Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
b
व्यवहारनयेन ध्वंसविचारः
સત્પર્યાયેળ વિનાશ, પ્રાદુર્ભાવોઽસતા હૈં પર્યાયતઃ ।
દ્રવ્યાનાં રિળામ:, પ્રોò: હનુ પર્યવનયસ્ય।। (પ્ર.૫૬ ૧૩ સૂ.૧૮૨) એ વચન સમ્મતિ-પ્રજ્ઞાપનાવૃત્તિ. (નાશ પણિ દ્વિવિધ જાણિઈ.) ‘કથંચિત્ સત્ રૂપાંતર પામઇં સર્વથા વિણસઈ નહીં’ – તે દ્રવ્યાર્થિકનયનો પરિણામ કહિયઓ. ‘પૂર્વ સત્પર્યાયð વિણસઈ, ઉત્તર *અસત્ પર્યાયઈ ઉપજઈ’ – તે પર્યાયાર્થિકનયનો
१३५२
૬/૨૪
इत्थञ्च द्रव्यार्थिकनयतो मृद्द्रव्यमेव अवस्थितं सद् रूपान्तरपरिणामात्मकघटपर्यायविशिष्टं मृत्पिण्डनाशः दण्डप्रहारोत्तरञ्च कपालपरिणामविशिष्टं तदेव घटनाशः इति निरणायि वादिदेवसूरिभिः । तदुक्तं स्याद्वादरत्नाकरे “ मृद्द्रव्यमेव हि घटाख्यपूर्वपर्यायपरित्यागेन कपालाख्योत्तरपर्यायविशिष्टं घटप्रध्वंसः” (स्या.र.५/८/पृ. ८५१) इति । यथोक्तं स्याद्वादरहस्येऽपि “ व्यवहारनये तु घटोत्तरकालवर्त्ति मृदादिस्वद्रव्यं ઘટપ્રધ્વંસઃ” (સ્થા.ર૪.૪.૧/પૃ.૧૬) કૃતિા ધિરું નયનતાયામ્ ગવોવામ|
“पर्यायास्तिकनयमतेन पुनः परिणमनं पूर्वसत्पर्यायाऽपेक्षया विनाशः उत्तरेण चाऽसता पर्यायेण प्रादुर्भावः । तथा चाऽमुमेव नयमधिकृत्याऽन्यत्रोक्तं “ सत्पर्यायेण विनाशः प्रादुर्भावोऽसद्भावपर्ययतः। द्रव्याणां परिणामः પ્રોઃ ઘનુ પર્યયનવસ્થ (નયોપવેશ ક્નો.૭૭ પૃ.૩૦ૢ, પૃ.૧૪૪)” (પ્ર.પવ.૭૨/સૂ.૧૮૨)” રૂતિ પ્રજ્ઞાપનાવૃત્ત|| મૃત્ત્વસામાન્યપરિણામસ્વરૂપે ધ્રૌવ્ય અબાધિત રહે છે. આ પ્રમાણે અહીં આશય છે. મૃદ્રવ્ય જ ઘટાદિધ્વંસાત્મક
(કૃત્ય.) આ રીતે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ રૂપાન્તરપરિણામસ્વરૂપ ઘટપર્યાયથી વિશિષ્ટ એવું અવસ્થિત મૃદ્રવ્ય એ જ મૃત્પિડનો નાશ છે. તથા ઘડા ઉપર દંડપ્રહાર થયા બાદ ઉત્પન્ન થયેલ કપાલપરિણામથી યુક્ત એવું તે જ માટીદ્રવ્ય ઘટધ્વંસ છે. આ મુજબ શ્રીવાદિદેવસૂરિજીએ નિર્ણય કર્યો છે. તેથી તેમણે સ્યાદ્વાદરત્નાકરમાં જણાવેલ છે કે ‘ઘટ નામના પૂર્વપર્યાયનો પૂર્ણતયા ત્યાગ કરીને કપાલ નામના ઉત્તરકાલીન પર્યાયથી વિશિષ્ટ બનેલું મૃદ્રવ્ય જ ઘટ પ્રધ્વંસ છે.' મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે પણ સ્યાદ્વાદરહસ્યમાં જણાવેલ છે કે ‘વ્યવહારનયમતે તો ઘટોત્તરકાલીન મૃદાદિ સ્વદ્રવ્ય એ જ ઘટધ્વંસ છે.’ વ્યવહારનય દ્રવ્યાર્થિકનયાત્મક જ છે. દ્રવ્યાર્થિકસંમત નાશ અંગે અધિક નિરૂપણ અમે મધ્યમપરિમાણ સ્યાદ્વાદરહસ્યની જયલતા વ્યાખ્યામાં કરેલ છે. જિજ્ઞાસુવર્ગ ત્યાં દૃષ્ટિ કરી શકે છે. વિનાશ વ્યાખ્યા : પર્યાયાર્થનયની દૃષ્ટિએ (“પર્યાયા.) પર્યાયાસ્તિકનયના મતે પૂર્વકાલીન સત્ વિદ્યમાન પર્યાયની અપેક્ષાએ વસ્તુનો નાશ તથા ઉત્તરકાલીન અસત્ પર્યાય સ્વરૂપે પ્રાદુર્ભાવ એટલે પરિણામ. આ જ પર્યાયાર્થિક નયની અપેક્ષાએ પ્રજ્ઞાપનાસૂત્રવ્યાખ્યામાં શ્રીમલયગિરિસૂરિજીએ જણાવેલ છે કે ‘વિદ્યમાન પર્યાયસ્વરૂપે નાશ અને અવિદ્યમાન પર્યાય સ્વરૂપે પ્રાદુર્ભાવ થવો એ જ પર્યાયનયની અપેક્ષાએ દ્રવ્યોનો પરિણામ કહેવાયેલ છે.’
=
* પુસ્તકોમાં ‘સત્વર્યાવિનાશ' પાઠ કો.(૯+૧૦+૧૧) + સિ. + લા.(૨)નો પાઠ લીધો છે. * કો.(૯+૧૦+૧૧) + સિ. માં ‘પર્વત:’ પાઠ. * કો.(૯) + સિ.માં ‘સત્' પાઠ. 1. સત્પર્યયેળ નાશ, પ્રાદુર્ભાવોઋતા ૬ પર્યયતઃ। પ્રથાળાં परिणामः प्रोक्तः खलु पर्यवनयस्य ।। इति स्थानाङ्गसूत्रवृत्तौ लेशतः पाठभेदः १०/सू. ७१३ / भाग-३ / पृष्ठ-८१७।