય છે. આ વાત સ્યાદ્વાદકલ્પલતાના પ્રથમ સ્તબકમાં સ્પષ્ટપણે દર્શાવેલ છે.
સંયોગ-વિભાગ બન્નેમાં સ્વતન્ત્ર કારણતા
(તસ્મા.) તેથી ઘટ, પટ વગેરે કાર્ય પ્રત્યે અવયવસંયોગ કારણ છે તથા ખંડઘટ-ખંડપટ પ્રત્યે અવયવવિભાગ કારણ છે - તેવું સ્વીકારવું જોઈએ. આ રીતે સ્વીકારવામાં આવે તો દ્વિપ્રદેશિક સ્કંધ વગેરેના અવયવોના વિભાગથી થનારી પરમાણુની વૈગ્નસિક ઉત્પત્તિ પણ અર્થતઃ સિદ્ધ થઈ જ જાય છે. આ વૈગ્નસિક ઉત્પત્તિ ઐકત્વિક કહેવાય છે. કારણ કે તે ઉત્પત્તિ અવયવસમુદાયસંયોગ વિના સ્વગત એકત્વપરિણામથી પ્રયુક્ત છે. આમ પરમાણુની ઉત્પત્તિ ઐકત્વિક વૈગ્નસિક ઉત્પત્તિસ્વરૂપ છે - તેવું નિશ્ચિત થાય છે. * પરમાણુમાં કૈલક્ષણ્યસિદ્ધિ
=
સ્પષ્ટતા :- પરમાણુ જ્યારે સ્કંધમાં જોડાય છે ત્યારે પરમાણુત્વરૂપે પરમાણુનો નાશ અને મણુક -ઋણુકાદિ સ્કંધરૂપે પરમાણુની ઉત્પત્તિ થાય છે. તથા ચણુક-ત્ર્યણુક આદિ સ્કંધનો નિરવયવ અંશ છૂટો પડે ત્યારે પરમાણુત્વરૂપે પરમાણુની ઉત્પત્તિ થાય છે. આમ જૈનદર્શન પરમાણુના પણ ઉત્પાદ -વ્યય સ્વીકારે છે. તેથી પરમાણુ કથંચિત્ અનિત્ય પણ છે. પુદ્ગલત્વરૂપે ૫૨માણુનો નાશ થતો નથી. તેથી પરમાણુ કથંચિત્ નિત્ય પણ છે. આમ પરમાણુમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક ત્રિલક્ષણ અબાધિત રહે છે. ૐ વિભાગજાત ઉત્પત્તિનું સમર્થન
(મે.) આ જ અભિપ્રાયથી સમ્મતિતર્ક ગ્રંથમાં જણાવેલ છે કે :
“ઉત્પાદપદાર્થના નિરૂપણમાં
♦ ફક્ત લા.(૨)માં ‘ઈહાં' પાઠ. * P(૧+૩)માં પાઠ સંનોવિ. વિ.....
1. द्रव्यान्तरसंयोगेभ्यः केचिद् द्रव्यस्य ब्रुवन्त्युत्पादम् । उत्पादार्थाऽकुशला विभागजातं नेच्छन्ति । ।
*
क
CU